Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
શર
बोधं विना रुच्यसम्भवः
१७
रा
कत्वापत्तेः चरण-करणयोश्च चारित्रात्मकत्वाद् द्रव्य-पर्यायात्मकजीवादितत्त्वावगम-स्वभावरुच्यभावेऽभावात् । प अथवा चरण-करणयोः सारं निश्चयेन शुद्धं सम्यग्दर्शनं ते न जानन्ति । न हि यथावस्थितवस्तुतत्त्वावबोधमन्तरेण तद्रुचिः न च स्वसमय-परसमयतात्पर्यार्थानवगमे तदवबोधः बोटिकादेरिव सम्भवी। अथ जीवादिद्रव्यार्थ पर्यायार्थाऽपरिज्ञानेऽपि यद् अर्हद्भिरुक्तं तदेव एकं सत्यमित्येतावतैव न सम्यग्दर्शनसद्भावः, “मण्णइ तमेव सच्चं णिस्संकं जं जिणेहिं पन्नत्तं” ( भगवतीसूत्र- १/३/३०, आचाराङ्ग-र्श /૯/૧૬૨) રૂત્યાઘામપ્રામાખ્યાત્,
1
क
र्णि
न; स्वसमय पर समयपरमार्थानभिज्ञैर्निरावरणज्ञान-दर्शनात्मक जिनस्वरूपाऽज्ञानवद्भिस्तदभिहितभावानां सामान्यरूपतयाऽपि अन्यव्यवच्छेदेन सत्यस्वरूपत्वेन ज्ञातुमशक्यत्वाद् ” ( स.त. ३ / ६७ वृत्ति) इति । તાત્પર્યાર્થસ્વંત્રતં પ્રતિમતિ યદ્યુત - “તમેવ સત્ત્વ સિં” (મ.મૂ.૧/૩/૩૦, આવા..//૧૬૨) શ આપત્તિ આવશે. ચરણ-કરણાનુષ્ઠાન ચારિત્રરૂપ છે. તેથી દ્રવ્ય-પર્યાયાત્મક જીવાદિ તત્ત્વનો બોધ તથા સ્વભાવગોચર રુચિ આ બન્નેના વિરહમાં વિશુદ્ધઉપયોગાત્મક નૈૠયિક ચારિત્રનો સંભવ નથી.
(અથવા.) ગાથાના ઉત્તરાર્ધનું અન્ય રીતે વિવેચન આ પ્રમાણે છે :
ચરણ-કરણનો સાર છે નિશ્ચયથી શુદ્ધ એવું સમ્યગ્દર્શન. સ્વસમય-પ૨સમયના વિવેકજ્ઞાનના અભાવમાં તેનો અનુભવ નથી થતો. જ્યાં સુધી યથાવસ્થિત વસ્તુતત્ત્વનો અવબોધ ન થાય ત્યાં સુધી યથાર્થરુચિ નથી હોતી. સ્વસમય-પ૨સમયના તાત્પર્યાર્થનો અવબોધ ન થવાથી બોટિક = દિગમ્બર વગેરેને તત્ત્વાવબોધની સંભાવના નથી રહેતી. ‘ચરણ-કરણના ફળનો અનુભવ કરી શકતા નથી' - એવું કહેવાની પાછળ આશય એ રહેલો છે કે ‘નિશ્ચયશુદ્ધ નિષ્કલંક જ્ઞાન-દર્શનઉપયોગ હોવો તે ચરણ-કરણનું ફળ છે' - તેમ તેઓ જાણતા નથી કે તેને અનુભવી શકતા નથી કે પ્રાપ્ત કરી શકતા નથી.
સ
૪) સ્વ-પરદર્શનબોધ વિના સમકિત ન હોય 70
al
(ઞથ.) અહીં પ્રશ્ન થાય કે - જીવાદિતત્ત્વોનું દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ તથા પર્યાયાર્થિકનયની અપેક્ષાએ જ્ઞાન ન થવા છતાં ‘જે અરિહંતે કહ્યું છે તે જ સાચું છે' - આવી સામાન્ય શ્રદ્ધાથી પણ સમ્યગ્દર્શનની સ હાજરી મનાય છે. આ તથ્યમાં ભગવતીસૂત્ર આદિ આગમપ્રમાણ સાક્ષી છે. તેનો ભાવાર્થ આવો છે કે‘જિનેશ્વરદેવે જે કહેલ છે તે જ નિઃશંક સત્ય છે - આવું (સમ્યગ્દષ્ટિ) માને છે.'
(7.) ઉપરોક્ત પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે કે સામાન્યથી શ્રદ્ધા પણ કુતત્ત્વના નિરાકરણપૂર્વક સામાન્યસ્વરૂપે તત્ત્વના સાચા બોધ વિના થઇ શકતી નથી. જેને સ્વદર્શનના અને પરદર્શનના પરમાર્થનો નિશ્ચય નથી તથા નિરાવરણ જ્ઞાન-દર્શનઉભયસ્વરૂપ તીર્થંકર જિનેશ્વર ભગવંતના સ્વરૂપનો પણ બોધ નથી તેવા જીવને સામાન્યથી મિથ્યાતત્ત્વના અથવા અતત્ત્વના નિરાકરણપૂર્વક કેવલિભાષિત તત્ત્વોનું સત્ય જ્ઞાન થતું નથી, તો પછી સમ્યગ્દર્શન પણ કઇ રીતે થઇ શકે ? અર્થાત્ ન જ થઇ શકે.'' આ રીતે ઉપરોક્ત સંમતિતર્કગાથાની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ જણાવેલ છે.
* ભગવતીસૂત્ર અને સંમતિસૂત્રનું સમાધાન
(તાત્વ.) ‘તમેવ સર્વાં' આ પ્રમાણે ભગવતીસૂત્રનું વચન અને ‘ઘરળ-રાષ્પહા’ ઈત્યાદિસ્વરૂપ 1. મન્યતે તમેવ સત્યં નિઃશક્કું યત્ નિનૈઃ પ્રજ્ઞપ્તમ્। 2. તવેવ સત્યં નિઃશસ્