Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિા -સુવાસકારની હદયોર્મિ છે • પ્રવચન સારોદ્ધાર (૮૯+૧+૨૩). • જૈન સ્યાદ્વાદમુક્તાવલી (૮/૧૩+૧૬+૧૭). • સ્યાદ્વાદ ભાષા (૮૧૩). • સ્યાદ્વાદકલ્પલતા (૪૩,૪/૧૪,૯૭,૧૧/૬). • નય રહસ્ય (૪/૧૩ + ૧૪, ૮/૧૩). • સ્થાનાંગસૂત્રવૃત્તિ (૧/૬,૪૪).
પદ્રવ્યવિચાર (૫/૧૯, ૬/૬). નયચક્રસાર (૭/૧૦). દ્રવ્યાલંકાર (૧૦/૧૩, ૧૧/૧૦). • વીતરાગસ્તોત્રવૃત્તિ (૪/૧, ૪૩, ૧૧/૧૦). પ્રમાણમીમાંસાવૃત્તિ (૪૩). • પદર્શનસમુચ્ચયબૃહવૃત્તિ (૪૩, ૮/૧૬). સ્યાદ્વાદમંજરી (૪/૩).
• તત્ત્વાર્થસિદ્ધસેનીયવૃત્તિ (૪/૧૪, ૧૦/૧૩). સ્યાદ્વાદ રહસ્ય (૧૦/૧૩). • અધ્યાત્મસાર (૨૯, ૮/૧૬, ૧૧/૧૦). આગમસાર (૬/૬).
• આવશ્યકનિયુક્તિચૂર્ણિ (૮૯). પ્રમાલક્ષણ (૮/૧૬).
• દર્શનશુદ્ધિપ્રકરણ (૮/૧૬). અનેકાંત વ્યવસ્થા (૪૩+૧૩). • ભગવતીસૂત્રવૃત્તિ (૪૪). ઋષભપંચાશિકાવૃત્તિ (૮/૧૩). • અદ્ગીતા (૮/૧૦). પ્રમાણનયતત્તાલોક (૮/૧૦). • હૈમપ્રકાશ વ્યાકરણ (૯૪). નયોપદેશવૃત્તિ (૯/૧૨).
• દ્વાદશારનયચક્ર (૧૧/૬). અનેકાંતજયપતાકા (૧૧/૬). • તત્ત્વાર્થશ્લોકવાર્તિક (૧૦/૧૩). • સિદ્ધિવિનિશ્ચયવૃત્તિ (૯૭). • દ્રવ્યસ્વભાવપ્રકાશ (૧૧/૧૦). • વિચારસાર (૮/૧૬).
• સમયસાર (૮/૧૬). જયધવલા (૮/૨).
• નિયમસારવૃત્તિ (૬૭), • તત્ત્વાર્થરાજવાર્તિક (૧૦/૧૩). • ઉપદેશપદ (૧૫/૧/૮). • બ્રહ્મસૂત્રશારીરકભાષ્ય (૩૩). • બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય (૧૧/૮). • ભાવપ્રકાશન (૫/૧).
• યોગશતક (૧૫/૧/૮) • કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિ (૫/૧૯, ૬/૬+૧૧ થી ૧૫, ૮/૧૦ થી ૧૩,૧૪/૮).
આનાથી તે તે વિષયની રુચિવાળા વિદ્વાનો તે તે ગ્રંથોનું શાંત ચિત્તે અલગ રીતે અવગાહન કરી શકે. તેમજ અહીં વ્યર્થ વિસ્તારનું ભારણ પણ હળવું બને.
પરામર્શકણિકામાં સંદર્ભપાઠોના ક્રમાંક વિશે ખુલાસો છે છ વર્ષના સમયગાળા દરમ્યાન સંસ્કૃત વ્યાખ્યા અને ગુજરાતી વિવેચન તૈયાર થયેલ છે. આ સમય દરમ્યાન સાધુજીવનની મર્યાદા મુજબ ગુજરાત, મહારાષ્ટ્રમાં વિવિધ સ્થાનોમાં વિચરણ થયું. જે તે સમયે, જે તે સ્થાનમાં, અલગ-અલગ સંસ્થા દ્વારા પ્રકાશિત જે પુસ્તક-પ્રતાદિ સામગ્રી ઉપલબ્ધ થઈ, તેના આધારે સંસ્કૃત વ્યાખ્યામાં સાક્ષીપાઠો લીધા છે. તેથી ઘણી વાર એવું પણ બનેલ છે કે જુદી-જુદી સંસ્થા તરફથી મુદ્રિત થયેલ એક જ ગ્રંથના એક જ શ્લોકનો ક્રમાંક અલગ-અલગ પ્રકાશનોમાં જુદા-જુદો હોય. અમારી પાસે જ્યારે જે પ્રકાશન હતું, તે મુજબનો શ્લોકનો ક્રમાંક ()માં દર્શાવેલ છે.
દા.ત. (A) “vોસંબા, જોગસંન..” પાઠ પૂ. પુણ્યવિજયજી મ. દ્વારા સંપાદિત, શ્રીમહાવીર