Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
લખી રાખો ડાયરીમાં.....ઉ)
• સાધના પ્રવૃત્તિલક્ષી છે.
દા.ત. કુલવાલક મુનિનો તપ. ઉપાસના પરિણામલક્ષી છે.
દા.ત. પ્રદેશી રાજાની અંતિમ અવસ્થા.
• સાધના દુખવિસર્જન કરે છે.
સાધના એટલે મીંડુ.
ઉપાસના દોષવિસર્જન પણ કરે છે.
ઉપાસના એટલે મીંડા પહેલાનો એકડો. માટે ઉપાસના પછી ગોઠવાતી.
સાધના બળવાન બને. • પ્રભુ સાથે દીવાલ રાખીને સાધના કરવી શક્ય છે.
દા.ત. ગોશાલક, ગુરુ સાથે દીવાલ કે પડદો રાખીને ઉપાસના કરવી અશક્ય છે.
દા.ત. વિનયરન.
• સત્ત્વની કચાશ સાધનાને ખૂંચે છે.
દા.ત. દુર્બલિકાપુષ્યમિત્ર, શ્રદ્ધાની કચાશ ઉપાસનાને ડંખે છે.
દા.ત. પાહિની દેવી.