Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१८१
૨/૨
• गुणशब्दस्य पारीक्ष्यम् । 'अत्र गाथा - 'स्व-रस-गंध-फासा असमाणग्गहणलक्खणा जम्हा। तम्हा दव्वाणुगया गुणत्ति ते केइ र इच्छंति।। 'दूरे ता अण्णत्तं गुणसद्दे चेव ताव पारिच्छं। किं पज्जवाहिए होज्ज पज्जवे चेव गुणसण्णा।। स __ यत्तु पूर्वोक्त(२/२)रीत्या तत्त्वार्थसूत्रवृत्तौ सिद्धसेनगणिवरैः “गुणाः = शक्तिविशेषाः” (त.सू.५/३७ प सि.पृ.४२८) इत्युक्त्या गुणानां शक्तिरूपत्वमावेदितं तत्तु गुणानां यावद्द्व्यभावित्वबोधनायैवावगन्तव्यम्, न तु पर्यायभिन्नत्वबोधनाय, अन्यथा तैः “तद्भावः परिणामः” (त.सू.५/४१) इति तत्त्वार्थसूत्रस्य वृत्तौ । “गुण-पर्याययोः एकत्वाद्” (त.सू.५/४१ वृ.पृ.४३७) इत्युक्तमनुपपन्नं स्यात् । यद्वा केवलज्ञानादीनाम् में आत्मसहभावित्वेऽपि यावन्तं कालं नाविर्भावः तावन्तं कालं ते शक्तिरूपतयाऽवतिष्ठन्ते इति र्श द्योतनाय तदुक्तमिति विभावनीयम् ।
तदुक्तं सम्मतितर्के '“रूव-रस-गंध-फासा असमाणग्गहणलक्खणा जम्हा। तम्हा दव्वाणुगया गुणत्ति ते । केइ इच्छंति ।।, दूरे ता अण्णत्तं, गुणसद्दे चेव ताव पारिच्छं। किं पज्जवाहिए होज्ज पज्जवे चेव गुणसण्णा ।।” णि
( શ્રીસિદ્ધસેનગણિવરના તાત્પર્યનું નિવેદન લઇ (7) પૂર્વે (૨૨) જણાવ્યા મુજબ શ્રીસિદ્ધસેનગણિવરે તત્ત્વાર્થસૂત્રવૃત્તિમાં “ગુણો શક્તિવિશેષસ્વરૂપ છે' - એવું જે કહેલ છે તે “ગુણો યાવદ્રવ્યભાવી છે' - આમ જણાવવા માટે કહેલ છે, નહિ કે “ગુણો પર્યાયથી ભિન્ન છે, સ્વતંત્ર છે' - આવું જણાવવા માટે. “ગુણો પર્યાયથી સ્વતંત્ર છે' - આવું જણાવવા માટે તેમણે ગુણોને શક્તિસ્વરૂપ દર્શાવેલ છે - આ પ્રમાણે જો માનવામાં આવે તો તેમણે ત્યાં દ્રવ્યનો ભાવ એ પરિણામ છે' - આ બાબતને જણાવનાર તત્ત્વાર્થસૂત્રની વ્યાખ્યામાં “ગુણ અને પર્યાય એક છે' આ પ્રમાણે જે દેખાડેલ છે, તે સંગત નહિ થાય. અથવા એમ પણ કહી શકાય કે “કેવલજ્ઞાન-કેવલદર્શન સ વગેરે આત્માના સહભાવી હોવા છતાં પણ જ્યાં સુધી તે પ્રગટ ન થાય ત્યાં સુધી તે આત્મામાં શક્તિરૂપે રહે છે' - આવું જણાવવા માટે સિદ્ધસેનગણિવરે તત્ત્વાર્થવૃત્તિમાં ગુણોને શક્તિવિશેષસ્વરૂપ કહેલા છે Qા - તેમ સમજવું. આ વિષયમાં વાચકવર્ગે હજુ આગળ વિચારવિમર્શ કરવો જોઈએ. એવું જણાવવા વિભાવનીયમ્' આ શબ્દનો દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં ઉલ્લેખ કરવામાં આવેલ છે.
- 9 પર્યાયવરૂપ જ ગુણ - સિદ્ધસેન દિવાકરજી ૯s | () માટે જ સમ્મતિતર્ક પ્રકરણમાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે જણાવેલ છે કે “જે કારણે રૂપ, રસ, ગંધ અને સ્પર્શનું ગ્રહણ ( જ્ઞાન) તથા લક્ષણ વિલક્ષણ છે, તે કારણે કેટલાક લોકો ગુણને દ્રવ્યાશ્રિત - દ્રવ્યભિન્ન માને છે. પ્રસ્તુતમાં ગુણ-ગુણીમાં ભિન્નત્વ (= અન્યત્વ = ભેદ) તો દૂર રહો, સૌપ્રથમ ગુણ શબ્દની જ પરીક્ષા (સમીક્ષા) કરવી જોઈએ કે – શું પર્યાયથી અતિરિક્તમાં “ગુણ” સંજ્ઞાનો પ્રયોગ થાય છે કે પર્યાયમાં જ “ગુણ' સંજ્ઞાનો પ્રયોગ થાય છે ?”
- ઉપરોક્ત સમ્મતિતર્કની બન્ને ગાથાનું વિવરણ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજના શબ્દોમાં '... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ. + કો.(૯) + આ.(૧)માં છે. 1. રૂપ-રસ-ન્ય-સ્પર્શી સસમાનપ્રતિક્ષા यस्मात् । तस्माद् द्रव्यानुगताः गुणाः इति तान् केचिद् इच्छन्ति।। 2. दूरे तावद् अन्यत्वं गुणशब्दे एव तावत् पारीक्ष्यम् । किं पर्यवाधिके भवेत् पर्यवे एव गुणसंज्ञा।।