Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૭૨
ॐ द्विविधविहारानुज्ञा 0 ચારિત્ર જ ન હોઈ. ૩ ૪ - “1ીયલ્યો ૫ વિદારો વીણો નીચત્યનીસણો મળો
તો તરૂવારો નાગુOIો *નિખરેટિં” (મોનિયુક્ટિ-૧૨૨) प गीयत्थो...' इति गाथा तु सम्पूर्णा '“गीयत्थो य विहारो बीओ गीयत्थमीसओ भणिओ। एत्तो
તરૂયવહારો નાપુત્રામો નિવર્દિ ” (ગો.નિ.૧૨૨, વ્ય.લૂ.મા.૨/૨9, ..મા.૬૮૮, પડ્યા.98/રૂર, ૧૪/ । २०, प.व.११८०, प्र.सारो.७७०) इत्येवम् ओघनिर्युक्ती, व्यवहारसूत्रभाष्ये, बृहत्कल्पभाष्ये, पञ्चाशके, म पञ्चवस्तुके प्रवचनसारोद्धारे च साम्प्रतमुपलभ्यत इत्यवधेयम् । प्रथमो गीतार्थानां विहारः = स्वशिष्यादिभिः । सह विहरणमुक्तम् । द्वितीयो विहारः गीतार्थमिश्रकः । इतः तृतीयो विहारो नानुज्ञातः जिनवरैरिति तदर्थः । -જપ-વ્રત વગેરેને નિષ્ફળ જ માનવા જોઈએ.”
ગીતાર્થનિશ્રાનું ફળ જાણીએ આ સ્પષ્ટતા - સ્વસમય = જૈનદર્શન તથા પરસમય = જૈનેતરદર્શન - આ બન્નેના સિદ્ધાન્તોને જાણનારા ગીતાર્થ આચાર્ય ભગવંતની નિશ્રામાં રહેવાનું ફળ એ છે કે ચારિત્રના મૂળ-ઉત્તર ગુણને યથાવસ્થિત રીતે જાણવા તથા શક્તિ છુપાવ્યા વિના આચરવા. દ્રવ્યાનુયોગના જ્ઞાતા સાક્ષાત્ સ્વ-પરદર્શનસિદ્ધાન્તની યથોચિત મર્યાદામાં રહેનાર છે. તેમની નિશ્રામાં રહેલા “ગુરુની ઈચ્છા-આજ્ઞા મુજબ જીવશું તો આપણને પણ તેઓ ભવિષ્યમાં દ્રવ્યાનુયોગ ભણાવશે” – આવા ભાવવાળા અગીતાર્થ સાધુઓ પણ આચાર્યના
અનુશાસન દ્વારા સ્વ-પરસમયની યથોચિત મર્યાદામાં રહેનારા છે. માટે ગીતાર્થ આચાર્ય અને આચાર્યનિશ્રાવર્તી આ અગીતાર્થ સાધુઓ સ્વ-પરસમયવ્યાપારશૂન્ય નથી. માટે તે બન્ને જ ચરણ-કરણના નૈઋયિક પરમાર્થને વા સારી રીતે જાણે છે, સ્વચ્છંદવિહારી નહિ. આ મુજબ સંમતિવૃત્તિમાં બીજા પ્રકારનું અર્થઘટન કરીને
અભયદેવસૂરિજીએ દ્રવ્યાનુયોગના પારગામી અને તેના આશ્રિત ઓઘથી દ્રવ્યાનુયોગના રાગવાળા સ અગીતાર્થ – આ બે જ સાધુ છે' - એવું સૂચિત કરેલ છે. “ઘર-રપપ્પા ...' આ સંમતિતર્કની ગાથાનું
અર્થઘટન અભયદેવસૂરિજીએ પહેલાં જે શૈલીથી કરેલ છે, તે આ શાખામાં બીજા શ્લોકના વ્યાખ્યાર્થમાં બતાવેલ છે. જિજ્ઞાસુઓ ત્યાં દૃષ્ટિપાત કરી શકે છે. (જુઓ પૃષ્ઠ ૧૫-૧૬)
(જીત્યો.) તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિજી મહારાજે સમ્મતિતર્કની ‘રઈ-ઝરપદી' ગાથાની વ્યાખ્યામાં સાક્ષીપાઠરૂપે જે “યત્યો...' આ ગાથા અડધી આપેલ છે તે ગાથા સંપૂર્ણપણે ઓઘનિર્યુક્તિ, વ્યવહારસૂત્રભાષ્ય, બૃહત્કલ્પભાષ્ય, પંચાશક, પંચવસ્તુક, પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં વર્તમાનકાળ ઉપલબ્ધ થાય છે - આ વાત વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. આખી ગાથાનો સામાન્ય અર્થ એ છે કે “સૌપ્રથમ ગીતાર્થ મહાત્માઓને પોતાના શિષ્યો વગેરેની સાથે વિહાર કરવાની રજા આપવામાં આવેલ છે. તથા બીજો વિહાર ગીતાર્થનિશ્રિત કહેવાયેલ છે. આ બે પ્રકારના વિહાર સિવાય ત્રીજા કોઈ પ્રકારે વિહાર કરવાની જિનેશ્વર ભગવંતોએ સંમતિ આપેલ નથી.' * કો.(૭)માં “નિવરિલેટિં' પાઠ. 1. નીતાર્થ: વિહાર: રિતીયઃ નીતાર્થઝિ: મતિઃા રૂત: તૃતીયવિહાર: નાનુજ્ઞાત: નિના