Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० सूत्रकृताङ्गसूत्रविचारः । *1अहाकम्माणि भुजंति अण्णमण्णे सकम्मुणा ।
उवलित्ते वियाणिज्जा अणुवलित्ते त्ति वा पुणो।। एएहिं दोहिं ठाणेहिं ववहारो ण विज्जई।
एएहिं दोहिं ठाणेहिं अणायारं तु जाणए।। (सू.कृ.श्रुतस्कन्ध २.५.८,९) सूत्रकृताङ्गे। प ऽभिधानोऽनेकान्तः शास्त्रे दर्शितः ।
___तदुक्तं सूत्रकृताङ्गसूत्रे अनाचारश्रुताध्ययने '“अहाकम्माणि भुंजंति अण्णमण्णे सकम्मुणा। उवलित्ते वियाणिज्जा अणुवलित्ते त्ति वा पुणो ।। एएहिं दोहिं ठाणेहिं ववहारो ण विज्जई। एएहिं दोहिं ठाणेहिं ને ઉTયારં તુ નાપU ” (ભૂ.કૃ.ફૂ. કૃતજ્જન્ધ ર/૧/૮-૨) તિા.
श्रीशीलाङ्काचार्यकृता तद्वृत्तिस्त्वेवम् “साधुं प्रधानकारणम् आधाय = आश्रित्य कर्माणि = आधाकर्माणि, એટલે પુષ્ટ દ્રવ્ય-ક્ષેત્રાદિ કારણને સાપેક્ષ એવી પરિવર્તનશીલ પ્રામાણિક વ્યવસ્થા સમજવી.
સ્પષ્ટતા :- એકાંત = અવશ્ય. “ગમે તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં દોષિત ગોચરી વાપરવામાં આવે તો વાપરનારને કર્મબંધ અવશ્ય થાય જ - તેવું તીર્થકર ભગવંતોને માન્ય નથી. માંદગી વગેરે અવસ્થામાં, દુકાળ વગેરે પરિસ્થિતિમાં નિર્દોષ ભોજન-પાણી ન જ મળતા હોય, અલ્પ દોષવાળા ભોજન -પાણી પણ ન જ મળતા હોય તો આધાકર્મ નામના મોટા દોષવાળા આહાર-પાણી પણ કથ્ય બને
= કલ્પી શકે = વાપરી શકાય. નિષ્કારણ આધાર્મિદોષવાળા અન્ન-પાણી અકથ્ય બને = ન કલ્પી આ શકે = વાપરી ન શકાય. અર્થાત્ દુકાળ-ગંભીરમાંદગી વગેરે આગાઢ કારણ = પુષ્ટ આલંબન = - વાસ્તવિક મજબૂત નિમિત્ત હોય તો જયણાપૂર્વક દોષિત ગોચરી વાપરવાની શાસ્ત્રકારોએ અપવાદ માર્ગે | રજા આપેલ છે. પરંતુ નિષ્કારણ કે મામૂલી કારણસર દોષિત ભોજન-પાણીને વાપરવાની સંમતિ
શાસ્ત્રકારોએ આપેલ નથી. આથી કોઈ પણ અન્ન વગેરે સર્વથા = એકાન્ત કચ્છ કે અકથ્ય નથી. છે પરંતુ ઉપરોક્ત રીતે તે બાબતમાં ભજના જાણવી.
આધાકર્મ દુષ્ટ-અદુષ્ટ : સૂયગડાંગસૂત્રની મીમાંસા (તબુ) તેથી જ સૂયગડાંગસૂત્રના બીજા શ્રુતસ્કન્ધના અનાચારશ્રુત અધ્યયનમાં જણાવેલ છે કે “જેઓ અન્યોન્ય = પરસ્પર વાપરવા-વપરાવવા દ્વારા આધાકર્મનો ઉપયોગ કરે છે તેઓ સ્વકીય કર્મથી લેપાયેલા જાણવા - આવું એકાંતે ન કહેવું. અથવા તેવી વ્યક્તિ સ્વકીય કર્મથી લેપાયેલ નથી - એવું પણ એકાન્ત ન કહેવું. “એકાંતે લેપાવું અથવા ન જ લેવાવું - આ બે સ્થાન દ્વારા વ્યવહાર શાસ્ત્રમાં દર્શાવેલ નથી. તથા “એકાંતે લેપાય છે કે એકાંતે લપાતા નથી” – આ બે સ્થાન દ્વારા અનાચાર જાણવો” - આ પ્રમાણે સૂયગડાંગસૂત્રની બે ગાથાનો અર્થ સમજવો.
(શ્રીશીના.) શ્રીશીલાંકાચાર્યજીએ તેની વ્યાખ્યામાં દર્શાવેલ છે કે – “વસ્ત્ર, રસોઈ, મકાન વગેરે . ક ચિહ્નયમધ્યવર્તી પાઠ સિ.+કો.(૯)માં નથી. જે પુસ્તકાદિમાં ‘મહારાડા પાઠ છે. 1. आधाकर्माणि भुञ्जन्ते अन्योऽन्यं स्वकर्मणा। उपलिप्तान् विजानीयाद् 'अनुपलिप्तान' इति वा पुनः।। 2. आभ्यां द्वाभ्यां स्थानाभ्यां व्यवहारो न विद्यते। आभ्यां द्वाभ्यां स्थानाभ्याम् अनाचारं तु विजानीयात्।।