Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२/१२ ० गुणशब्दः स्वाभाविकधर्मवाचकः ।
२०७ ગુણશબ્દિ સંખ્યા જ કહીઈ એ સંમતિ કહિઉં તે અમ્યુચ્ચયવાદ જાણવો. જે માટઈં “ગુણો ઉવોને”, જુનો છે” (માવતીસૂત્ર-૨/૧૦/99૮) ઈત્યાદિ સિદ્ધાંતઈ સ્વાભાવિક ધર્મવાચી રી ગુણશબ્દ દસઈ છઈ.
केवलं गुणशब्दस्य उक्तप्रयोगोपाधिमहिम्ना ‘गुण-पर्यायौ' इत्यत्र गो-बलिवर्दन्यायप्रवृत्तौ भेदाभिधानोपपत्तिः ।
यत्तु सिद्धान्ते गुणशब्दः सङ्ख्यामेव आहेति सम्मतितर्के (३/१४) निरूपितम्, तत्तु अभ्युच्च-प यवादरूपेण अवसेयम्, न तु समुच्चयवादरूपेण; जीव-पुद्गललक्षणनिरूपणावसरे “गुणओ उवओगगुणे”, “गुणओ गहणगुणे” इत्यादिरूपेण भगवत्यां (भ.सू.श.२/१०/११८ पृ.१४८) स्थानाङ्गसूत्रे (स्था.५/३/४७९) च स्वाभाविकधर्मवाचकस्य गुणशब्दस्य उपलब्धेः। अतो नाऽऽगमे सर्वत्र गुणपदस्य सङ्ख्या- म वाचकत्वनियमोऽभ्युपगन्तुं युज्यते ।
केवलं गुणशब्दस्य प्रसिद्धवाक्यप्रयोगौपयिकसहभावित्व-क्रमभावित्वलक्षणोपाधिमहिम्ना ‘गुण । -पर्यायौ' इति गो-बलिवर्दन्यायप्रवृत्तौ भेदाभिधानोपपत्तिः। अयमाशयः - यथा धेनु-बलिवर्दयोः गो-क
- શ્રી ગુણનિરૂપણમાં અભુચ્ચયવાદ થી (7) સિદ્ધાન્તમાં “ગુણ' શબ્દ સંખ્યાને જ જણાવે છે. આ પ્રમાણે સંમતિતર્કના ત્રીજા કાંડમાં જે જણાવેલ છે તે તો અભ્યશ્ચયવાદરૂપે જાણવું. અમ્યુચ્ચયનો મતલબ છે “નિયમ અન્વય કરવો – એવું નહિ.” અર્થાત્ યથાસંભવ અન્વય. “UITMવાના' - આ પ્રમાણે ભગવતીસૂત્રમાં જે “ગુણ' શબ્દ બતાવેલ છે તેનો યથાસંભવ સંખ્યાવાચક તરીકે અન્વય કરવાનું તાત્પર્ય સંમતિકારનું સમજવું. ત્યાં સમુચ્ચયવાદ બતાવવો અભિપ્રેત નથી. અર્થાત્ “આગમમાં જ્યાં જ્યાં “ગુણ' શબ્દ આવે ત્યાં ત્યાં ગુણ’ શબ્દને સંખ્યાવાચક તરીકે જ સમજવો” - આવો નિયમ બતાવવો સંમતિકારને અભિપ્રેત નથી. છે કારણ કે જીવ અને પુદ્ગલ દ્રવ્યની ઓળખાણ કરાવતા ભગવતીસૂત્રમાં અને ઠાણાંગસૂત્રમાં “ગુણો ઉવો IT', “પુણો દાપુને' ઈત્યાદિ જણાવેલ છે. અર્થાત્ ગુણની અપેક્ષાએ જીવ ઉપયોગગુણવાળો છે. તથા પુદ્ગલ દ્રવ્ય ગ્રહણગુણવાળું છે. અર્થાત્ ધર્માસ્તિકાય આદિ પાંચ અસ્તિકામાં પુદ્ગલાસ્તિકાય એ દ્રવ્ય એવું છે કે જેનું ઔદારિક આદિ સ્વરૂપે ગ્રહણ થઈ શકે છે અથવા તો ઈંદ્રિયો દ્વારા જ્ઞાન (= ગ્રહણ) પંચાસ્તિકાયમાંથી ફક્ત પુદ્ગલનું જ થઈ શકે છે. માટે પુદ્ગલ દ્રવ્ય ગ્રહણગુણવાળું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે “ગુણ' શબ્દ સંખ્યાવાચક નથી, પણ સ્વાભાવિક ધર્મનો વાચક છે. માટે આગમમાં સર્વત્ર “ગુણ' શબ્દને માત્ર સંખ્યાવાચક માનવાના નિયમનો સ્વીકાર યુક્તિસંગત ન સમજવો.
# ગો-બલિવઈ ન્યાય વિચાર # (વ.) આ રીતે અનેક શાસ્ત્રસંદર્ભોનો વિચાર કરવામાં આવે તો ગુણ પણ એક પ્રકારનો પર્યાય જ છે. ફક્ત વિશેષતા એટલી છે કે જે પર્યાયમાં દ્રવ્યસહભાવિત્વ રહેલું છે તે પર્યાય “ગુણ' કહેવાય છે. તથા જે પર્યાયમાં ક્રમભાવિત્વ રહેલું છે તે પર્યાય પર્યાયરૂપે ઓળખાય છે. ગુણનો અને પર્યાયનો અલગ-અલગ વાક્યપ્રયોગ થાય છે. આ વાત પ્રસિદ્ધ છે. આ વાક્યપ્રયોગમાં ઉપાયભૂત = નિમિત્તભૂત 1. મુળતા ૩૫થોડા ગુરુ, ગુગતઃ પ્રમુખ://