Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨
१४२
• शक्तिद्वितयविमर्श: 0 - હિવઈ ઊર્ધ્વતાસામાન્યશક્તિના ૨ ભેદ દેખાડેઈ છઇ -
શક્તિમાત્ર તે દ્રવ્ય સર્વની, ગુણ-પર્યાયની લીજઈ રે; કારયરૂપ નિકટ દેખીનઈ, સમુચિત શક્તિ કહી જઈ રે ૨/૬ (૧૫) જિન.
દ્રવ્ય સર્વની આપ આપણા ગુણ-પર્યાયની શક્તિમાત્ર લીજઇ, તે ઓઘશક્તિ કહિયાં. અનઈ જે (કારયરૂપ) કાર્યનું રૂપ નિકટ કહેતાં ઠુંઠું થાતું દેખીયઈ, તે કાર્યની અપેક્ષાઇ તેહને સમુચિત શક્તિ . अधुनोर्ध्वतासामान्यस्य प्रकारद्वितयमुपदर्शयति - ‘गुणे'ति ।
गुण-पर्याययोरोघशक्तिर्द्रव्येऽखिले ध्रुवम्।
कार्याऽऽसत्तौ हि शक्तिस्तु समुचिताऽभिधीयते ।।२/६।। म प्रकृते दण्डान्वयस्त्वेवम् - अखिले द्रव्ये गुण-पर्याययोरोघशक्तिः ध्रुवम् (अस्ति)। समुचिता शक्तिस्तु कार्याऽऽसत्तौ हि अभिधीयते।।२/६।।।
अखिले = सर्वस्मिन् द्रव्ये गुण-पर्याययोः = स्व-स्वगुण-पर्याययोः अतीतानागतवर्तमानकालक व्यापिनोः ध्रुवम् = अवश्यं शक्तिमात्रं भवति । सा हि ओघशक्तिः उच्यते । ओघशक्ति-सामान्यशक्ति णि -स्वरूपयोग्यता-सामान्ययोग्यतादिपदानि पर्यायनामानि ज्ञेयानि । का कार्याऽऽसत्तौ = प्रातिस्विकगुणादिलक्षणकार्यनैकट्ये तु नियतकार्यस्य आसन्नोत्पत्तिदर्शनात् तत्तत्कार्यापेक्षया हि = एव तत्तद्रव्ये समुचिता शक्तिः अभिधीयते। समुचिता नाम तत्तत्स्वरूपेण અવતરણિકા - હવે ગ્રંથકારશ્રી ઊર્ધ્વતાસામાન્યના બે પ્રકારને જણાવે છે :
ક ઓઘશક્તિ અને સમુચિતશક્તિ . શ્લોકાથી - તમામ દ્રવ્યમાં ગુણની અને પર્યાયની (૧) ઓઘશક્તિ રહેલી છે. (૨) સમુચિતસ શક્તિ તો કાર્યનું સ્વરૂપ નજીકમાં આવે ત્યારે કહેવાય છે. (૨/૬)
વ્યાખ્યાર્થ - સર્વ દ્રવ્યમાં અતીત, અનાગત અને વર્તમાનકાળમાં વ્યાપીને રહેનારા પોતાના અનેક લા ગુણ-પર્યાયોને પ્રગટ કરવાની શક્તિ અવશ્ય હોય છે. પોતાના ચોક્કસ પ્રકારના ગુણ-પર્યાયને પ્રગટ કરાવનાર
દ્રવ્યનિષ્ઠ આ શક્તિ ઓઘશક્તિ કહેવાય છે. ઓઘશક્તિ કહો કે સામાન્યશક્તિ કહો કે સ્વરૂપયોગ્યતા કહો સ કે સામાન્યયોગ્યતા કહો – અર્થમાં કોઈ ફરક પડતો નથી. કેમ કે આ બધા શબ્દો પર્યાયવાચી છે.
(ાર્યા.) ચોક્કસ પ્રકારના ગુણ-પર્યાયસ્વરૂપ કાર્યને પ્રગટ થવાનો અવસર નજીક આવે ત્યારે નિયત કાર્યની નિષ્પત્તિ નજીકના સમયમાં દેખાવાના લીધે, તે તે ગુણ-પર્યાયસ્વરૂપ કાર્યની અપેક્ષાએ જ તે તે દ્રવ્યમાં સમુચિતશક્તિ કહેવાય છે. સમુચિતશક્તિ એટલે તમામ લોકોને તે તે સ્વરૂપે વ્યવહાર કરવા • કો.(૪)માં સર્વથી' પાઠ. જે સિ.+કો.(૯)+P(૨)આ(૧)માં ટબાર્થ આ મુજબ છે “દ્રવ્ય એક તે અતીતાનાગત વર્તમાન સર્વ ગુણ-પર્યાયની સામાન્યશક્તિ કહીએ અને જે કાર્યરૂપ નિકટ કહતાં ઢુંકડું થાતું દેખાઈ તેહની અપેક્ષાઈ સમુચિત શક્તિ કહીઈ.’ ૪ પુસ્તકોમાં ‘વહિલું ઉપજતું” પાઠ છે. સિ.કો.(૯)+P(૨)+આ.(૧)નો પાઠ લીધો છે. પુસ્તકોમાં ‘તેહની' પાઠ. કો.(૧૦)નો પાઠ લીધો છે. કો.(૧૧+૧૨)માં “તેહનઈ પાઠ.