Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨/૨૦ 0 प्रकृति-विकृतिरूपौ गुण-पर्यायौ ।
१७३ સેવન વવના ‘વિકાર તે વ્યક્તિ. પ્રકૃતિ તે શક્તિ' - એ જગતપ્રસિદ્ધ છે. જે માટઈ તે ઇમ! કહઈ છઈ જે “જિમ દ્રવ્યપર્યાયનું કારણ દ્રવ્ય, તિમ ગુણપર્યાયનું કારણ ગુણ. દ્રવ્યપર્યાય = દ્રવ્યનો અન્યથા શ ભાવ, જિમ નર-નારકાદિક. અથવા ચણક-ચણકાદિક. ગુણપર્યાય = ગુણનો અન્યથાભાવ, જિમ મતિ, શ્રુતાદિ વિશેષ. અથવા ભવસ્થ સિદ્ધાદિકેવલજ્ઞાન વિશેષ. ઇમ દ્રવ્ય (૧), ગુણ* (૨), એ જાતિ શાશ્વત્ | અનઈ પર્યાયથી અશાશ્વત, ઇમ આવ્યું.” आलापपद्धतौ देवसेनवचनात् । 'विकारस्तु व्यक्तिः, प्रकृतिश्च शक्तिः' इति प्रसिद्धमेव । स ह्येवं । वक्ति यदुत ‘यथा द्रव्यपर्यायकारणं द्रव्यं तथा गुणपर्यायकारणं गुणो भवति । द्रव्यपर्यायो हि द्रव्यस्याऽन्यथाभावः, यथा आत्मद्रव्यपर्यायो नृ-नारकादिः अथवा पुद्गलद्रव्यपर्यायो व्यणुक । -त्र्यणुकादिः। एवं गुणपर्यायो हि गुणस्याऽन्यथाभावः, यथा ज्ञानगुणपर्यायो मति-श्रुतादिविशेषः । म यथोक्तम् आवश्यकनियुक्तौ “आभिणिबोहियनाणं सुयनाणं चेव ओहिनाणं च। तह मणपज्ज्वनाणं केवलनाणं ई च पंचमयं ।।” (आ.नि.१) इति । अथवा सिद्धकेवलज्ञान-भवस्थकेवलज्ञानादिविशेषः । यथोक्तं स्थानाङ्गसूत्रे 2“केवलनाणे दुविहे पन्नत्ते । तं जहा - भवत्थकेवलनाणे चेव सिद्धत्थकेवलनाणे चेव” (स्था.२/१/७१/ पृ.८०) क इति। [यथा चैतत् तथा नवमशाखायां विस्तरतो वक्ष्यते (९/१४)]। इत्थं द्रव्ये गुणे च जात्या र्णि આલાપપદ્ધતિમાં દેવસેનજીએ જણાવેલ છે કે “પર્યાયો ગુણના વિકાર છે.” વિકાર હોય તે વ્યક્તિ કહેવાય અને પ્રકૃતિ હોય તે શક્તિ કહેવાય. આ વાત તો પ્રસિદ્ધ જ છે. વિકાર = કાર્ય, પ્રકૃતિ = કારણ. તેથી પર્યાયને ગુણના વિકાર કહેવાથી “ગુણ એ પર્યાયની પ્રકૃતિ છે' - એવું સિદ્ધ થાય છે. તથા પ્રકૃતિ (કારણ) = શક્તિ. માટે પર્યાયપ્રકૃતિસ્વરૂપ ગુણ એ શક્તિરૂપ છે - તેવું દેવસેનજીનું મંતવ્ય ફલિત થાય છે. દેવસેનજી કહે છે કે “દ્રવ્યના પર્યાયનું કારણ જેમ દ્રવ્ય હોય છે તેમ ગુણના પર્યાયનું કારણ છે ગુણ હોય છે. દ્રવ્યનો પર્યાય એટલે દ્રવ્યની અન્યથા પરિણતિ (=અવસ્થા). જેમ કે મનુષ્ય, નરક વગેરે પરિણામ આત્મદ્રવ્યના પર્યાય કહેવાય. અથવા યમુક, ચણક વગેરે અવસ્થા પુદ્ગલ દ્રવ્યના પણ પર્યાય કહેવાય. તે જ રીતે ગુણની અન્યથા પરિણતિ ગુણનો પર્યાય કહેવાય. જેમ કે મતિ, શ્રુત આદિ વિશેષ પરિણતિ એ જ જ્ઞાનગુણનો પર્યાય છે. આવશ્યકનિયુક્તિમાં જણાવેલ છે કે “(૧) આભિનિબોધિક જ્ઞાન (=અતિજ્ઞાન), (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન તથા (૫) પાંચમું કેવલજ્ઞાન છે.” અથવા સિદ્ધ કેવળજ્ઞાન, ભવસ્થ કેવળજ્ઞાન આદિ અવસ્થા જ્ઞાનગુણના પર્યાયરૂપે કહી શકાય. જેમ કે સ્થાનાંગસૂત્રમાં જણાવેલ છે કે કેવલજ્ઞાન બે પ્રકારે બતાવાયેલ છે. તે આ રીતે - (૧) ભવસ્થ કેવલજ્ઞાન તથા (૨) સિદ્ધસ્થ કેવલજ્ઞાન.” [આ અંગે ૯/૧૪માં વિસ્તારથી કહેવાશે.] આમ દ્રવ્ય અને '.“ ચિહ્નમેધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)+સિ. માં છે. . ચિતદ્વયમધ્યવર્તી પાઠ કો.(૯)+સિ.માં નથી. આ ધ.માં “ઇમ' નથી. { B(૨)માં “નહિ અશુદ્ધ પાઠ છે. પુસ્તકોમાં “ભવસ્થ’ પદ નથી. કો.(૧૦+૧૨)+ લી.(૧+૨) +P(૨+૩+૪)+પા.માં છે. * કો.(૧૧)માં “ગુણપર્યાય' પાઠ. 1. आभिनिबोधिक ज्ञानं श्रुतज्ञानं चैव अवधिज्ञानं च। तथा मनःपर्यवज्ञानं केवलज्ञानं च पञ्चमकम् ।। 2. केवलज्ञानं द्विविधं प्रज्ञप्तम्। तद् यथा - भवस्थकेवलज्ञानं चैव सिद्धस्थकेवलज्ञानं चैव।।