Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५४ • धर्मयौवनकालारम्भद्योतनम् ।
૨/૮ प कस्मिन् ?' इति जिज्ञासा प्रादुर्भवति भोगतृष्णा-कषायावेशादिकं च स जुगुप्सति । एतावता धर्ममग यौवनकालारम्भो द्योत्यते।
यथा यथा तारकस्थानाऽद्वेष-तत्त्वजिज्ञासा-स्वात्मकल्याणरुचि-गुणसाधनोत्साहादिकं प्रादुर्भवति 7 तथा तथा धर्मयौवनं कात्स्न्यून विकसति चरमावर्ते । चरमावर्तसहकारेण जीवः विभिन्नकालावच्छेदेन श ग्रन्थिभेदतः पञ्चमादिगुणस्थानकमारोहतीति चरमावर्तकालो विचित्रभेदः सम्पद्यते। धर्मयौवनकालत्वादेव क चरमावर्त्तकाले आगमवचनं परिणमति लोकोत्तरतत्त्वसम्प्राप्तेश्चाधिकारोऽपि लभ्यते । तदुक्तं षोडशके * श्रीहरिभद्रसूरिभिरेव “तस्माच्चरमे नियमादागमवचनमिह पुद्गलावर्ते। परिणमति तत्त्वतः खलु स चाधिकारी ભવસ્થા : II” (પો./૮) રૂક્તિા
इदञ्चात्रावधेयम् - समुचितशक्तिं विना निरतिचारचारित्रक्रियाप्राचुर्येऽपि ओघशक्तिमात्रान्न કે કલ્યાણમિત્રના પડખા સેવે છે ત્યારે “આ જીવનની સાર્થકતા શેમાં?' - આ પ્રકારે એક જિજ્ઞાસા ઉભી થાય છે અને ભોગતૃષ્ણા, કષાયના આવેશ વગેરે માટે તેના અંતરમાં ઊંડે ઊંડે અણગમો ઉપજે છે. આ અવસ્થા સૂચવે છે કે ધર્મની યુવાની જીવમાં પ્રગટ થઈ રહી છે.
જ ચરમાવર્તમાં જિનવચન પરિણમે , (થા.) જેમ જેમ તારકસ્થાનનો અદ્વેષ, તત્ત્વની જિજ્ઞાસા, આત્મકલ્યાણની રુચિ, ગુણોની સાધના કરવાનો ઉત્સાહ વગેરે ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે તેમ તેમ જીવમાં ધર્મયૌવન સોળે કળાએ ખીલી સ ઉઠે છે. અને ચરમાવર્તકાળના સહયોગથી જીવો ભિન્ન ભિન્ન કાળમાં ગ્રંથિભેદ કરી, જિનવચનને આ પરિણાવી દેશવિરતિ, સર્વવિરતિ વગેરે ગુણસ્થાનકોના પગથિયાં ચઢે છે. તેથી ચરમાવર્તકાળ વિવિધ વા પ્રકારવાળો ફલિત થાય છે. ચરમાવર્તકાળ એ ધર્મની યુવાનીનો સમય હોવાના લીધે જ ચરમાવર્તકાળમાં આગમવચન પરિણમે છે. તથા લોકોત્તર તત્ત્વની સંપ્રાપ્તિનો અધિકાર પણ ચરમાવર્તમાં જ મળે છે. આ અંગે ષોડશક ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “નિયમા ચરમ પુદ્ગલપરાવર્તમાં જિનવચન જીવમાં પરમાર્થથી પરિણમે છે. તથા ચરમાવર્તવર્તી જિનવચનપરિણતિવાળો જીવ જ ખરેખર લોકોત્તર તત્ત્વસંપ્રાપ્તિનો અધિકારી બને છે.”
ક લોકોત્તરતન્દ્રપ્રાપ્તિની વિચારણા છે સાતા - લોકોત્તર તત્ત્વની સંપ્રાપ્તિની અહીં જે વાત કરી છે તે આ મુજબ છે. “આહારસંજ્ઞા આદિ દશ પ્રકારની સંજ્ઞાઓનું નિયંત્રણ, આગમવચનનું પરિણમન, સમ્યગુબોધ, પરહિતપરાયણતા, ગંભીરતા, ઉદારતા, દાન-શીલ આદિ ધર્મમાં વિધિનું પાલન, ગુરુસમર્પણભાવ, સર્વત્ર ઔચિત્યસેવન, ન્યાયસંપન્નવૈભવ, મહાદાન, આદયુક્ત વિધિપૂર્વક ભગવદ્ભક્તિ, વિવેકપૂર્ણ ગુરુસેવા તથા અન્ય આવશ્યક યોગોમાં મુશ્કેલી ન આવે તે રીતે ધર્મની સાધના કરવી. આ લોકોત્તર તત્ત્વસંપ્રાપ્તિ છે.”
) અચરમાવતમાં ઓઘશક્તિ અકિંચિકર ) (ગ્યા) અહીં આ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે સમુચિતશક્તિ વિના, નિરતિચાર ચારિત્રક્રિયાનું પ્રાચુર્ય હોવા છતાં પણ માત્ર ઓઘશક્તિથી પરમમુક્તિ સ્વરૂપ કાર્ય ઉત્પન્ન થઈ શકતું નથી. માટે જ