SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ * धर्मशक्तिद्वितयविमर्शः પુદ્ગલદ્રવ્યઈયેં ઉદાહરણ દેખાડી આત્મદ્રવ્યમાંહઈં એ ૨ શક્તિ ફેલાવઇ છð – ધરમશક્તિ પ્રાણીનઈ પૂરવ પુદ્ગલનઇ આવર્તઉં રે; ઓઘઉં સમુચિત જિમ વલી કહિયઈ છેહલઈ તે આવર્ત્તઉં રે ॥૨/૮૫ (૧૭) જિન. शक्तिद्वितयं पुद्गलद्रव्ये प्रदर्श्य साम्प्रतम् आत्मद्रव्ये सङ्गमयति – 'प्राचीने 'ति । प्राचीनपुद्गलावर्ते धर्मस्य शक्तिरोघतः । समुचिता तु सा प्रोक्ता चरमावर्तकालतः । । २/८॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् - प्राचीनपुद्गलावर्ते धर्मस्य ओघतः शक्तिः । सा समुचिता तु चरमावर्तकालतः प्रोक्ता । । २ / ८ ।। णि पुद्गलानां विशेषप्रकारेण ग्रहणं पुद्गलपरावर्त उच्यते । पुद्गलपरावर्तः, पुद्गलावर्तः, पुद्गल - कं परिवर्तः इत्यनर्थान्तरम् । तत्स्वरूपञ्च “पुद्गलानां रूपिद्रव्याणामाहारकवर्जितानाम् औदारिकादिप्रकारेण ग्रहणतः एकजीवापेक्षया परिवर्त्तनं सामस्त्येन स्पर्शः पुद्गलपरिवर्तः, स च यावता कालेन भवति स कालोऽपि पुद्गलपरिवर्त्तः, स चानन्तोत्सर्पिण्यवसर्पिणीरूपः” (स्था.सू. ३/४/१९७ वृ. पृ.२६७) इति स्थानाङ्गसूत्रवृत्तौ व्यक्तम् । स च सप्तधा भवति । तदुक्तं भगवतीसूत्रे द्वादशशतके का શ प *?tory १४८ = २/८ અવક્ષણિકા :- પુદ્ગલદ્રવ્યમાં ઓધશક્તિને અને સમુચિતશક્તિને આગળના શ્લોકમાં બતાવી. હવે આત્મદ્રવ્યમાં ઓઘશક્તિનું અને સમુચિતશક્તિનું સંયોજન કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે :ધર્મની ઓઘશક્તિ અને સમુચિતશક્તિ શ્લોકાર્થ :- પૂર્વના પુદ્ગલપરાવર્ત કાળમાં જીવની અંદર ધર્મની ઓધશક્તિ હોય છે. તથા ધર્મની સમુચિત શક્તિ તો ચરમાવર્તકાળથી માંડીને કહેવાય છે. (૨/૮) # પુદ્ગલપરાવર્તની સમજ # al સ ae :- પુદ્ગલોનું વિશેષ પ્રકારે ગ્રહણ તે પુદ્ગલપરાવર્ત કહેવાય. પુદ્ગલપરાવર્ત કહો કે પુદ્ગલાવર્ત કહો કે પુદ્ગલપરિવર્ત કહો અર્થમાં કોઈ ફરક નથી. તેનું સ્વરૂપ સ્થાનાંગસૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે આ પ્રમાણે બતાવેલ છે કે ‘આહારકવર્ગણા સિવાયના તમામ રૂપી પુદ્ગલદ્રવ્યોનું ઔદારિકાદિ વર્ગણાસ્વરૂપે ગ્રહણ કરીને એક જીવની અપેક્ષાએ તેનું પરિવર્તન કરવું - સંપૂર્ણતયા સ્પર્શ કરવો તે પુદ્ગલપરાવર્ત કહેવાય. એક જીવ ઔદારિકાદિ સાત વર્ગણાના પુદ્ગલોને શરીરાદિરૂપે જેટલા સમયમાં પરિણમાવે તે કાળ પણ પુદ્ગલપરાવર્ત કહેવાય. તે અનંત ઉત્સર્પિણી -અવસર્પિણીસ્વરૂપ હોય છે.' આ પુદ્ગલપરાવર્ત સાત પ્રકારે હોય છે. = (તલુ.) ભગવતીસૂત્રના બારમા શતકમાં પ્રશ્નોત્તરરૂપે આ વાત નીચે મુજબ જણાવેલ છે. . ચિહ્નદ્રયવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+આ.(૧) માં છે. * મ.ધ.+શાં. માં ‘છેહલિં’ પાઠ. કો.(૪)માં ‘ઐહલૈ’ પાઠ.કો.(૩)નો પાઠ લીધેલ છે.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy