Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨/૪
• बौद्धमतप्रवेशापत्तिविचारः । - જો પિંડ-કુસૂલાદિક પર્યાયમાંહઈ અનુગત એક મૃદ્ધવ્ય ન કહિયંઈ તો ઘટાદિપર્યાયમાંહિ અનુગત રી ઘટાદિ દ્રવ્યપણિ ન કહવાઈ. તિવારઈ સર્વરૂપ વિશેષરૂપ થાતાં ક્ષણિકવાદી બૌદ્ધનું મત આવઈ. સ.
यदि पिण्ड-स्थास-कोश-कुशूलादिषु नानापर्यायेषु पूर्वोत्तरकालभावित्वात् साधारणम् = अनुगतम् । एकं मृद्रव्यं नाऽभ्युपगम्यते तदा घटादिपर्यायेष्वपि श्याम-रक्तादि-नव-पुराणादिलक्षणेषु समनुगतमेकं घटादि द्रव्यतया नैव व्यवहर्त्तव्यं स्यात्, पूर्वक्षणविशिष्टस्य घटादेः उत्तरकालमसत्त्वात् । एवञ्च रा सति क्षणिकवादिबौद्धमतप्रवेशः प्रसज्येत, पिण्ड-स्थास-कोश-कुशूलादीनामिव घटादिपर्यायाणामपि म भिन्नत्वेन सर्वेषां पर्यायाणां विशेषरूपतायाः स्वलक्षणस्थानीयाया अप्रत्याख्येयत्वात् । ततश्च । पूर्वोत्तरकालभाविपर्यायेषु अनुगतैकद्रव्यविरहेण आदानप्रदानादिव्यवहारस्मरण-प्रत्यभिज्ञान-संस्काराद्यनुपपत्तिः बौद्धमते प्रसज्यते । अत एव बौद्धमतैकान्तः परमार्थतः नाभ्युपगन्तुमर्हति । इत्थञ्च आदान બદલાતા જાય છે અને અંતે ઘડો તૈયાર થાય છે. આ બદલાતા આકારમાં માટી તો તેની તે જ હોય છે. તે માટીને જૈન દર્શનમાં ઊર્ધ્વતા સામાન્ય કહેવામાં આવે છે.
શ્રી. બૌદ્ધમતપ્રવેશ આપત્તિનું નિવારણ થી (રિ.) જો પિંડ, સ્થાસ, કોશ, કુસૂલ વગેરે પર્યાયો (=આકારો) પૂર્વોત્તરકાલભાવી હોવાથી તેમાં એક અનુગત માટી દ્રવ્ય સ્વીકારવામાં ન આવે તો ઘટાદિના શ્યામ-રક્તાદિ પર્યાયોમાં અને નવીનત્વ -પુરાતન–ાદિ ક્રમભાવી પર્યાયોમાં પણ એક અનુગત ઘટાદિનો દ્રવ્યરૂપે વ્યવહાર સંભવી જ નહીં શકે. કારણ કે પૂર્વેક્ષણવિશિષ્ટ ઘટાદિ ઉત્તરકાલમાં ગેરહાજર છે. તથા આવું માનવામાં આવે તો ક્ષણિકવાદી બૌદ્ધ લોકોના મનમાં પ્રવેશ થવાની સમસ્યા સર્જાશે. આનું કારણ એ છે કે માટીના પિંડ, કુસૂલ વગેરે પર્યાયો જેમ જુદા જુદા છે તેમ ઘટાદિ પર્યાયો પ્રતિક્ષણ જુદા જુદા છે. પ્રથમક્ષણવિશિષ્ટઘટ પર્યાય એ બીજી ક્ષણે હાજર હોતો નથી. તેથી તમામ પર્યાયો વિશેષતાને ધારણ કરે છે. કોઈ પણ બે પર્યાયો સરખા હોતા નથી. બૌદ્ધ લોકોની માન્યતા એવી છે કે દરેક પદાર્થો સ્વલક્ષણાત્મક છે. અર્થાત્ સર્વે | પદાર્થો પરસ્પર અત્યંત વિલક્ષણ છે. માટે બૌદ્ધમત મુજબ માટીના પિંડ, કુસૂલ વગેરે પર્યાયની જેમ ઘટાદિ તમામ પર્યાયો પણ પરસ્પર સર્વથા વિલક્ષણ (=સ્વલક્ષણ) સિદ્ધ થશે. આ વાતનો અમલાપ રસો કરી શકાય તેમ નથી. તેથી બૌદ્ધમતમાં પ્રવેશ થવાની આપત્તિ ન આવે તે માટે મૃપિંડ, સ્થાસ, કોશ, કુસૂલ વગેરે વિવિધ પર્યાયો પૂર્વોત્તર કાલમાં ઉત્પન્ન થવા છતાં પણ તે તમામ પર્યાયમાં અનુગત એક મૃદ્રવ્ય માનવું અનિવાર્ય છે. કહેવાનો આશય એ છે કે બૌદ્ધમતે સર્વ પદાર્થ ક્ષણભંગુર છે. કેમ કે સર્વ પદાર્થ પ્રથમ ક્ષણે ઉત્પન્ન થઈ બીજી ક્ષણે સર્વથા નાશ પામે છે. તથા તમામ પદાર્થો પરસ્પર સર્વથા વિલક્ષણ છે - આવું બૌદ્ધમતનું મંતવ્ય છે. કારણ કે પૂર્વોત્તરકાલભાવી પર્યાયોમાં એક અનુગત કોઈ પણ દ્રવ્યને બૌદ્ધ વિદ્વાનો માનતા નથી. કોઈ એક અનુગત દ્રવ્ય ન હોવાથી લેવડ –દેવડ વગેરે વ્યવહાર, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, સંસ્કાર, પૂર્વોત્તર કાલનું અનુસંધાન વગેરે વસ્તુઓ બૌદ્ધમતમાં પ્રામાણિકપણે સંગત થઈ શકતી નથી. માટે જ એકાન્તવાદી બૌદ્ધમત પરમાર્થથી સ્વીકાર્ય ૪ મો.(૧) “ઈતિ વિચારઈ પાઠાન્તર. * પુસ્તકોમાં “રૂપ નથી. કો.(૭) પાઠ લીધો છે. 1 લી.(૧) “રૂપથી તો પાઠ.