Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
५४
० नयवादस्य गाम्भीर्यम् । સાધુત્વમવન્તવ્યમ્, “-પુષિો ” રૂત્ય) વારિત્રક્રિયા-જ્ઞાનેસ્થિતઃ” (સા.નિ.9૬૨૨ વી..૭૮૮) इत्यर्थस्य माणिक्यशेखरसूरिणा आवश्यकनियुक्ति-दीपिकायां दर्शितत्वात् । स्पष्टतयाऽनवगमे नयवादस्य
उन्मार्गनायकत्वमपि सम्भवति । आर्षपरम्परा त्वेवं यदुत ज्ञानाधिकत्वेऽपि शीलभ्रष्टस्य नोत्सर्गतः रा महत्त्वम् । न हि तरणक्रियाज्ञः अपि तरणक्रियां विना सागरपारमवाप्नोति । अत एव ज्ञानस्य फलं - विरतिः समाम्नाता। दशाश्रुतस्कन्धचूर्णी “किरियावादी नियमा भव्वओ, नियमा सुक्कपक्खिओ" - (द.श्रु.स्क.चू.६/४५ पृ.३७) इत्येवं क्रियावादी एव शुक्लपाक्षिकत्वेन उपदर्शितः, न तु अक्रियावादी २ ज्ञानवादी वा। किन्तु क्रियावादहेतुता तु यथावस्थितद्रव्य-पर्यायरूपाऽर्थपरिच्छेदे दर्शिता भगवतीसूत्रवृत्ती क (३०/१/८२४ वृ.पृ.९४४) इत्येवं नानाविधशास्त्रसन्दर्भानुसन्धानेन तत्त्वनिर्णयः कार्यः ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - आत्मार्थिना आत्मादिद्रव्यपरिज्ञानमुपेक्ष्य क्रियाजडतया न भाव्यम्; परं यथाशक्ति उत्सर्गापवाद-ज्ञानक्रिया-निश्चयव्यवहार-स्वपरसमय-द्रव्यानुयोगचरणकरणानुका योगादिकम् अधीत्य स्वभूमिकोचिताऽऽचरणलीनतया भाव्यम् । तथा अभ्यासोत्तरकालं ‘यावान्
पदार्थो मया ज्ञातः तावान् एव शास्त्रार्थः' इति स्वचेतसि नावधारणीयम्, किन्तु 'स्वात्मदशानुसारेण इदानीम् एतावान् पदार्थो मया ज्ञायते' इत्यभ्युपगम्य उच्चतमशास्त्रीयपरमार्थोपलब्धिकृते निजात्मઆવશ્યકનિર્યુક્તિમાં જે જણાવેલ છે, ત્યાં “ગુ' શબ્દનો અર્થ જ્ઞાન છે - આવું માણિજ્યશેખરસૂરિજીએ આવશ્યકનિયુક્તિદીપિકા વ્યાખ્યામાં દર્શાવેલ છે. નયવાદ એવો છે કે તેને તે રીતે સ્પષ્ટપણે ન સમજીએ તો ઉન્માર્ગે ચડી જતાં વાર ન લાગે. પૂર્વના મહાપુરુષોની પરંપરા એવી છે કે ગમે તેટલું જ્ઞાન હોય તો પણ આચારભ્રષ્ટ કે શીલભ્રષ્ટની ઉત્સર્ગથી કોઈ કિંમત નથી. તરવાનું જ્ઞાન ઘણું હોય પણ દરિયામાં
પડ્યા પછી હાથ, પગ હલાવે નહિ તો એ ડૂબી જાય. માટે જ જ્ઞાની હત્ત વિરતિઃ' એવું શાસ્ત્રકારોએ ૧ જણાવેલ છે. વળી, ક્રિયાવાદીને નિયમા ભવ્ય અને નિયમા શુક્લ પાક્ષિક તરીકે દશાશ્રુતસ્કંધચૂર્ણિ ગ્રંથમાં , જણાવેલ છે. અક્રિયાવાદીનો કે જ્ઞાનવાદીનો શુકૂલપાક્ષિક તરીકે પંચાંગી આગમસાહિત્યમાં ઉલ્લેખ હોવાનું
જાયું નથી. પરંતુ “ક્રિયાવાદનું કારણ તો યથાવસ્થિતપણે દ્રવ્ય-પર્યાયાત્મક પદાર્થનો નિર્ણય છે' - આ 1 પ્રમાણે ભગવતીસૂત્રવૃત્તિમાં ત્રીશમા શતકમાં જણાવેલ છે. આમ અનેક નયના અને પ્રમાણના વચનોને ધ્યાનમાં રાખીને તત્ત્વનિર્ણય વાચકવર્ગે કરવો.
૦ આત્મદશા ઊંચી લાવો છે આધ્યાત્મિક ઉપનય :- “આત્માર્થી સાધકે આત્માદિ દ્રવ્યનું તલસ્પર્શી જ્ઞાન મેળવવાની ઉપેક્ષા કરીને જડતાથી બાહ્ય આચારમાં અટવાઈ જવું ન જોઈએ. પણ પોતાની શક્તિ મુજબ ઉત્સર્ગ-અપવાદ, જ્ઞાન-ક્રિયા, નિશ્ચય-વ્યવહાર, સ્વદર્શન-પરદર્શન, દ્રવ્યાનુયોગ-ચરણ-કરણાનુયોગ વગેરેનો વ્યાપક બોધ મેળવી સ્વભૂમિકાયોગ્ય સાધનામાં લાગી જવું જોઈએ. તથા પોતાને જે સમજાયેલ છે તેટલો જ શાસ્ત્રનો અર્થ નથી પણ “મારી વર્તમાન આત્મદશા મુજબ મને આટલું સમજાય છે' - એવું સ્વીકારીને ઉચ્ચતમ
1. क्रियावादी नियमाद् भव्यः नियमात् शुक्लपाक्षिकः ।