Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४०
20 जयसेनाचार्यमतनिरसनम् । રણ ઉપપાદવો પણિ તિર્યપ્રચય નામાંતર ન કહેવું. *તિર્થક્સામાન્ય કહીયઈ, જિમ ઘટઈ ઘટપણ તે સ જાણવું. ર/પા. प -देश-प्रदेशभावेनैव एकाऽनेकत्वव्यवहार उपपादनीयः परन्तु 'तिर्यक्प्रचय' इति नामान्तरं न वाच्यम् _ 'तिर्यक्सामान्यमि’त्येव कथनीयम्, घटे घटत्ववदिति ज्ञेयम् ।
यद्यपि प्रवचनसारस्य तात्पर्यवृत्तौ जयसेनाचार्येण “तिर्यक्प्रचयः इति तिर्यक्सामान्यमिति विस्तारसामान्यम मिति अक्रमानेकान्त इति च भण्यते ।.... ऊर्ध्वप्रचय इति ऊर्ध्वसामान्यमित्यायतसामान्यमिति क्रमानेकान्त - इति च भण्यते” (प्र.सा.ता.वृ.२/५०) इत्युक्त्या तिर्यक्प्रचय-तिर्यक्सामान्यपदयोः एकार्थता दर्शिता
तथापि परमार्थतो न तयोः पर्यायवाचिता सम्भवति, परमाणुपुद्गलेषु श्वेताम्बरसम्मतपरमाणुत्वलक्षणक तिर्यक्सामान्यान्वितेषु प्रदेशप्रचयलक्षणस्य तिर्यक्प्रचयस्य असम्भवात्, दिगम्बरैः अनभ्युपगमाच्च ।
એવું અલગ નામ કહેવું વ્યાજબી નથી. માટે “તિર્યક્સામાન્ય’ શબ્દ પ્રયોગ કરવા યોગ્ય છે. જેમ કે ઘટમાં ઘટત્વ એ તિર્યસામાન્ય છે. આમ વિદ્વાનોએ સમજવું.
સ્પષ્ટતા - શ્વેતાંબર જૈન આગમમાં ધર્માસ્તિકાય આદિ પાંચ અસ્તિકામાં સ્કન્ધપરિણામ, દેશપરિણામ અને પ્રદેશ પરિણામ માનવામાં આવેલ છે. દા.ત. અખંડ ધર્માસ્તિકાય દ્રવ્ય = સ્કન્ધ, તેનો એક ખંડ = દેશ અને તેનો નિરવયવ અંશ = પ્રદેશ. પુદગલાસ્તિકાયમાં નિરવયવ અંશ સ્કન્ધથી કે દેશથી છૂટો પડે તો તેને પરમાણુ કહેવામાં આવે છે. આ વાત નવતત્ત્વના અભ્યાસી માટે સુપરિચિત છે.
શ્વેતાંબર જૈન સંપ્રદાય સિદ્ધાંત મુજબ, ધર્માસ્તિકાય દ્રવ્ય સ્કલ્પરૂપે એક છે તથા દેશ-પ્રદેશરૂપે અનેક સું છે. આવું શ્વેતાંબર જૈનાચાર્યોનું મંતવ્ય તિર્યકપ્રચયના સ્વીકાર તરફ નહિ પણ તિર્યક્સામાન્યના સ્વીકાર તરફ આપણું ધ્યાન દોરે છે. બાકીની વિગત સ્પષ્ટ છે.
* તિર્યફ સામાન્ય = તિર્યફ પ્રચય સ (વિ.) જો કે જયસેન નામના દિગંબર આચાર્ય ભગવંતે પ્રવચનસારની તાત્પર્યવૃત્તિ નામની
વ્યાખ્યામાં જણાવેલ છે કે “તિર્યદ્મચયને તિર્યસામાન્ય, વિસ્તારસામાન્ય અને અક્રમ-અનેકાંત પણ કહેવાય છે. તથા ઊર્ધ્વપ્રચયને ઊર્ધ્વસામાન્ય, આયત સામાન્ય અને ક્રમઅનેકાંત પણ કહી શકાય છે” મતલબ કે તિર્યપ્રચય અને તિર્યસામાન્ય એનાર્થ છે. તેથી તિર્યપ્રચય માનવું નહિ અને તિર્યસામાન્ય માનવું તે અસ્થાને જણાય છે. તેમ છતાં પ્રસ્તુતમાં ગ્રંથકારશ્રીનું તાત્પર્ય એ છે કે તિર્યપ્રચય અને તિર્લફસામાન્ય આ બન્ને શબ્દોને પર્યાયવાચી તરીકે પરમાર્થથી સ્વીકારી શકાય એમ નથી. કારણ કે પરમાણમાં પરમાણુત્વસ્વરૂપ તિર્યસામાન્ય શ્વેતાંબરને માન્ય છે. પરંતુ દિગંબરોને સ્વતંત્ર પુદ્ગલ પરમાણુમાં કે કાલાણુમાં તિર્યસામાન્ય માન્ય નથી. માટે દિગંબરમાન્ય અવયવસંઘાતસ્વરૂપ તિર્યક્રપ્રચય અને શ્વેતાંબરમાન્ય એકાકારપ્રતીતિજનક તિર્યસામાન્ય આ બન્ને જુદા સિદ્ધ થાય છે. માટે “તિર્લફસામાન્ય * કો.(૧૧)માં “તિર્યફ એહના અર્થનો ભેલો સંબંધ છે પાઠ. *...* ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે. ... ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૨)માં છે. .. ચિહ્નયમધ્યવર્તી પાઠ કો.(૩)માં નથી.