Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text ________________
* धर्मशक्तिद्वितयविमर्शः
પુદ્ગલદ્રવ્યઈયેં ઉદાહરણ દેખાડી આત્મદ્રવ્યમાંહઈં એ ૨ શક્તિ ફેલાવઇ છð –
ધરમશક્તિ પ્રાણીનઈ પૂરવ પુદ્ગલનઇ આવર્તઉં રે;
ઓઘઉં સમુચિત જિમ વલી કહિયઈ છેહલઈ તે આવર્ત્તઉં રે ॥૨/૮૫ (૧૭) જિન. शक्तिद्वितयं पुद्गलद्रव्ये प्रदर्श्य साम्प्रतम् आत्मद्रव्ये सङ्गमयति – 'प्राचीने 'ति । प्राचीनपुद्गलावर्ते धर्मस्य शक्तिरोघतः ।
समुचिता तु सा प्रोक्ता चरमावर्तकालतः । । २/८॥
प्रकृते दण्डान्वयस्त्वेवम् - प्राचीनपुद्गलावर्ते धर्मस्य ओघतः शक्तिः । सा समुचिता तु चरमावर्तकालतः प्रोक्ता । । २ / ८ ।।
णि
पुद्गलानां विशेषप्रकारेण ग्रहणं पुद्गलपरावर्त उच्यते । पुद्गलपरावर्तः, पुद्गलावर्तः, पुद्गल - कं परिवर्तः इत्यनर्थान्तरम् । तत्स्वरूपञ्च “पुद्गलानां रूपिद्रव्याणामाहारकवर्जितानाम् औदारिकादिप्रकारेण ग्रहणतः एकजीवापेक्षया परिवर्त्तनं सामस्त्येन स्पर्शः पुद्गलपरिवर्तः, स च यावता कालेन भवति स कालोऽपि पुद्गलपरिवर्त्तः, स चानन्तोत्सर्पिण्यवसर्पिणीरूपः” (स्था.सू. ३/४/१९७ वृ. पृ.२६७) इति स्थानाङ्गसूत्रवृत्तौ व्यक्तम् । स च सप्तधा भवति । तदुक्तं भगवतीसूत्रे द्वादशशतके
का
શ
प
*?tory
१४८
=
२/८
અવક્ષણિકા :- પુદ્ગલદ્રવ્યમાં ઓધશક્તિને અને સમુચિતશક્તિને આગળના શ્લોકમાં બતાવી. હવે આત્મદ્રવ્યમાં ઓઘશક્તિનું અને સમુચિતશક્તિનું સંયોજન કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે :ધર્મની ઓઘશક્તિ અને સમુચિતશક્તિ
શ્લોકાર્થ :- પૂર્વના પુદ્ગલપરાવર્ત કાળમાં જીવની અંદર ધર્મની ઓધશક્તિ હોય છે. તથા ધર્મની સમુચિત શક્તિ તો ચરમાવર્તકાળથી માંડીને કહેવાય છે. (૨/૮)
# પુદ્ગલપરાવર્તની સમજ #
al
સ
ae :- પુદ્ગલોનું વિશેષ પ્રકારે ગ્રહણ તે પુદ્ગલપરાવર્ત કહેવાય. પુદ્ગલપરાવર્ત કહો કે પુદ્ગલાવર્ત કહો કે પુદ્ગલપરિવર્ત કહો અર્થમાં કોઈ ફરક નથી. તેનું સ્વરૂપ સ્થાનાંગસૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે આ પ્રમાણે બતાવેલ છે કે ‘આહારકવર્ગણા સિવાયના તમામ રૂપી પુદ્ગલદ્રવ્યોનું ઔદારિકાદિ વર્ગણાસ્વરૂપે ગ્રહણ કરીને એક જીવની અપેક્ષાએ તેનું પરિવર્તન કરવું - સંપૂર્ણતયા સ્પર્શ કરવો તે પુદ્ગલપરાવર્ત કહેવાય. એક જીવ ઔદારિકાદિ સાત વર્ગણાના પુદ્ગલોને શરીરાદિરૂપે જેટલા સમયમાં પરિણમાવે તે કાળ પણ પુદ્ગલપરાવર્ત કહેવાય. તે અનંત ઉત્સર્પિણી -અવસર્પિણીસ્વરૂપ હોય છે.' આ પુદ્ગલપરાવર્ત સાત પ્રકારે હોય છે.
=
(તલુ.) ભગવતીસૂત્રના બારમા શતકમાં પ્રશ્નોત્તરરૂપે આ વાત નીચે મુજબ જણાવેલ છે.
. ચિહ્નદ્રયવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+આ.(૧) માં છે. * મ.ધ.+શાં. માં ‘છેહલિં’ પાઠ. કો.(૪)માં ‘ઐહલૈ’ પાઠ.કો.(૩)નો પાઠ લીધેલ છે.
Loading... Page Navigation 1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432