Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२/१२ ० तत्त्वार्थसूत्रेण सह विरोधोद्भावनम् ।
२०३ जह दससु दसगुणम्मि य, एगम्मि दसत्तणं समं चेव । अहियम्मि वि गुणसद्दे, तहेव एवं पि दट्ठव्वं ।। (स.त.३/१५)
दृष्टान्तद्वारेणाऽयमेवाऽर्थः सम्मतितकें “जह दससु दसगुणम्मि य एगम्मि दसत्तणं समं चेव। प अहियम्मि वि गुणसद्दे तहेय एवं पि दट्ठव्वं ।।” (स.त.३/१५) इत्येवमुक्तः। तवृत्तौ तु “यथा दशसु .. द्रव्येषु एकस्मिन् वा द्रव्ये दशगुणिते गुणशब्दातिरेकेऽपि दशत्वं सममेव तथैव एतदपि न भिद्यते । ‘परमाणुरेकगुणकृष्णादिः' इति एकादिशब्दाधिक्ये। गुण-पर्यायशब्दयोर्भेदः, वस्तु पुनस्तयोस्तुल्यमिति भावः । म न च गुणानां पर्यायत्वे वाचकमुख्यसूत्रम् - “गुण-पर्यायवद् द्रव्यम्” (तत्त्वार्था. ५-३७) इति विरुध्यते, युगपदयुगपद्भाविपर्यायविशेषप्रतिपादनार्थत्वात् तस्य ।
| “ગુણ” શબ્દ પર્યાયભિન્નનો અવાચક (ઉદાત્ત) “ગુણ' શબ્દ કોઈ અતિરિક્ત પદાર્થનો પ્રતિપાદક નથી. આ તથ્યને દૃષ્ટાંત દ્વારા દઢ કરવા માટે સંમતિતર્ક પ્રકરણમાં સિદ્ધાન્તવાદી તરફથી જણાવવામાં આવેલ છે કે “દશા અને દશગુણિત એક (=૧૦ x ૧) આ બન્નેમાં દશકત્વ સમાન છે. યદ્યપિ ગુણ શબ્દ અધિક છે. તે રીતે આ વાત પણ સમજી લેવી.” સંમતિતર્કની ગાથાનો આ અર્થ સમજવો. તેની સ્પષ્ટતા કરતા વ્યાખ્યાકાર મહર્ષિ શ્રીઅભયદેવસૂરિ મહારાજ જણાવે છે કે “ગણિતશાસ્ત્રના સમીકરણ સિદ્ધાંત મુજબ ૧૦ x ૧ = ૧૦ થાય છે. “દશગુણિત એક = દશે' - આવા વ્યવહારમાં પૂર્વાર્ધમાં દશ ઉપરાંત “ગુણ” શબ્દનો અધિક પ્રયોગ કરવાથી સંખ્યામાં કોઈ ફરક પડતો નથી. કારણ કે બન્નેમાં (જવાબ રૂપે પ્રાપ્ત થતી) દશત્વ શું સંખ્યા સમાન છે. આ જ રીતે “ગુપછાત, પરમાણુ - આ પ્રયોગમાં પણ “એક શબ્દ જેની આદિમાં છે તેવા “ગુણ' શબ્દનો પ્રયોગ કરવાં છતાં પણ કોઈ નવા અર્થનું પ્રતિપાદન “ગુણ' શબ્દ દ્વારા થતું | નથી. “એક અંશ કાળા વર્ણવાલો પરમાણુ' અને “એકગુણિત એક અંશ કાળા વર્ણવાળો પરમાણુ'આવું કહેવામાં અર્થની અપેક્ષાએ કોઈ ન્યૂનતા કે અધિકતા પ્રાપ્ત થતી નથી. મતલબ એ છે કે “ગુણ” રો. શબ્દમાં અને પર્યાય' શબ્દમાં શબ્દભેદ જ છે. બન્નેના અભિધેયાર્થ તો સમાન જ છે.
દ્રવ્યલક્ષણ સૂત્રની મીમાંસા , શંકા :- (ન ઘ.) જો ગુણ અને પર્યાય એક જ હોય તો વાચકવર્ય શ્રીમદ્ ઉમાસ્વાતિ મહારાજે બતાવેલ દ્રવ્યલક્ષણની સાથે તમારી માન્યતાનો વિરોધ આવશે. કારણ કે તેઓશ્રીએ તત્ત્વાર્થાધિગમસૂત્રમાં દ્રવ્યનું લક્ષણ જણાવતા કહે છે કે “-પર્યાયવ દ્રવ્ય' અર્થાત્ જે પદાર્થ ગુણનો અને પર્યાયનો આધાર હોય તેને દ્રવ્ય કહેવાય. આ સૂત્રમાં પર્યાયની પહેલા “ગુણ' શબ્દનો પ્રયોગ સૂચિત કરે છે કે ગુણ અને પર્યાય વચ્ચે ભેદ છે. જો ગુણ અને પર્યાય એક જ હોય તો “ગુણવત્ દ્રવ્યમ્ અથવા પર્યાયવ દ્રવ્ય આ પ્રમાણે બેમાંથી કોઈ પણ એક સૂત્ર દ્રવ્યના લક્ષણરૂપે તેમને દર્શાવેલ હોત. પરંતુ તેવું કરેલ નથી. માટે ગુણને અને પર્યાયને જુદા માનવા વ્યાજબી છે.
| સમાધાન :- (યુ.) ઉપરોક્ત શંકા વ્યાજબી ન હોવાનું કારણ એ છે કે ઉમાસ્વાતિજી મહારાજે 1. यथा दशषु दशगुणे च एकस्मिन् दशत्वं समं एव। अधिकेऽपि गुणशब्दे तथैव एतदपि दृष्टव्यम्। 2. यद्यपि सम्मतितर्कवृत्तौ ‘શશ..” ત્તિ પાટ તથાપિ અને વાત્ત વ્યવસ્થાન “ઇશઃ...' પતિઃ સમીવનઃ પ્રતિમતિ સ વાત્ર પૃહીત |