Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬૦.
० भगवतीसूत्रसंवादः ० प भगवत्यां तु “सुक्के झाणे चउब्विहे चउप्पडोयारे पन्नत्ते । तं जहा - (१) पुहुत्तवियक्के सवियारी,
(૨) gujતવિયન વિયારી, (૩) સુહુવિકરિપુ નિયટ્ટી, (૪) સમછિન્નવિરિy Mડિવાથી” (પ.પૂ.શ.ર૧/ - उ.७/सू.८०३) इत्युक्तम् । श्रीअभयदेवसूरिकृततद्वृत्तिलेशस्त्वेवम् – “(१) पृथक्त्वेन = एकद्रव्याश्रिताम नामुत्पादादिपर्यायाणां भेदेन वितर्कः = विकल्पः पूर्वगतश्रुतालम्बनो नानानयानुसरणलक्षणो यत्र तत् - पृथक्त्ववितर्कम् । तथा विचारः = अर्थाद् व्यञ्जने व्यञ्जनादर्थे मनःप्रभृतियोगानां चाऽन्यस्मादन्यस्मिन् श विचरणम्। सह विचारेण यत् तत् सविचारि, सर्वधनादित्वादिन्समासान्तः। (२) एकत्वेन = अभेदेन के उत्पादादिपर्यायाणाम् अन्यतमैकपर्यायालम्बनतयेत्यर्थः, वितर्कः = पूर्वगतश्रुताश्रयो व्यञ्जनरूपोऽर्थरूपो वा
यस्य तद् एकत्ववितर्कम् । तथा न विद्यते विचारः अर्थ-व्यञ्जनयोरितरस्मादितरत्र तथा मनःप्रभृतीनामन्यस्मादन्यत्र " यस्य तद् अविचारि” (भ.सू.२५/७/८०३ वृत्ति) इति। स्थानाङ्गसूत्रसत्कचतुर्थस्थानगतप्रथमोद्देशकवृत्ती
अपि अभयदेवसूरीणामेवम्प्राय एवाभिप्रायः । પરમશુક્લધ્યાનના બે ભેદ છે” - આવી પરિભાષા સમ્મતિટીકાકારની છે. આગમિક પરિભાષા મુજબ શુક્લધ્યાનના ચાર પ્રકાર છે. અર્થની દૃષ્ટિએ આમાં ખાસ તફાવત નથી. તે નીચેના ભગવતીસૂત્ર, સમવાયાંગસૂત્ર અને ધ્યાનશતક - આ ત્રણ ગ્રન્થના સંદર્ભો જોવાથી સમજાઈ જશે.
હS ભગવતીસૂત્રના સંદર્ભમાં શુકલધ્યાન હ8 (મા) ભગવતીસૂત્રમાં તો જણાવેલ છે કે “શુક્લ ધ્યાન ચાર પ્રત્યવતારવાનું છે. તેના ચાર ભેદ છે. તે આ પ્રમાણે - (૧) પૃથક્વેવિતર્ક સવિચાર, (૨) એકત્વવિતર્ક અવિચાર, (૩) સૂક્ષ્મક્રિયા
અનિવૃત્તિ, (૪) સમુચ્છિત્રક્રિયાઅપ્રતિપાતી.” આ સૂત્રની વ્યાખ્યા કરતા નવાંગીટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી છે મહારાજા કહે છે કે “(૧) એક દ્રવ્યમાં રહેલા ઉત્પાદ-વ્યય વગેરે પર્યાયોનો પરસ્પર જુદા સ્વરૂપે G = પૃથત્વરૂપે વિકલ્પ જે ધ્યાનમાં વણાયેલ હોય તે પૃથત્વવિતર્ક કહેવાય. પૂર્વસંબંધી શ્રુતનું આલંબન
લઈને અનેકવિધ નયોને અનુસરવું, તેને વિકલ્પ કહેવાય. તથા અર્થમાંથી સૂત્રના શબ્દમાં અને શબ્દમાંથી રા અર્થમાં મન-વચન-કાયામાંથી કોઈ પણ એક યોગનું વિચરણ-પ્રવર્તન “વિચાર” કહેવાય છે. આવા વિચારવાળું જે ધ્યાન હોય તે સવિચારી ધ્યાન કહેવાય. સર્વધન વગેરે શબ્દગણમાં સવિચાર શબ્દનો સમાવેશ થતો હોવાથી ઇન્ પ્રત્યય સમાસના અંતે લાગેલ છે. આ બાબત વ્યાકરણને અનુલક્ષીને સમજવી. તથા (૨) ઉત્પાદ-વ્યય વગેરેમાંથી કોઈ પણ એક પર્યાયનું આલંબન લેવામાં આવે તે એકત્વરૂપે = અભેદસ્વરૂપે આલંબન લીધું કહેવાય. આ રીતે અભેદથી પૂર્વગત શ્રુતમાં રહેલ શબ્દનું કે અર્થનું અનુસરણ જે ધ્યાનમાં કરવામાં આવે તે એકત્વવિતર્ક કહેવાય. તથા સૂત્રમાં અને તેના અર્થમાં પરસ્પર મન -વચન-કાયાનું પરિવર્તનશીલ પ્રવર્તન જેમાં ન થતું હોય તેને અવિચારી કહેવાય.” સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનના પ્રથમ ઉદેશાની વ્યાખ્યામાં પણ શ્રીઅભયદેવસૂરિજી મહારાજનો શુક્લધ્યાનના સ્વરૂપ વિશે પ્રાયઃ આવો જ અભિપ્રાય છે.
ત્વરિતમ્ વિવારિ,
1. ગુરૂં ધ્યાન તુર્વિધ વસુબ્રત્યવતાર પ્રજ્ઞતમ્ તત્ થ - (૨) પૃથક્વેવિત સવારિ, (૨) (૩) સૂકમયિનિવૃત્તિ, (૪) સમુછિન્નયિતિતિા.