Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨/૪
• ज्ञाननिमित्तकाऽपवादप्रदर्शनम् । ___ अत एव सम्मतितर्कादिग्रहणकालेऽसंस्तरणे यतनयाऽशुद्धपिण्डग्रहणमप्यपवादतोऽनुज्ञातं निशीथમાથે “હંસUTCHવાનું સટ્ટ, રેવતી નં 1 કુત્તસ્થા...” (નિ.મા.૪૮૬) ત્યાદ્રિના
કચ્ચ-અકથ્થવ્યવસ્થા ઃ છ કારણને સાપેક્ષ છે. સ્પષ્ટતા - પ્રશમરતિના ઉપરોક્ત શ્લોકમાં ઘણી ગંભીર બાબત જણાવેલ છે. કથ્ય અને અકથ્યની બાબતને છ અપેક્ષાએ વિચારવાની સૂચના ઉમાસ્વાતિજી વાચક આપે છે.
(૧) દેશઃ અમુક સ્વરૂપે અકથ્ય વસ્તુ પણ જે દેશમાં ભિક્ષા દુર્લભ હોય તેવા દેશમાં કપ્ય બની જાય છે. તથા તે જ વસ્તુ પુનઃ ભિક્ષા સુલભ હોય તેવા દેશમાં અકથ્ય બની જાય છે.
(૨) કાળ : સુકાળમાં જે વસ્તુ અકથ્ય ગણાતી હોય તે જ વસ્તુ દુષ્કાળમાં કધ્ય બની શકે છે. મતલબ કે સુકાળમાં જે ચીજને સાધુ વાપરતા ન હોય તે ચીજને દુષ્કાળમાં ગુર્વાત્તાપૂર્વક વાપરી શકે.
(૩) પુરુષ : સામાન્ય સાધુ માટે અકથ્ય ગણાતી ચીજ રાજર્ષિ જેવાઓ માટે કલ્થ બની શકે. ઉત્તમ દ્રવ્યથી જેના શરીર ટેવાયેલા હોય તેવા રાજા વગેરે દીક્ષા ગ્રહણ કરે ત્યારે તેમની શારીરિક ક્ષમતા-અક્ષમતાનો વિચાર કરીને તેમના માટે કથ્ય-અકથ્યનો નિર્ણય પૂર્વના કાળમાં ગીતાર્થ કરતા હતા.
(૪) અવસ્થા : યુવાન સાધુ માટે અકથ્ય ગણાતા ઘી-દૂધ-દહીં-મીઠાઈ વગેરે આઠથી સોળ વર્ષના સાધુ માટે અમુક પ્રમાણમાં કહ્ય ગણવામાં આવે છે. વૈદ્યના ઉપદેશથી પણ અકલ્પ ગણાતી અમુક છે. ચીજ ક્યારેક કષ્ણ બની શકે છે. એ જ રીતે વસ્ત્ર-પાત્ર વગેરે બાબતમાં પણ બાલ-વૃદ્ધ વગેરે સાધુ માટે અલગ પ્રકારની વ્યવસ્થા શાસ્ત્રકાર મહર્ષિઓએ બતાવેલ છે.
(૫) ઉપઘાત : માંકડ, મંકોડા, કુંથુઆ વગેરે જીવોની ઉત્પત્તિથી સંસક્ત (જીવવ્યાપ્ત) બનેલ મકાન તથા જૂ વગેરેની ઉત્પત્તિથી સંસક્ત બનેલ વસ્ત્ર વગેરે અકથ્ય બને છે. પરંતુ બીજું મકાન, વસ્ત્ર વગેરે ન જ મળે તો તે મકાન-વસ્ત્ર વગેરેનો જયણાપૂર્વક સાધુ ઉપયોગ કરે.
(૬) શુદ્ધ પરિણામઃ દેશ-કાળ-પુરુષ વગેરેનો વિચાર કરીને આવશ્યકતા મુજબ, ગુર્વાત્તાપૂર્વક અકથ્ય વસ્તુને કષ્ય સ્વરૂપે અપવાદમાર્ગે ગ્રહણ કરતી વખતે હૃદયનો ભાવ વિશુદ્ધ હોવો જોઈએ. કપટથી કોઈ કારણ ઊભું કરીને કે દેખાદેખીથી કે રસગારવ-ઋદ્ધિગારવ-શાતાગારવથી અનુકૂળ અકથ્ય વસ્તુનું ગ્રહણ ન થવું જોઈએ. દેશ-કાળ-પુરુષ-અવસ્થા વગેરે શાસ્ત્રોક્ત પ્રામાણિક કારણોને લીધે અકથ્ય - દોષિત ગોચરી-પાણી વગેરેને અપવાદમાર્ગે ગ્રહણ કરતી વખતે અને વાપરતી વખતે અજ્ઞાની લોકો અને અગીતાર્થ સાધુઓ અધર્મને ન પામે, તેમના મનમાં વિસંવાદ પેદા ન થાય તેની કાળજી રાખવી. ટૂંકમાં, કથ્ય-અકથ્યનો વિધિ-નિષેધ નિરપેક્ષ નથી, એકાંતગ્રસ્ત નથી પરંતુ સાપેક્ષ છે, અનેકાન્તમય છે.
2 દર્શનપ્રભાવકગ્રંથઅભ્યાસ માટે અપવાદ નિશીથસૂત્રની દૃષ્ટિએ 2 (ગત વ.) કલ્ય-અકથ્ય વગેરે બાબતમાં કોઈ એકાન્ત ન હોવાના કારણે જ સંમતિતર્ક વગેરે ગ્રન્થો ભણતી વખતે જયણાપૂર્વક દોષિત ભોજન-પાણી વગેરેને ગ્રહણ કરવાની અપવાદમાર્ગે નિશીથભાષ્યમાં રજા આપેલ છે. નિશીથભાષ્યમાં જણાવેલ છે કે “દર્શનાચારમાં દર્શનપ્રભાવક શાસ્ત્રોનો અભ્યાસ કરતા 1, નમાવવાનાં સ્વસ્થાસ્થિત: સેવતે જ્ઞાને મૂત્રાર્થનામ્...//