Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
જ દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ષિાસુવાસકરની હૃદયોર્તિ છે • જૈનવિશેષતર્ક, આલાપપદ્ધતિ (૧૨/૧૩). ૦ આલાપપદ્ધતિ, કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિ (૧૩/૧ થી ૮ તથા ૧૪+ ૧૫).
પ્રવચનસાર, પંચાસ્તિકાય સંગ્રહ, સમયસાર, નિયમસાર, ભાવપ્રાભૃત (૧૦૨૦).
લઘુનયચક્ર, દ્રવ્યસ્વભાવપ્રકાશ(૬/૧૩,૬/૧૪,૭/૧,૭/૫+૬,૭/૧૩થી ૧૭,૮૫+૧૩,૧૩/૧૭. • સુભાષિત રત્નભાંડાગાર, સૂક્તમુક્તાવલી, ભર્તુહરિસુભાષિત સંગ્રહ (૮૮). • ચાણક્યનીતિશતક, નીતિમંજરી, સુભાષિત રત્નભાંડાગાર (૧૯). • સૂક્તમુક્તાવલી, કવિતામૃતકૂપ (૧૬/૭). • તંત્રવાર્તિક, ભાવપ્રકાશન (૧૩/૪).
કાવ્યપ્રકાશ, ભાવપ્રકાશન (૧૩/૪). • સાંખ્યકારિકા, જલ્પકલ્પલતા (૮/૨૩). • બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય, દ્વાત્રિશિકા (૧૫/૨/૧૧). • જીવસમાસ, સિદ્ધાંત સારોદ્ધાર(૧૦/૧૪). G તે જ રીતે એક જ વ્યાખ્યાકારે કે જુદા-જુદા ટીકાકારે અલગ-અલગ વ્યાખ્યા-ટીકા-વિવરણાદિમાં
સમાન નિરૂપણ કરેલ હોય તેવું પણ જોવા મળે છે. તે-તે ટીકાગ્રંથોના અનેક વાક્યો/પેરેગ્રાફ અક્ષરશઃ સમાનરૂપે અનેકત્ર ઉપલબ્ધ થાય છે. જેમ કે – • આવશ્યકનિયુક્તિ હારિભદ્રી વૃત્તિમાં, વિશેષાવશ્યકભાષ્ય મલધારવૃત્તિમાં, ભગવતીસૂત્રવૃત્તિમાં,
સ્થાનાંગવૃત્તિમાં દ્રવ્ય-ગુણાદિના ભેદભેદની વિસ્તૃત ચર્ચા (જુઓ પરામર્શકર્ણિકા-૪૪). • અનુયોગદ્વારવૃત્તિમાં અને વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં ગુણવ્યુત્પત્તિ (૨/૧૬). • આલાપપદ્ધતિમાં તથા કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં ગુણ-પર્યાયસ્વરૂપ (૧૧/૧). • કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં તથા આલાપપદ્ધતિમાં શબ્દનયવ્યુત્પત્તિ (૬/૧૪).
આવશ્યકનિયુક્તિહારિભદ્રી વૃત્તિમાં અને આવશ્યકનિયુક્તિમલયગિરીય વૃત્તિમાં નવનિરૂપણ
(૮/૧૨). • અનુયોગદ્વારસૂત્રની હારિભદ્રીવૃત્તિમાં અને મલધારવૃત્તિમાં નવનિરૂપણ (૮/૧૩). દિગંબરીય ધવલા-મહાધવલામાં નનિરૂપણ (૮૧૬).
અનેક ગ્રંથોમાં આવતા આવા અક્ષરશઃ સમાન પાઠોના અવતરણ પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં તે તે ગ્રંથોના નામોલ્લેખ સહિત કરેલ છે. તેનાથી વિજ્ઞ વાચકવર્ગને ખ્યાલ આવશે કે પૂર્વે આ રીતે આદાન-પ્રદાનનો વ્યવહાર પ્રચલિત હતો. કયા ગ્રંથમાંથી ક્યારે તે શ્લોકો સંદર્ભે કોણે ગ્રહણ કર્યા ? તેનું મૂળ સ્થાન કર્યું ? તે અંગે ઈતિહાસવેત્તાઓ પણ આના
માધ્યમથી પ્રયાસ કરશે - તેવી ભાવના રાખું છું. • જૈનેતર વિદ્વાનોના ગ્રંથો ઉપર જૈન વિદ્વાનોએ રચેલ વ્યાખ્યા-વિવરણ વગેરે પણ પરામર્શકર્ણિકામાં માણવા મળશે. જેમ કે - • બૌદ્ધાચાર્ય દિનાગે રચેલ “ન્યાયપ્રવેશકશાસ્ત્ર ઉપર શ્રીહરિભદ્રસૂરિએ બનાવેલી શિષ્યહિતા
વ્યાખ્યા તથા પાર્શ્વદેવગણીએ બનાવેલી “ન્યાયપ્રવેશકવૃત્તિપંજિકા'. (પૃ.૬૮૮ વગેરે) • “પાતંજલ યોગસૂત્ર ભાષ્ય ઉપર મહોપાધ્યાય યશોવિજયજીએ રચેલ યોગસૂત્રવિવરણ.
(પૃ.૨૫૪૨)