Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨/૮ ० सप्तविधपुद्गलपरावर्तप्रज्ञापना 0
१४९ જિમ પ્રાણીનઈ = ભવ્ય જીવનઈ, પૂરવ કહઈતાં પહિલા પુદ્ગલપરાવર્ત અનંતઈ વતા. શ
1“कतिविहे णं भंते ! पोग्गलपरियट्टे पन्नत्ते ? गोयमा ! सत्तविहे पन्नते, तं जहा - ओरालियपोग्गलपरियट्टे, प વેલ્વિયપ તિપરિય, પર્વ તૈયા-ન્મ-મ-વડું-પાપો નારિયરું(મ.ફૂ.૭૨/૪/૧૬) તિા તથા “સે केणऽटेणं भंते ! एवं वुच्चइ - ओरालियपुग्गलपरियट्टे ?, गोयमा ! जेणं जीवेणं ओरालियसरीरत्ताए गहियाइं । जाव णिसट्ठाई भवंति, से तेणऽटेणं गोयमा ! एवं वुच्चइ - ओरालियपुग्गलपरियट्टे" (भ.सू. १२/४/४७) म इति । एवं शेषा अपि वाच्या।
सर्वेषामेव जीवानामेतादृशाः पुद्गलपरावर्ता अतीतकाले अनन्ता व्यतीताः । तत्र भव्यानामात्मनां धर्मस्य शक्तिः = योगधर्मशक्तिः प्राचीनपुद्गलावर्ते = अचरमपुद्गलपरावर्ते ओघतः = सामान्यत क एवास्ति, न तु समुचितरूपेण ।
પ્રશ્ન :- “હે ભગવંત ! પુદ્ગલપરાવર્ત કેટલા પ્રકારનો બતાવેલ છે ?'
ઉત્તરી :- “હે ગૌતમ ! પુદ્ગલપરાવર્ત સાત પ્રકારે બતાવેલ છે. તે આ પ્રમાણે (૧) ઔદારિક પુદ્ગલપરાવર્ત, (૨) વૈક્રિય પુદ્ગલપરાવર્ત, (૩) તૈજસ પુદ્ગલપરાવર્ત, (૪) કાર્મણ પુદ્ગલપરાવર્ત, (૫) મન પુદ્ગલપરાવર્ત, (૬) ભાષા પુદ્ગલપરાવર્ત, (૭) આનપાન (શ્વાસોચ્છવાસ) પુદ્ગલપરાવર્ત.” તથા ત્યાં જ આગળ ઔદારિક પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ પ્રશ્નોત્તરરૂપે નીચે મુજબ જણાવેલ છે.
પ્રશ્ન :- “હે ભગવંત ! “ઔદારિક પુદ્ગલાવર્ત’ આ પ્રમાણે શા માટે કહેવાય છે ?”
ઉત્તર :- “હે ગૌતમ ! જે કારણે જીવે સર્વ પુગલોને ઔદારિકશરીરરૂપે ગ્રહણ કરીને છોડેલા આ હોય છે તે કારણે હે ગૌતમ ! “ઔદારિક પુદ્ગલપરાવર્ત” એમ કહેવાય છે.” આ પ્રમાણે બાકીના છે વૈક્રિય, વગેરે પુગલપરાવર્તો પણ બતાવવા. | (સર્વે.) બધા જ જીવોના આવા પુદ્ગલપરાવર્તો ભૂતકાળમાં અનંત પસાર થયેલા છે. તેમાંથી જે ભવ્ય જીવો છે તેઓમાં યોગધર્મશક્તિ હોય છે. પૂર્વના અનંતા પુદ્ગલપરાવર્તો અચરમપુદ્ગલપરાવર્ત સ કહેવાય છે. આ અચરમપુગલપરાવર્તમાં ભવ્યાત્મામાં જે યોગધર્મની શક્તિ રહેલી છે તે ઓઘથી જ = સામાન્યથી જ હોય છે, નહીં કે સમુચિતરૂપે. અર્થાત અચરમાવર્તકાળમાં ભવ્યાત્મામાં ધર્મની ઓઘશક્તિ હોય છે પરંતુ સમુચિતશક્તિ હોતી નથી.
68 પુદ્ગલપરાવર્તની સમજણ હશે ક્ષરતા :- જૈનદર્શન મુજબ પુદ્ગલ દ્રવ્ય અનેક પ્રકારના વર્ગોમાં વિભાજિત થાય છે. તેના માટે ‘વર્ગણા' નામનો પારિભાષિક શબ્દ પ્રયોજાય છે. ચોક્કસ પ્રકારના જથ્થામાં રહેલ પુદ્ગલ દ્રવ્ય
કો.(૯)+આ.(૧)માં ‘પૂર્વપુદ્ગલ = જે ચરમ પુદ્ગલપરાવર્તથી પાછલા સર્વ પુદ્ગલ પરાવર્ત તેમાંહિ પ્રાણીનઈ ધર્મશક્તિ ભવ્યતારૂપ ઓઘઈ કહીં = સામાન્ય ઈ કહીયે.” પાઠ. જે પુસ્તકોમાં ‘પૂર્વ પાઠ. કો.(૧૦+૧૧)સ્લા.(૨)નો પાઠ લીધો છે. 1. તિવિધ: જે મદ્રત્ત ! પુત્ર રિવર્ત: પ્રજ્ઞતિઃ ? ગૌતમ ! સંવિધ: પ્રજ્ઞતિઃ તત્ યથા – औदारिकपुद्गलपरिवर्त्तः, वैक्रियपुद्गलपरिवर्त्तः एवं तेजः-कर्म-मन:-वचः-आनपानपुद्गलपरिवर्तः। 2. अथ केनार्थेन एवम् उच्यते - औदारिकपुद्गलपरिवर्तः ? गौतम ! येन जीवेन औदारिकशरीरत्वेन गृहीतानि... यावद् निःसृष्टानि भवन्ति। अथ तेनार्थेन गौतम ! एवम् उच्यते-औदारिकपुद्गलपरिवर्तः ।