Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨
० समन्तभद्राचार्यमतोल्लेखः । मुख्यवृत्त्या व्याख्यानं क्रियते स द्रव्यानुयोगो भण्यते” (बृ.द्र.स.४२/पृ.१८२) इत्युक्तम् ।
फलमुखेन तन्निरूपणं रत्नकरण्डकश्रावकाचारे समन्तभद्राचार्येण “जीवाजीवसुतत्त्वे पुण्यापुण्ये च प વન્ય-મોતી વા દ્રવ્યાનુયોરાવીપ: શ્રુવિઘISSતોમાતનુતા” (૨.ક.ગ્રા.૪૬) રૂતિ તમ્
ततश्च नय-प्रमाणाभ्यां शुद्धाऽशुद्धजीवादितत्त्वानाम् अस्तित्व-नास्तित्व-द्रव्यत्वलक्षण-शुद्धाऽशुद्धगुण-पर्यायप्रकाशिका व्याख्या हि द्रव्यानुयोग इति फलितम् ।
परं पुद्गलादिद्रव्य-वर्णादिगुण-संस्थानादिपर्यायचिन्तनव्यग्रतया निर्मलनिजात्मतत्त्वविस्मरणे तु श परद्रव्यादिपारवश्यमपि क्वचित् प्रसज्येत । इदमेवाऽभिप्रेत्य कुन्दकुन्दस्वामिना नियमसारे '“दव्व-गुण है -पज्जयाणं चित्तं जो कुणइ सो वि अण्णवसो” (नि.सा.१४५) इत्युक्तम् । ततश्च केवलज्ञानादिशुद्धगुण .. -सिद्धत्वादिस्वभावपर्यायाधारभूतनिर्मलनिजात्मतत्त्वरुचिसमनुविद्धान्तःकरणतया आध्यात्मिकोपनयगर्भः ॥ द्रव्यानुयोगः परामृश्यः। अध्यात्मशून्यहृदयानां हि शास्त्रमेव शस्त्रं भवति । यथोक्तं श्रीहरिभद्रसूरिभिः का योगबिन्दौ “पुत्र-दाराऽऽदिसंसारः पुंसां सम्मूढचेतसाम् । विदुषां शास्त्रसंसारः सद्योगरहिताऽऽत्मनाम् ।।" (यो.बि.५०९) इति। तदुक्तं योगसारप्राभृते अमितगतिनाऽपि “संसारः पुत्र-दारादिः पुंसां सम्मूढचेतसाम् । જણાવેલ છે કે “સમયસાર આદિ પ્રાભૃત ગ્રંથો, તત્ત્વાર્થસૂત્ર તથા સિદ્ધાન્ત આદિ શાસ્ત્રોમાં મુખ્યતયા શુદ્ધ-અશુદ્ધ જીવ આદિ છ દ્રવ્ય વગેરેનું નિરૂપણ કરવામાં આવે છે તે દ્રવ્યાનુયોગ કહેવાય છે.”
(પત્ત.) દ્રવ્યાનુયોગનું ફળમુખે નિરૂપણ કરતાં (દ્રવ્યાનુયોગનું ફલ બતાવતા) રત્નકરંડકશ્રાવકાચાર ગ્રંથમાં શ્રીસમન્તભદ્રાચાર્યે જણાવેલ છે કે દ્રવ્યાનુયોગસ્વરૂપ દીપક જીવ-અજવસ્વરૂપ પારમાર્થિક તત્ત્વને, પુણ્ય-પાપ તત્ત્વને તથા બંધ-મોક્ષ તત્ત્વને આશ્રયીને શ્રતવિદ્યાના પ્રકાશને લાવે છે.”
(તતડ્યુ.) શ્વેતાંબર તથા દિગંબર સંપ્રદાયના વિવિધ ગ્રન્થોમાં દર્શાવેલ દ્રવ્યાનુયોગલક્ષણની વિચારણા | કરતાં ફલિત થાય છે કે નય તથા પ્રમાણ દ્વારા શુદ્ધ-અશુદ્ધ જીવાદિ પદાર્થોનું અસ્તિત્વ, નાસ્તિત્વ, દ્રવ્યત્વલક્ષણ, શુદ્ધ-અશુદ્ધ ગુણ-પર્યાય વગેરેનું વ્યાખ્યાન = વિવરણ = વિવેચન કરવું તે દ્રવ્યાનુયોગ. Cછે.
એક આધ્યાત્મિક ઉપનય વિના શાસ્ત્રાભ્યાસ ભારબોજ એક | (TR.) પરંતુ પુદ્ગલાદિ દ્રવ્ય, વર્ણાદિ ગુણો અને સંસ્થાનાદિ પર્યાયો – આ અંગેની વિચારણામાં વ્યગ્ર સ બનવાથી જો નિર્મલ નિજ આત્મતત્ત્વનું વિસ્મરણ થાય તો પરદ્રવ્યાદિની પરવશતા પણ ક્યારેક આવી પડે. આ જ અભિપ્રાયથી કુંદકુંદસ્વામીએ નિયમસાર ગ્રંથમાં જણાવેલ છે કે “દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં જે મનને રાખે છે, તે પણ પરવશ થાય છે.' તેથી કેવલજ્ઞાનાદિ શુદ્ધ ગુણો તથા સિદ્ધત્વાદિ સ્વભાવપર્યાય - આ બન્નેનો આધાર થનાર નિર્મલ નિજ આત્મતત્ત્વની રુચિથી વ્યાપ્ત અંતઃકરણવાળા બનીને આધ્યાત્મિક ઉપનયથી ગર્ભિત રીતે દ્રવ્યાનુયોગની વિભાવના કરવી જોઈએ. ખરેખર અધ્યાત્મશૂન્યહૃદયવાળા જીવોને શાસ્ત્ર જ શસ્ત્ર બની જાય છે. તેથી જ તો શ્રીહરિભદ્રસૂરિજીએ યોગબિંદુમાં જણાવેલ છે કે “અત્યંત મૂઢચિત્તવાળા પુરુષોને પુત્ર, પત્ની વગેરે સ્વરૂપ સંસાર છે. તાત્ત્વિક યોગથી રહિત વિદ્વાનોને શાસ્ત્ર સ્વરૂપ સંસાર છે.” દિગંબર અમિતગતિએ પણ યોગસારપ્રાભૃતમાં તે જ દૃષ્ટાંત આપીને અધ્યાત્મશૂન્ય એવા વિદ્વાનો માટે 1. દ્રવ્ય--પર્યાયાનાં ચિત્ત ચ: રોતિ સોણચવશ: |