Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९८
० द्रव्यलक्षणविभजनम् । શ એ જિનવાણી = શ્રીવીતરાગની વાણી* રંગઈ = વિશ્વાસઇ *મનમાંહિ ધરિઈ. ર/૧
(વિ.આ.મા.૨૮ ) રૂત્યેવં શ્રીમમિ . છતા | प तत्र प्रथम-द्वितीये द्रव्यलक्षणे व्युत्पत्त्यर्थपुरस्कारेण, तृतीय-चतुर्थे द्रव्यानुयोगाभिप्रायेण, अन्त्यानि - तु द्रव्यनिक्षेपादितात्पर्येणेत्यवधेयम् ।
ईदृशी मधुरी = द्राक्षाद्यधिकमाधुर्योपेता जिनवाणी हि = एव मुदा = ‘एषैण सत्यैव' इति म श्रद्ध्या मनसि चिरकालं धीयताम् । “हि हेताववधारणे” (अ.स.परिशिष्ट २३) इति अनेकार्थसङ्ग्रहे र्श श्रीहेमचन्द्रसूरिवचनाऽनुसारेणाऽत्रावधारणे हि: ज्ञेयः ।। ध्रुवपदव्याख्यानम् ।। _ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – गुण-पर्यायाणाम् अविचल आधारो द्रव्यमिति कृत्वा ज्ञानादिगुण , -मनुष्यादिपर्यायाणां ध्रुव आधार आत्मद्रव्यं भवति केवलज्ञानादिगुण-सिद्धत्वादिपर्यायाणां च स्थिर ण आश्रयः शुद्धात्मद्रव्यम् । इदं तत्त्वं चेतसिकृत्य केवलज्ञानादिगुण-सिद्धत्वादिपर्यायानुभवाभिलाषोत्कर्षोका पलम्भे सति अज्ञानादिरूपेण परिणममान आत्मगुणकदम्बकः संसारित्वादिरूपेण च परिणममान
आत्मपर्यायप्रवाहः स्खलति । ततः शुद्धात्मद्रव्यात् पूर्ण-परिशुद्धगुण-पर्यायधारा प्रादुर्भवति। तत्कृते આવો વ્યવહાર તો કોઈને પણ માન્ય નથી. માટે વર્તમાનકાળે જેમાં જેની યોગ્યતા વિદ્યમાન હોય તેમાં તથાવિધ દ્રવ્યવ્યવહાર થાય - એવું માનવું.)” – આ પ્રમાણે વિશેષાવશ્યક ભાષ્યની વૃત્તિમાં જણાવેલ છે.
(તત્ર.) અહીં બતાવેલા સાત દ્રવ્યલક્ષણોમાંથી પ્રથમ બે લક્ષણ વ્યુત્પત્તિપ્રધાન છે. ત્રીજું અને ચોથું દ્રવ્યલક્ષણ દ્રવ્યાનુયોગના અભિપ્રાયથી છે. તથા અંતિમ ત્રણ દ્રવ્યલક્ષણ દ્રવ્યનિપામાં ઉપયોગી બને તેવા પ્રકારના છે. આ વાતને ધ્યાનમાં રાખવી.
(ટ્ટ) આ પ્રમાણે હે ભવ્યાત્માઓ ! દ્રાક્ષ વગેરે કરતાં પણ અધિક મધુરી આવા પ્રકારની જિનવાણીને છે જ તમે “આ જિનવાણી જ સત્ય છે, આ સત્ય જ છે' - આવી શ્રદ્ધાથી મનમાં લાંબા સમય સુધી તા ધારણ કરો. “હેતુ અને અવધારણ અર્થમાં “દિ' શબ્દ વપરાય” - આ પ્રમાણે અનેકાર્થસંગ્રહમાં
શ્રી હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે. તે મુજબ અહીં ધ્રુવપદમાં રહેલ “દિ’ શબ્દને અવધારણ = જકાર સ અર્થમાં જણાવેલ છે. (ધ્રુવપદવ્યાખ્યા)
) મલિન પરિણમનને અટકાવો ) આધ્યાત્મિક ઉપનય :- ગુણપર્યાયનો અવિચલ આધાર દ્રવ્ય છે. જ્ઞાનાદિગુણનો અને મનુષ્યાદિ પર્યાયનો ધ્રુવ આધાર આત્મદ્રવ્ય છે. કેવલજ્ઞાનાદિ ગુણનો અને સિદ્ધત્વાદિ પર્યાયનો સ્થિર આશ્રય તો શુદ્ધ આત્મદ્રવ્ય છે. આ હકીકતને લક્ષગત કરીને પોતાના કેવલજ્ઞાનાદિ ગુણને અને સિદ્ધત્વાદિ પર્યાયને અનુભવવા સતત તલસાટ સાધકમાં જાગે તો અજ્ઞાનાદિરૂપે પરિણમતા વિવિધ ગુણનો પ્રવાહ અને સંસારીપણે પરિણમતા પર્યાયની ધારા અલિત થાય, શુદ્ધ આત્મદ્રવ્યમાંથી પ્રગટતો પૂર્ણ ગુણવૈભવ અને પરિશુદ્ધ પર્યાય પરિવાર સાદિ-અનંત કાળ સુધી અનુભવાય. આવું સૌભાગ્ય વહેલી તકે પ્રગટાવવા માટે ત્રણ કાળમાં ચૈતન્યજાતિથી અવિચલિતસ્વરૂપવાળા શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર નિરંતર રુચિપૂર્વક પોતાની ... * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+આ.(૧)માં છે. * લા.(૨)માં “મનમાંહઈ ધરિયઈ પાઠ.