Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१८८ . देवसेनमतमीमांसा 0
२/११ Mવી પર્યાયપરત્વત્િ તદુt માવતીસૂત્રવૃત્તી પ (9) પર્વવા, (૨) TUI , () ઘર્મા, " (૪) વિશેષા ત્તિ પર્યાયા?(મ.ફૂ.ર૧/૧/૭૪૭ પૃ.૮૮૧) તિ र न केवलमस्माकं श्वेतपटानाम्, अपितु दिक्पटानामपि गुण-पर्यायाऽभेदः सम्मतः। यथोक्तं म तत्त्वार्थराजवार्त्तिके अकलङ्कस्वामिना “गुणा एव पर्यायाः” (त.सू.५/३७ रा.वा.२ पृ.२४३) इति। तदुक्तं - विद्यानन्दस्वामिनाऽपि तत्त्वार्थश्लोकवार्तिके नयविवरणे “गुणः पर्याय एव” (त.सू.१/३४ नयवि.२२) इति " देवसेनस्याऽपसिद्धान्तो दुर्वार एवेति ध्येयम् । क प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - 'द्रव्यस्य अवस्थाविशेषः पर्यायः गुणोऽपि पर्यायात्मक ति एवेति ज्ञात्वा आत्मार्थी निजपर्यायाणां समीचीनत्व-परिपूर्णत्वकृते बद्धकक्षो भवति । (१) ग्रन्थिभेदादि
द्वारा निजपर्यायसमीचीनीकरणं प्राथमिकसाधना, (२) क्षायोपशमिकसम्यग्दर्शनादेः क्षायिकभावेन ३। परिणमनं मध्यमसाधना, (३) कर्मावृतसम्यग्ज्ञानादिगुणात्मकपर्यायाणां क्षपकश्रेणिद्वारा अनावृतस्वरूपेण
પરંતુ વિશેષાવશ્યકભાષ્યમાં તો “પદાર્થ કાં તો દ્રવ્યાત્મક છે કાં તો ગુણાત્મક છે' - આવું કહીને ગુણ નામના સ્વતંત્ર પદાર્થનું વિધાન કરવામાં આવેલ છે. તેથી તેની સાથે તમારે વિરોધ આવશે.
સમાધાન :- (TI.) ના. તમારી શંકા વ્યાજબી નથી. કારણ કે વિશેષાવશ્યકભાષ્યમાં જગતવર્તી તમામ પદાર્થનું દ્રવ્ય-ગુણરૂપે જે વિભાજન કરેલ છે તેમાં “ગુણ' શબ્દ દ્વારા પર્યાયનું જ પ્રતિપાદન કરવું અભિપ્રેત છે. વિશેષાવશ્યકભાષ્યકારના આવા તાત્પર્યને લક્ષમાં રાખીને જ વ્યાખ્યાકાર હેમચંદ્રસૂરિજીએ યુગપદ્ ભાવી રૂપ, રસ વગેરે ગુણધર્મોનો “પર્યાય' તરીકે ઉલ્લેખ કરેલો છે - આ વાત હમણાં આપણે A ઉપર જોઈ ગયા છીએ. ભગવતીસૂત્રવ્યાખ્યામાં પણ (૧) પર્યાય, (૨) ગુણ, (૩) ધર્મ, (૪) વિશેષ છે - આ ચારેય શબ્દોને પર્યાયવાચી = સમાનાર્થક જણાવેલ છે. વી
જ દિગંબર સંપ્રદાયમાં પણ ગુણ-પર્યાયમાં અભેદ જ (વ.) ફક્ત અમને શ્વેતાંબરોને નહિ પરંતુ દિગંબરોને પણ ગુણ અને પર્યાય વચ્ચેનો અભેદ એ સંમત છે. તત્ત્વાર્થરાજવાર્તિકમાં અકલંક નામના દિગંબરાચાર્યે જણાવેલ છે કે ‘ગુણો એ જ પર્યાય છે.” તત્ત્વાર્થશ્લોકવાર્તિક ગ્રંથમાં નિયવિવરણમાં વિદ્યાનંદસ્વામીએ પણ જણાવેલ છે કે ‘ગુણ એ પર્યાય જ છે.' તેથી દિગંબર દેવસેનજીને અપસિદ્ધાન્ત દોષ પણ લાગુ પડશે જ – આ વાત ધ્યાનમાં રાખવી.
* ત્રણ પ્રકારની સાધના ૪ આધ્યાત્મિક ઉપનય :- ‘દ્રવ્યની વિશેષ પ્રકારની અવસ્થા પર્યાય છે અને ગુણો પણ પર્યાયસ્વરૂપ જ હોય છે' - આ હકીકત જાણીને આધ્યાત્મિક વ્યક્તિ પોતાના પર્યાયોને સમ્યફ કરવા અને પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ બને છે. અનાદિ નિગોદ અવસ્થાથી માંડીને અત્યાર સુધી જ્ઞાનાદિ ગુણસ્વરૂપ
સ્વપરિણતિ = સ્વપર્યાય મલિન મિથ્યા હતા. (૧) તેને ગ્રંથિભેદ દ્વારા સમ્યફ બનાવવાનો પુરુષાર્થ થાય તે પ્રાથમિક કક્ષાની સાધના છે. (૨) તથા ક્ષયોપશમ ભાવમાં રહેલા સમ્યગૂ દર્શન આદિ પર્યાયોને ક્ષાયિક ભાવરૂપે પરિણાવવા એ મધ્યમ પ્રકારની સાધના છે. (૩) તથા કર્મથી આવૃત સમ્યગુ જ્ઞાન