Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
ર/?
ॐ द्रव्यानर्थान्तरपदप्रतिपादनम् । જે સમવાધિકારણત્વ પ્રમુખ દ્રવ્યલક્ષણ માનશું છઇ, તેહનઈ પર્ણિ અપેક્ષા અવશ્ય અનુસરવી. “કુણનું ! સમવાયિકારણ ?” ઈમ - આકાંક્ષા હોઈ તો “કુણનું દ્રવ્ય ?” એ આકાંક્ષા કિમ ન હોઈ ? त्मकस्य शबलवस्तुनोऽपेक्षाविशेषवशादेव तत्तद्धर्मव्यवहारसम्भवात् । न हि मिश्रस्वभावे वस्तुनि निरपेक्षतया नियतव्यवहारः सम्भवति; न वा सर्वापेक्षया यथेच्छं सर्वे धर्मा एकत्र वस्तुनि सम्भवन्ति । ततश्च देवादेः जन्मादिस्वपर्यायहेतुत्वापेक्षया द्रव्यत्वमुचितमेवेति। ____ यस्तु समवायिकारणत्वादिकमेव द्रव्यलक्षणं मन्यते तस्यापि तत्तदपेक्षानुसरणध्रौव्यम्, 'कस्य म સમાવિવારનવમ્ ?” રૂત્યવાક્ષાત્ “વચ દ્રવ્યકિવન્ ?', ‘વી મૂનિ પત્તદ્રવ્યા ?', 9 'कस्य इदं काष्ठद्रव्यम् ?' इत्याकाङ्क्षाया अप्रतिक्षेप्यत्वात् । एवञ्च ‘देवात्मा जन्मादिस्वपर्यायस्य । द्रव्यम्,' 'घटस्य अमूनि कपालद्रव्याणि', 'प्रस्थकस्य इदं काष्ठद्रव्यम्' इत्यादिव्यवहारस्य अनपलपनीयत्वात्। तथा च जैनदर्शने न्यायदर्शने वा द्रव्यस्वरूपं सापेक्षमेवेति फलितम् ।
सत्तादयस्तु द्रव्यस्य पर्यायशब्दा विज्ञेयाः। तदुक्तं पञ्चाध्यायीप्रकरणे “सत्ता सत्त्वं सद् वा सामान्यं का ગુણધર્મ છે. છતાં રામમાં દશરથની અપેક્ષાએ પુત્રત્વ અને લવ-કુશની અપેક્ષાએ પિતૃત્વ રહી શકે છે. આમ એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી અનેક ગુણધર્મો જુદી-જુદી અપેક્ષાએ રહેવાથી વસ્તુ શબલ = કાબરચીતરી = મિશ્રસ્વભાવવાળી બની જાય છે. માટે શબલ વસ્તુમાં ચોક્કસ પ્રકારની અપેક્ષાએ જ ચોક્કસ પ્રકારના ગુણધર્મોનો વ્યવહાર સંભવી શકે. નિરપેક્ષ રીતે શબલ વસ્તુમાં વિશેષ ગુણધર્મનો વ્યવહાર થઈ ન શકે. અથવા સર્વ પદાર્થની અપેક્ષાએ એક જ વસ્તુમાં યથેચ્છપણે પ્રત્યેક ગુણધર્મ સંભવી ન શકે. (લક્ષ્મણની અપેક્ષાએ રામમાં ભ્રાતૃત્વ રહે છે. તેમ દશરથ, રાવણ વગેરેની અપેક્ષાએ રામમાં ભ્રાતૃત્વ ન રહે.) માટે દેવાત્મામાં જન્માદિ પોતાના પર્યાયની કારણતાની અપેક્ષાએ દ્રવ્યત્વનો વ્યવહાર કરવો વ્યાજબી જ છે.
પ્ત દ્રવ્યલક્ષણ અંગે નૈયાયિકમતમીમાંસા ક | (ચતુ) તૈયાયિક વિદ્વાનો સમવાયિકારણત્વ વગેરેને દ્રવ્યનું લક્ષણ માને છે. પરંતુ તેમને પણ તે ca તે અપેક્ષાને જરૂર અનુસરવી પડે તેમ જ છે. કારણ કે “આ તંતુ કોનું સમવાયિકારણ છે ?' - એવી આકાંક્ષા ઊભી થાય જ છે. તંતુમાં નિરપેક્ષ સમાયિકારણતાનું ભાન થતું નથી. પરંતુ પટસાપેક્ષ a સમવાયિકારણતા જ તેમાં ભાસે છે. તેથી જેમ તૈયાયિકમતાનુસાર, “આ કોનું સમાયિકારણ છે ?' એવી આકાંક્ષા = જિજ્ઞાસા ઊભી થાય છે તેમ જૈનદર્શનાનુસાર, “આ કોનું દ્રવ્ય છે ?” “આ કપાલદ્રવ્યો કોના છે ?', “આ કાષ્ઠદ્રવ્ય કોનું છે ?' - આવા પ્રકારની આકાંક્ષા ઊભી થઈ શકે છે. આવી જિજ્ઞાસાનો અપલાપ કરી શકાતો નથી. માટે ‘દેવાત્મા જન્માદિ સ્વપર્યાયનું દ્રવ્ય (=કારણ) છે. દેવાત્મામાં મનુષ્યપર્યાયસાપેક્ષ દ્રવ્યત્વ છે.” “આ કપાલદ્રવ્યો ઘટના છે', “આ કાઇ પ્રસ્થાનું દ્રવ્ય = ઉપાદાનકારણ છે' - આ પ્રકારના વ્યવહારનો અપલાપ કરી શકાતો નથી. માટે જૈનદર્શનમાં કે નૈયાયિકદર્શનમાં દ્રવ્યલક્ષણ સાપેક્ષ જ છે, નિરપેક્ષ નથી - આવું ફલિત થાય છે.
ક દ્રવ્યવાચક પર્યાયશબ્દોનો પરિચય કર્ક (સત્તા) સત્તા વગેરે શબ્દો દ્રવ્યના પર્યાયશબ્દો જાણવા. તેથી જ રાજમલજી પંડિતે પંચાધ્યાયી