Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५
૨/૩
. ज्ञानोपसर्जनीकरणम् अश्रेयसे । બાહ્ય વ્યવહારને પ્રધાન કરીનઇ, જ્ઞાનની ગૌણતા કરવી તે અશુભ માર્ગ. જ્ઞાનપ્રધાનતા રાખવી તે ઉત્તમ માર્ગ.
કત વ - જ્ઞાનાદિક ગુણ હેતુ ગુરુકુલવાસ છાંડી શુદ્ધાહારાદિયતનાવંતનઈ મહાદોષશું ચારિત્રહાનિ સ. કહીઈ છઈ.*
केचित्तु शुद्धोञ्छादिकापेक्षया द्रव्यानुयोगो महान्, फलतः पञ्चाचारमयत्वादिति समामनन्ति। प
बाह्यव्यवहारं प्रधानं कृत्वा ज्ञानोपसर्जनीकरणं तु अशुभः पन्थाः। ज्ञानप्राधान्यरक्षणमेवोत्तमो मोक्षमार्गः।
अत एव तीव्रसच्छ्रद्धासमन्वितसम्यग्ज्ञानादिगुणहेतुभूतं गुरुकुलवासं त्यक्त्वा शुद्धाहारादियत-स મોરના પીંછા ન મળ્યા ત્યારે તેણે સાંભળ્યું કે “ભભૂતિવાળા સાધુ પાસે મોરપીંછા છે.” તેથી તેણે તેમની પાસે માંગ્યા. પરંતુ તે સાધુએ મોરપીંછા ન આપ્યા. ત્યારે તેણે શસ્ત્રપ્રયોગપૂર્વક તે ભભૂતિવાળા સાધુનો નિગ્રહ કરીને બળાત્કારે મોરપીંછા લીધા. પરંતુ પોતાનો પગ તેમને અડી ન જાય તે માટે તેણે સાવધાની રાખી. એક બાજુ તલવાર આદિ શસ્ત્રોને વાપરી સાધુનો પરાભવ કરવો અને બીજી બાજુ પોતાનો પગ તેમને અડકી ન જાય તેની કાળજી રાખવી. આ ખૂબ જ વિચિત્ર અને વિષમ સ્થિતિ છે. “તપસ્વી સાધુને પોતાનો પગ અડી ન જાય તેની સાવધાની રાખવાથી ઘણો લાભ થયો, નુકસાનીથી બચી ગયો” - એવું તે ભીલ માને છે. હકીકતમાં તો સાધુનો શસ્ત્રપ્રયોગથી નિગ્રહ | પરાભવ કરવાથી મોટું નુકસાન જ થયેલ છે. સાધુ ઉપર શસ્ત્રપ્રયોગ સ્વરૂપ મોટા દોષથી હણાયેલ હોવાથી સાધુને પગ ન અડાડવા સ્વરૂપ ગુણ પણ ગુણસ્વરૂપે રહેતો નથી. પરંતુ દોષરૂપ જ બને છે.
* દ્રવ્યાનુયોગ ફલતઃ પંચાચારમય ૪ (વિ.) કેટલાક વર્તમાનકાલીન વિદ્વાનો મહોપાધ્યાયજી મહારાજે રાસમાં દ્રવ્યાદિવિચાર તે નિશ્ચયથી વી. પંચાચારમય છે' આવું જે જણાવેલ છે તેનું અર્થઘટન એવું કરે છે કે ‘દ્રવ્યાદિવિચાર તે ફલતઃ પંચાચારમય છે.” મતલબ કે નિર્દોષ ગોચરીચર્યા વગેરે કરતાં દ્રવ્યાનુયોગનું પરિશીલન મહાન હોવાનું કારણ એ જ છે કે તે ફળની અપેક્ષાએ પંચાચારમય છે. દ્રવ્યાનુયોગના અભ્યાસથી જિનવચન ઉપર શ્રદ્ધા દઢ બને અને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય. એના દ્વારા મોક્ષમાર્ગે આગળ વધતાં, ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થતાં જીવ પંચાચારને પાળે છે. આમ દ્રવ્યાનુયોગ ફલતઃ પંચાચારમય છે.”
(વાઘ.) બાહ્ય વ્યવહારને મુખ્ય કરીને જ્ઞાનયોગને ગૌણ બનાવવો તે અશુભ માર્ગ છે. જ્ઞાનયોગની મુખ્યતાને સાચવવી તે જ શ્રેષ્ઠ માર્ગ છે.
ન ખાળે ડૂચા, દરવાજા મોકળા - અજ્ઞાની પ્રવૃત્તિ (ગત વ.) જ્ઞાનયોગને મુખ્ય બનાવવો એ જ સાધુ માટે કલ્યાણકારી કર્તવ્ય હોવાના લીધે સાચી તીવ્ર શ્રદ્ધાથી સંપન્ન એવા સમ્યગૃજ્ઞાન આદિ ગુણના સાધનભૂત બનનારા ગુરુકુલવાસને છોડીને નિર્દોષ ગોચરી-પાણીને ગ્રહણ કરવાની યતના કરવાવાળા સાધુને ગુરુકુલવાસત્યાગ સ્વરૂપ મહાદોષના લીધે સંયમની *... ચિતદ્વયમધ્યવર્તી પાઠ સિ.કો.(૯)માં નથી. આ કો.(૭+૧૦)માં “અજ્ઞાનમાર્ગ' પાઠ.