Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૧
० अल्पबुद्धेः पराभवः न कार्यः । મન્યતે ના' (વાચિનીતિશતવ-૮૧) એ દષ્ટાન્તઇ. થોડી બુદ્ધિના ધણી હોઈ તેહનઈ બુદ્ધિનો પરાભવ ન કરવો. કિન્તુ ગ્યાનગર્વરહિતપણિ ગુરુવચને જ રહેવું. એ અધિકારીને હિતઉપદેશ છઈ.“
* વ ઊપરિત્યા આર નય અતિગંભીર ઘણાઈ ન પરિણમઈ ઈમ જાણીનઈ સિદ્ધાંતોં પહિલાં સે દેખાડિયા નથી. અનઈ ગંભીર ગુરુઅધીનનઈ જ વદેખાડવા કહિયા છઈ* ૧લા सु.र.भा.३ । सामान्यनीति-४१२ पृ.१६२ + नी.म.४११) इति चाणक्यनीतिशतक-सुभाषितरत्नभाण्डागार प -नीतिमञ्जरीदर्शितन्यायाद् मा किञ्चिद् ज्ञात्वा ‘अहमेवैवमवगच्छामि, नान्य' इति गर्वमुद्वहत । तथा स्वल्पज्ञस्य बुद्धेः पराभवो न कार्यः किन्तु ज्ञानमदपरित्यागेन गुरुवचनाधीनतया भवितव्यम् । इयम् अधिकारिणो हितशिक्षा।
__अत एव ऋजुसूत्रादयः उपरितनाः चत्वारो नया अतिगम्भीरत्वान्न परिणमन्ति अतिपरिणतादीनामिति ज्ञात्वा सिद्धान्ते प्रथमं नोपदर्शिताः, साम्प्रतं नैगमादिभिः त्रिभिरेव कालिकानुयोगस्य । विहितत्वात् । इदमेवाभिप्रेत्य आवश्यकनियुक्तौ “अहिगारो तिहि उ ओसन्नं” (आ.नि.७६०) इत्युक्तम् ।। व्यवहारान्तैः त्रिभिः नयैः एव प्रायः सकलसंव्यवहारोपपत्तेः मध्यमबुद्धिपरिकर्मणोपपत्तेश्च । अत કે “હલકા કુળમાં ઉત્પન્ન થયેલ વ્યક્તિ રાજા બને, મૂર્ખનો દીકરો પંડિત થાય, તથા જન્મથી નિધન માણસ ધન પ્રાપ્ત કરે તો આખા જગતને ઘાસ જેવું માને છે.” મતલબ કે હીન-અયોગ્ય વ્યક્તિને બહુ મોટી ચીજ મળી જાય તો તે ઉદ્ધત બનીને બીજાની અવગણના કરે છે. આ પ્રકારના આશયવાળા ઉપરોક્ત ત્રણેય ઉદાહરણને ખ્યાલમાં રાખીને, થોડું ઘણું જાણીને, “હું જ આ રીતે જાણકાર છું. બીજા કોઈને મારી જેમ જાણતા નથી આવડતું. સત્ય તો મને જ મળી ગયું છે' - આ પ્રમાણે અભિમાનના શિખરે ચઢી ન જવું જોઈએ. તથા મંદબુદ્ધિવાળા અલ્પજ્ઞાનવાળા જીવની બુદ્ધિનો પરાભવ ન કરવો જોઈએ. પરંતુ જ્ઞાનનો મદ પૂર્ણતયા છોડીને ગુર્વાશાને આધીન રહીને જીવન જીવવું જોઈએ. આ પ્રમાણે છે અધિકૃત વ્યક્તિને ગ્રંથકારશ્રી હિતશિક્ષા આપે છે.
સૂફ પાત્રતા મુજબ નયપ્રદર્શન 2 | (કત વ.) માટે જ ઋજુસૂત્ર વગેરે ઉપલા ચાર નય અત્યંત ગંભીર હોવાથી અતિપરિણત વગેરે રસ જીવોને પરિણમતા નથી – આવું જાણીને સિદ્ધાન્તમાં ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત - આ ચાર નય પ્રારંભમાં બતાવેલા નથી. તેથી વર્તમાનકાળમાં કાલિકશ્રુતનો અનુયોગ = વિવેચન નૈગમ વગેરે પ્રથમ ત્રણ નય દ્વારા જ કરવાનું શાસ્ત્રવિધાન છે. આ જ અભિપ્રાયથી શ્રીભદ્રબાહુસ્વામીજીએ આવશ્યકનિયુક્તિમાં જણાવેલ છે કે “પ્રાયઃ નૈગમાદિ ત્રણ નયથી જ કાલિકાનુયોગનો અધિકાર છે.” વ્યવહાર સુધીના ત્રણ નય દ્વારા જ મોટા ભાગે બધા વ્યવહારો સારી રીતે સંગત થઈ શકે છે તથા તે ત્રણ નથી ... ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો. (૯૧૩)+આ.(૧)માં છે. ક...૪ ચિહ્રદય મધ્યવર્તી પાઠ કો.(૯)+આ.(૧)સિ.માં નથી. % કો.(૭+૧૦+૧૧)માં “દેખાડ્યા” પાઠ. 1 પુસ્તકોમાં “અધીનતાઈ પાઠ. કો.(૧૦+ ૧૧) લા.(૨)નો પાઠ લીધો છે. 8 શાં.માં ‘લેવા-દેવા” પાઠ.મ.માં “દેવા' પાઠ. કો.(૧૦)નો પાઠ લીધો છે. 1. અધિકાર: ત્રિમ: તુ કત્સત્રમ્ |