Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२/१२ ० भगवत्यां गुणार्थिकदेशना सङ्ख्याऽभिप्रायेण २ १९७
અનઈં ?*HTMાન” (ભગવતીસૂત્ર-૫/૭/૨૧૭) ઇત્યાદિક કામઈ જે ગુણ શબ્દ છઈ, તે છે ગણિતશાસ્ત્રસિદ્ધ પર્યાયવિશેષરૂપ સંખ્યાવાચી છઇ, પણિ તે વચન ગુણાસ્તિકનયવિષયવાચી નથી. સ
ननु '“एगगुणकालए णं भंते ! पोग्गले कालओ केवचिरं होइ ? गोयमा ! जहन्नओ एगं समयं ।। उक्कोसेणं असंखेज्जं कालं, एवं दुगुणकालए.... जाव अणंतगुणकालए” (भ.सू.५/७/२१७) इत्येवं भगवतीसूत्रे गुणशब्देनाऽपि भगवतो देशना समस्त्येव इति कथं न गुणस्य पर्यायव्यतिरिक्तत्वमिति चेत् ? रा
सत्यम्, अस्त्येव गुणशब्देनापि भगवतो देशना किन्तु गणितशास्त्रसिद्ध-पर्यायविशेषस्वरूपसङ्ख्या- म वाचकगुणशब्दाभिप्रायेण सा, न तु गुणार्थिकनयप्रतिपादनाभिप्रायेण । येन च रूपेण विभाज्यताપરિણામ શબ્દથી દર્શાવ્યા છે. પરિણામ' શબ્દવાચ્યત્વ ગુણ-પર્યાયમાં તુલ્ય હોવાથી પરિણામરૂપે ગુણ અને પર્યાય વચ્ચે અભેદ છે. ગતિ, કષાય વગેરેને જીવના ઔદયિક પરિણામ સમજવા તથા ઈન્દ્રિય, ઉપયોગ વગેરેને જીવના ક્ષાયોપથમિક પરિણામ સમજવા.
પવાલ :- (ના) ભગવતીસૂત્રમાં “ગુણ” શબ્દને મુખ્ય કરવા દ્વારા પણ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની દેશના પ્રશ્નોત્તરી સ્વરૂપે ઉપલબ્ધ થાય જ છે. તે આ રીતે
પ્રશ્ન :- “હે ભગવંત ! એકગુણ કાળા વર્ણવાળા પુદ્ગલ કાળની અપેક્ષાએ કેટલા લાંબા સમય સુધી રહે છે ?”
ઉત્તર :- “હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ. આ રીતે દ્વિગુણ છે કાળા વર્ણવાળા પુદ્ગલ, ત્રિગુણ કાળા વર્ણવાળા પુદ્ગલ... યાવત્ અનંતગુણ કાળા વર્ણવાળા પુદ્ગલની વા સ્થિતિ વિશે પણ આમ સમજવું.”
આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે આગમોમાં “વUCTVન્મદિં, જંઘપન્નવેટિં' - આ રીતે “પર્યાય' 4 શબ્દને મુખ્ય કરીને જેમ ભગવાનની દેશના ઉપલબ્ધ થાય છે તેમ “UTગુણવાન, કુમુછાના' - આ રીતે “ગુણ’ શબ્દને પણ મુખ્ય કરીને ભગવાનની દેશના જિનાગમમાં ઉપલબ્ધ થાય છે. તો પછી ગુણ શા માટે પર્યાયથી ભિન્ન ન હોય? આગમમાં ગુણ અને પર્યાય બન્ને શબ્દ દ્વારા ધર્મદેશના ઉપલબ્ધ થતી હોવાથી ગુણ અને પર્યાય બન્ને જુદા જુદા પદાર્થો છે - એવું ફલિત થાય છે.
# ગુણશબ્દ સંખ્યાવિશેષવાચક જ ઉદારપક્ષ - (સત્યમ્.) ગ્રંથકારશ્રીએ પ્રયોજેલો “સત્ય શબ્દ અર્ધસ્વીકારનો સૂચક છે. મતલબ કે “ભગવતીસૂત્રમાં “પર્યાય’ શબ્દની જેમ “ગુણ' શબ્દને પણ મુખ્ય કરીને ભગવાનની દેશના ઉપલબ્ધ થાય છે” – આ તમારી વાત સાચી છે. પરંતુ તેવી દેશના ગુણ નામના ત્રીજા પદાર્થને ગ્રહણ કરનાર ગુણાર્થિકનયનું પ્રતિપાદન કરવાના અભિપ્રાયથી નથી. પરંતુ ગણિતશાસ્ત્રમાં પ્રસિદ્ધ પર્યાયવિશેષસ્વરૂપ તેવી સંખ્યાને
8 કો(૯) + સિ.માં “કોઈક કહયૅ જે ગુણ શબ્દિ પણ સિદ્ધાંતે અભિધાન છે'. તો ગુણાસ્તિકનય કિમ ન કહિઈ? તેહને કહીઈ જે તિહાં ગુણશબ્દ સંખ્યાધર્મવાચી છે પણિ નથવિશેષવિષયવાચી નથી.” પાઠ. grળાત્તક. 1. મુળત: णं भदन्त ! पुद्गलः कालतः कियच्चिरं भवति ? गौतम ! जघन्यतः एकं समयं उत्कृष्टेन असंख्येयं कालम्, एवं द्विगुणकालः... यावद् अनन्तगुणकालः।