Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૪
० अनेकान्तस्य प्रामाणिकव्यवस्थारूपता 0 અત્ત વિ કધ્યાનધ્યનો અનેકાંત શાસ્ત્રોં કહિએ છઈ - तच्चूर्ण्यनुसारेण उपदेशपदवृत्त्यनुसारेण (उ.प.६७७ वृ.) च 'आदित्रिकभङ्गकेनाऽपि = यतिधर्मादिभूतं यदुद्गमोत्पादनैषणाशुद्धित्रिकं तस्य विनाशेनाऽपि प्रकल्पे = निशीथसूत्रे अपवादपदे वा भिक्षादीनां प ग्रहणं भणितम्' इत्यर्थः बोध्यः ।
ત્ર વતુર્મી સે. તથાદિ – (૧) ભાવાર્થ ન સંસ્તરતિ ચ્છિષ્ય ન સંસ્તરતિ, (૨) आचार्यः संस्तरति गच्छस्तु न संस्तरति, (३) आचार्यः न संस्तरति गच्छस्तु संस्तरति, (४) आचार्यो गच्छश्च संस्तरतः इत्येवं चतुर्भङ्गी लभ्यते । प्रकृते चतुर्थे भङ्गे उभयोः श आवश्यकपरिहान्यभावान्नाऽशुद्धपिण्डग्रहणानुज्ञा समस्ति । परम् आद्यभङ्गत्रिके आवश्यकयोगहानेर-- शुद्धपिण्डग्रहणमपवादतोऽनुज्ञातम् । अयमों निशीथभाष्ये “गच्छे अप्पाणम्मि य असंथरे संथरे य चतुभंगो” (नि.भा.४३१) इत्यादिना दर्शितः । अधिकारिभिः श्रोतृभिः तद्विस्तरः निशीथचूर्णितः अवसेयः।
युक्तञ्चैतत् । न ह्याधाकर्मादिभोजने एकान्ततः कर्मबन्धः तीर्थकृद्भिः देशितः। अत एव का कल्प्याऽकल्प्यगोचरः पुष्टद्रव्य-क्षेत्रादिकारणसापेक्षपरिवर्तनशीलप्रामाणिकव्यवस्थालक्षणभजनाऽपरा-એષણાસંબંધી જે શુદ્ધિત્રિક છે, તેનો નાશ કરીને પણ પ્રકલ્પમાં = નિશીથસૂત્રમાં અથવા તો અપવાદપદે ગોચરી વગેરેનું ગ્રહણ કહેવાયેલ છે.
(.) અહીં ચતુર્ભગી સમજવી. તે આ પ્રમાણે – (૧) આચાર્યનો પોતાનો તથા ગચ્છનો નિર્વાહ ન થાય. (૨) આચાર્યનો પોતાનો નિર્વાહ થતો હોય પણ ગોચરી ઓછી મળવાથી સમુદાયનો નિર્વાહ ન થતો હોય. (૩) આચાર્યને પ્રાયોગ્ય ગોચરી ન મળવાથી આચાર્યનો પોતાનો નિર્વાહ ન થતો હોય પણ પ્રચુર પ્રમાણમાં ગોચરી-પાણી મળવાથી ગચ્છનો નિર્વાહ થતો હોય. (૪) આચાર્ય અને ગચ્છ સ બન્નેનો નિર્વાહ થતો હોય. પ્રસ્તુત ચતુર્ભગીના ચોથા ભાંગામાં આચાર્ય અને સમુદાય બન્નેનો નિર્વાહ થવાથી સ્વાધ્યાય-પ્રતિક્રમણ આદિ આવશ્યક યોગોની હાનિ ન થવાથી આધાકર્મી આદિ ગોચરી-પાણી ! લેવાની તીર્થકરોએ રજા નથી આપી. પરંતુ પ્રથમ ત્રણ ભાંગામાં સ્વાધ્યાય આદિ આવશ્યક યોગો સદાવાના લીધે આધાકર્મી આદિ આહાર-પાણી વગેરે પણ ગ્રહણ કરવાની અપવાદમાર્ગે રજા આપેલી છે. પ્રસ્તુત છે બાબતને જણાવતા નિશીથભાષ્યમાં કહેલ છે કે “ગચ્છ અને આચાર્ય ભગવંત પોતે – બન્નેનો દેહનિર્વાહ ન થતો હોય અને થતો હોય તેવા પ્રસંગમાં ચતુર્ભાગી બને છે.” નિશીથસૂત્ર વાંચવાના અધિકારી શ્રોતાઓએ આ બાબતની વિસ્તૃત છણાવટ નિશીથચૂર્ણિથી જાણી લેવી.
( કાવ્ય-અકવ્યમાં અનેકાન્તવાદ ઈ. (
યુક્વે) વળી, ઉપરોક્ત વાત વ્યાજબી છે. આનું કારણ એ છે કે “આધાકર્મ વગેરે દોષથી યુક્ત એવા આહાર-પાણી વાપરવામાં એકાંતે (= તમામ સંયોગોમાં અવશ્ય) કર્મબંધ થાય જ' - એવું તીર્થકર ભગવંતો એ જણાવેલ નથી. માટે જ કશ્ય-અકથ્ય (વાપરી શકાય અને ન વાપરી શકાય તેવા આહાર-પાણી વગેરે)ની બાબતમાં અનેકાંત = ભજના શાસ્ત્રમાં બતાવેલ છે. પ્રસ્તુતમાં ભજના 1. છે માત્મનિ અસંસ્તરે સંસ્તરે ર વતુર્મા :