Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
ર/પ ० तिर्यक्सामान्योपयोगप्रद्योतनम् ।
१४१ तस्मात् तिर्यक्सामान्यपदप्रयोग एव अर्हतीति ध्येयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – जैनदर्शने सर्वे आत्मानः स्वतन्त्राणि द्रव्याणि । स्कन्धपरिणामा- प पन्नेषु लोकाकाशप्रमिताऽसङ्ख्यातात्मप्रदेशेषु प्रतिस्कन्धम् आत्मानः स्वतन्त्रतया व्यवह्रियन्ते । सर्वेषाम् ... आत्मनां प्रदेशा अपि पृथगेव सन्ति । मोक्षमार्गसाधकेषु अपि जायमाना भेदबुद्धिः परत्व-परकीयत्वपरिणत्याधानतः जीवान् ममता-विषमताकर्दमे निमज्जयति । ___ एतद्दोषपरिहाराय तिर्यक्सामान्यस्वरूपा द्रव्यशक्तिः सञ्जीवनीतुल्या। अनुकूल-प्रतिकूलव्यवहार-ज कारिषु अपि जीवेषु आत्मत्वन्तु एकमेव । ‘सर्वे आत्मानः आत्मत्वेन रूपेण तुल्या एव' इति । एकाकारप्रतीत्याधानद्वारा तिर्यक्सामान्यलक्षणा द्रव्यशक्तिः जीवं रागादिद्वन्द्वाद् उद्धरति, मैत्रीभावनोद्यानशैत्यम् अनुभावयति, सर्वेषु आत्मसु परमात्मतुल्यताप्रतीतिं सम्पादयति, असङ्गदशाशिखरञ्च णि समारोहयति। ततः “आत्मवान् वेदवान् विष्णुः ब्रह्मवान् ब्रह्मसम्भवः। सूक्ष्मः परात्परो जेता जयी का सर्वमलोज्झितः ।।” (सि.स.ना.१/१४) इति सिद्धसहस्रनामकोशप्रदर्शितं सिद्धस्वरूपमाविर्भवति ।।२/५।। શબ્દપ્રયોગ જ વ્યાજબી છે, નહિ કે “તિર્યપ્રચય' શબ્દનો પ્રયોગ - આવું ફલિત થાય છે.
ક ભેદભાવ નિવારીએ છ આધ્યાત્મિક ઉપનય :- દરેક આત્માઓ જૈનદર્શન મુજબ સ્વતંત્ર દ્રવ્ય છે. લોકાકાશપ્રમાણ અસંખ્ય આત્મપ્રદેશો સ્કંધપરિણામને પામેલા હોતે છતે દરેક સ્કંધમાં જીવ તરીકેનો વ્યવહાર થાય છે. તેમ છતાં તે તમામ આત્મપ્રદેશો અને જીવો એકબીજાથી જુદા છે, સ્વતંત્ર છે. એક જીવના આત્મપ્રદેશ અને બીજા જીવના આત્મપ્રદેશ પણ જુદા છે. મોક્ષમાર્ગ વિકાસ સાધવામાં તત્પર થયેલા એવા પણ જીવોમાં થતી ભેદબુદ્ધિ “આ ભિન્ન છે, પારકું છે.” આવા ભેદભાવનો પરિણામ ઊભા કરવા દ્વારા મમતાના ગ્ર અને વિષમતાના વમળમાં જીવોને ગરકાવ કરી દે છે.
જ તિર્લફસામાન્યનો આધ્યાત્મિક ઉપયોગ જ | (રૂ.) અનાદિ કાળના આ વિષમ રોગમાંથી બચવા માટે તિર્યસામાન્યસ્વરૂપ દ્રવ્યશક્તિ સંજીવની ઔષધિ સમાન છે. કોઈ જીવ અનુકૂળ વ્યવહાર કરે, કોઈ પ્રતિકૂળ વ્યવહાર કરે, કોઈ માન આપે, સ કોઈ અપમાન કરે તેમ છતાં તે તમામ જીવોમાં આત્મત્વ તો એક જ છે. અર્થાત્ “તમામ જીવો આત્મતત્ત્વરૂપે સમાન જ છે' - આવી એકાકાર પ્રતીતિને કરાવવા દ્વારા તિર્યસામાન્યસ્વરૂપ દ્રવ્યશક્તિ જીવને રાગવૈષના તોફાનમાંથી આબાદ રીતે ઉગારી લે છે અને મૈત્રી ભાવનાના ઉપવનની શીતળતાનો અનુભવ કરાવી દરેક જીવોમાં પરમાત્મતુલ્યતાની પ્રતીતિ કરાવી અસંગદશાના આધ્યાત્મિક શિખર સુધી પહોંચવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યાર બાદ “આત્મવાનું, વેદવાક્ (= આગમવાનું), વિષ્ણુ (= જ્ઞાન દ્વારા સર્વવ્યાપક), બ્રહ્મયુક્ત, બ્રહ્મજન્મા, સૂક્ષ્મ, સર્વશ્રેષ્ઠ, વિજેતા, જયી (= કર્મવિજયી), સર્વકર્મમલશૂન્ય આ પ્રમાણે સિદ્ધસહસ્રનામકોશમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ પ્રગટે છે. (૨/૫)
વી