Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१७४
० भवभ्रमणचिह्नप्रदर्शनम् ।
૨/૨૦ સ એવું કહઈ છઇ, તે નિરતઈ = રૂડઇ માર્ગઈ નહીં, જેહ માટઈ એ કલ્પના શાસ્ત્ર તથા યુક્તિ થ ન મિલઈ. *એકવી શ્રીજિનની વાણી ભવિક પ્રાણી તે તુણ્ડ આરાધું.* ર/૧૦ના - नित्यत्वं पर्यायतश्चाऽनित्यत्वमागतम् ।'
न स = दिगम्बरो देवसेनः सत्पथे = शोभने मार्गे वर्तते, यतः शक्तिरूपो गुणो न रा जिनप्रवचने प्रतिपादितः, न वा युक्त्या सङ्गच्छते। भोः ! भव्यजनाः ! एतादृशी जिनवाणी म आदरेण आराध्या। ही प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – गुण-पर्याया निजस्वभावानुसारेण प्रवर्तन्ते परं मूढो जीवः
तथाप्रवर्तमानान् तान् प्रतिरुध्य विभावदशाभिमुखं प्रवर्तयति। स्वविमलस्वभावानुसारेण प्रवर्तमानानां क गुण-पर्यायाणां प्रातिकूल्येन जीवप्रवर्तनं भवभ्रमणचिह्नम्, आनुकूल्येन जीवप्रवर्तनं मोक्षमार्गयात्राचिह्नम् । मी अतो निजनिरुपाधिकस्वभावानुसारेण प्रवृत्तिशीलानां गुण-पर्यायाणाम् आनुकूल्येन प्रवर्तनलक्षणः
अन्तरङ्गमोक्षमार्गोद्यमः साधकेन सर्वत्र सर्वदा कर्तव्यः। ततश्च शत्रुञ्जयमाहात्म्ये श्रीहंसरत्नगणिदर्शितं ૧ “ાર્યાન્તિઝમનુત્તર મોક્ષસુવ” (શ..ઇ.૧/9.9૧૬) Hસન્નતાં ચાર/૧૦. ગુણ જાતિથી (પ્રકૃતિથી) નિત્ય તથા પર્યાયથી અનિત્ય સિદ્ધ થાય છે.”
2 દેવસેનમત સમીક્ષા ( 1) દિગંબર દેવસેન સત્યમાર્ગમાં વર્તતો નથી. કારણ કે શક્તિસ્વરૂપ ગુણ જિનાગમમાં બતાવેલ નથી. તથા યુક્તિસંગત પણ નથી. હે ભવ્યજનો ! આવી શ્રીજિનવાણીને તમે આદરથી આરાધો.
સ્પષ્ટતા :- અહીં આવશ્યકનિર્યુક્તિ, સ્થાનાંગસૂત્ર વગેરેના સંવાદ જણાવેલ છે, તે ખોટા નથી. પરંતુ તેના આધારે દેવસેન ગુણને શક્તિ તરીકે અને ગુણવિકારને પર્યાય તરીકે દર્શાવે છે, તે વાત યોગ્ય નથી. આ પ્રમાણે સમજવું. દેવસેનમત કઈ રીતે વ્યાજબી નથી? તે બાબત આગળના શ્લોકોમાં સ્પષ્ટ થતી જશે.
[, નિરુપાધિક સ્વભાવનુસાર પરિણમન હિતકારી છે. આધ્યાત્મિક ઉપનય :- “ગુણ અને પર્યાય પોતાના સ્વભાવ મુજબ પ્રવર્તે છે – આ વાત આધ્યાત્મિક " દૃષ્ટિએ ખૂબ ઉપયોગી છે. જીવ આત્મભાનને ભૂલી મોહદશામાં મૂઢ થઈ પોતાના ગુણને કે પર્યાયને એ તેના સ્વભાવ મુજબ પ્રવર્તતા અટકાવી વિભાવદશાને અભિમુખ પ્રવર્તાવે છે. આ જ જીવની ગંભીર
ભૂલ છે. પોતપોતાના નિર્મળ સ્વભાવ મુજબ પ્રવર્તતા ગુણ-પર્યાયને અટકાવવા એ ભવભ્રમણની નિશાની છે. તથા પોતપોતાના નિર્મળ સ્વભાવ મુજબ ગુણ-પર્યાયને પ્રવર્તાવવા જાગૃતિ રાખવી, સહાય કરવી તે મોક્ષમાર્ગની યાત્રાની નિશાની છે. માટે સાધકે પોતપોતાના નિરુપાધિક સ્વભાવ મુજબ પરિણમતા ગુણ-પર્યાયના કાર્યમાં અવરોધક બનવાના બદલે ઉદ્દીપક બનવા સતત પ્રયત્નશીલ રહેવું તેનું નામ અંતરંગ મોક્ષપુરુષાર્થ છે. તેનાથી શ્રીહંસરત્ન ગણીએ શત્રુંજયમાહાભ્યમાં વર્ણવેલ આત્યંતિક અને સર્વોત્તમ એવું મોક્ષસુખ અત્યંત નજીક આવે છે. (૨/૧૦) * નિરતઈ = ચોખા, સ્પષ્ટ (જુઓ - કુસુમાંજલિ - જિનરાજસૂરિકૃત). D પુસ્તકોમાં “શાસિં' પાઠ. કો. (૭)નો પાઠ લીધો છે. * ..* ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફકત લા.(૨)માં છે.