Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
ર૭.
. अनन्तर-परम्परकारणयोः समुचितौघशक्ती 2 ગ તૃણનઈ દુગ્ધાદિક ભાવઈ = દુગ્ધ-દધિ પ્રમુખ પરિણામઈ ધૃતશક્તિ કહીયઈ. તે ભાખી થકી જનનઈ
= લોકનઈ ચિત્તિ સુહાઈ = ગમેં વ્યવહારતુસમ્પ . તે માટઈ તે સમુચિતશક્તિ કહિયઇ. અનંતર cી કારણમાંહઈ સમુચિતશક્તિ, પરંપર કારણમાંહઈ ઓઘશક્તિ એ વિવેક. प यथोक्तं मीमांसाश्लोकवार्त्तिके कुमारिलभट्टेन अपि "शक्तयोऽपि च भावानां कार्याऽर्थापत्तिकल्पिताः। गग प्रसिद्धाः पारमार्थिक्यः प्रतिकार्यं व्यवस्थिताः ।।” (मी.श्लो.वा. शून्यवाद-२५४) इति । ओघशक्तिमदपि - तृणादिकं न सर्वदा स्वकार्यम् आरभते किन्तु शक्त्यभिव्यञ्जकं सहकारिणम् अपेक्षते। ततश्च " सहकारिवशात् कालान्तरे तृणादेरेव दुग्धादिपरिणामे सति दुग्धादौ = दुग्ध-दधिप्रमुखे परिणाम घृतशक्तिः श कथ्यते । सा तु एवं कथिता सती लोकचित्ते विराजते, उक्तव्यवहारहेतुसम्पत्तेः। तस्माद् दुग्धादौ क घृतशक्तिः समुचितशक्तिः प्रोच्यते । अनन्तरकारणे समुचितशक्तिः परम्परकारणे चौघशक्तिरिति विवेकः ।
પસા:- હમણા જે પ્રવાદની વાત કરી ગયા તેનું તાત્પર્ય એ છે કે “કારણ દ્વારા નિષ્પન્ન થતાં કાર્યને જોઈને તે કારણમાં વિવક્ષિત કાર્યને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે' - તેવું અર્થપત્તિ પ્રમાણથી સિદ્ધ થતું હોય છે. જેમ કે દૂધમાં ઘીને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય ન હોય તો દૂધ દ્વારા ઘી ઉત્પન્ન ન થઈ શકે. અન્યથાઅનુપપત્તિના માધ્યમથી મીમાંસકો જે અર્થપત્તિપ્રમાણ વડે અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિ કરે છે તે જ અર્થપત્તિપ્રમાણ દ્વારા પ્રસ્તુતમાં દૂધનિષ્ઠ ધૃતજનક સમુચિતશક્તિની સિદ્ધિ થાય છે. જેમ ‘તિવાડમોની વીનો ફેવદ્રત્તઃ સત્રો મુ, તિવાડમોનિનઃ વીનત્વાન્યથાનુપત્તેિ' - આ પ્રકારે અર્થપત્તિ
પ્રમાણથી દિવસે નહીં જમનાર પુષ્ટ શરીરવાળા દેવદત્તમાં રાત્રિભોજનકારિત્વ સિદ્ધ થાય છે તેમ ‘દુધાદ્રિ ગ ધૃતશક્તિમત્, વૃતાવિનન્માન્યથાનુપપત્ત:' - આ અર્થપત્તિથી દૂધમાં ઘીજનક સમુચિતશક્તિ સિદ્ધ થાય છે.
જ સહકારીકારણ ઓઘશક્તિના અભિવ્યંજક છે TI (ચો.) મીમાંસાશ્લોકવાર્તિક ગ્રંથમાં મીમાંસકમૂર્ધન્ય કુમારિલભટ્ટે પણ જણાવેલ છે કે “ભાવોમાં
= કારણોમાં ચોક્કસ પ્રકારના કાર્યને ઉત્પન્ન કરવાની પારમાર્થિક શક્તિઓ રહેલી હોય છે. કાર્યનિમિત્તક શું અર્થપત્તિ પ્રમાણથી તે તે પ્રસિદ્ધ શક્તિઓની કલ્પના કરવામાં આવે છે.” તૃણ વગેરેમાં ધૃતજનક
ઓઘશક્તિ હોવા છતાં પણ તે સર્વદા ઘીને ઉત્પન્ન કરતું નથી. પરંતુ પોતાનામાં રહેલી ઓઘશક્તિના અભિવ્યંજક એવા સહકારી કારણની તે અપેક્ષા રાખે છે. તેથી ઘાસ-પાંદડા વગેરે પુદ્ગલ દ્રવ્ય જ કાલાન્તરમાં સહકારીકારણના સાન્નિધ્યને પામીને જ્યારે દૂધ વગેરે પરિણામને પામે ત્યારે દૂધ-દહીં વગેરે પરિણામમાં ધૃતજનકશક્તિ વ્યવહારમાં કહી શકાય છે. આ રીતે “દૂધ વગેરેમાં ધૃતજનન સામર્થ્ય રહેલું છે' - એવું કહેવામાં આવે તો તે સમુચિતશક્તિ લોકોના મનમાં જચે છે. કારણ કે ઉપરોક્ત વ્યવહાર કરવામાં નિયામક સમુચિતશક્તિ ત્યાં વિદ્યમાન છે. તેથી દૂધ વગેરેમાં જે ધૃતજનક શક્તિ છે તે સમુચિતશક્તિ કહેવાય છે. ટૂંકમાં શક્તિનો અને સમુચિતશક્તિનો ભેદ સમજાવવો હોય તો કહી શકાય કે નજીકના કાળમાં સમુચિતશક્તિ હોય છે અને દૂરના કાળમાં ઓઘશક્તિ હોય છે. 0 સિ.આ.(૧)માં પર્યાય’ પાઠ.. * ચિહ્નદ્રયવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.કો.(૯)+આ.(૧) માં છે. પુસ્તકોમાં Stવ્યવહારતુસમ્પ” પાઠ નથી. ફક્ત સિ.માં છે.