________________
( ૯ ) અર્થ:-તે દુ:ખ પણ મને આનંદકારી છે, કે જ્યાં તારૂં હમેશાં ધ્યાન ધરી શકાય છે, પરંતુ જ્યાં તું પ્રાપ્ત થતો નથી તે રાજ્યની પણ મારે જરૂર નથી. તે ૭૯ છે
तव प्रसादप्रासाद-शृंगाग्रमधितस्थुषः ।। प्रभ्यते विपद्व्याघ्री । धावमानापि नार्दितुं ॥ ८ ॥
અર્થ-તારી કૃપાપી મહેલના શિખરના અગ્રભાગ પર સહેલા પ્રાણુને દોડતી એવી પણ આપદાપી વાઘણું દુ:ખ દઇ શકતી નથી.
देवो गुरुः पिता माता । सखा स्वामी त्वमेव मे ।। तत्पसद्य विपन्मनां । मां कृपालय पालय ॥ ८१ ॥ અર્થ:–મારે દેવ ગુરૂ પિતા માતા મિત્ર તથા સ્વામી તું જ છે, માટે હે કૃપાલય ! કૃપા કરીને આપદામાં બુડેલી એવી જે હું તેનું તું રક્ષણે કરી? | ૮૧ |
नंस्थाम्यहं सदैव त्वां । भूयासं च स्तवात्तव ॥ क्षमासमाधिमाधातुं । प्रिये प्रश्नं प्रकुर्वति ॥ ८२ ॥
અર્થ:-હું હંમેશાં આપનાં દર્શન કરીશ, તથા આપની સ્તુતિના પ્રભાવથી જ્યારે મારે સ્વામી પ્રશ્ન કરે ત્યારે હું તેને ઉત્તર આપવાને સમથ થાઉં તો વધારે સારું થાય. તે ૮૨ છે
इत्युक्त्वा साऽलुठत् पाद-पीठस्य पुरतः प्रभोः ॥ पितृभ्यामपि येनार्ति-भाजां देवगुरू पियौ ।। ८३ ॥
અર્થ એમ કહીને તે પ્રભુના આસન પાસે લેટી પડી, કારણ કે દુઃખીઓને માબાપ કરતાં પણ દેવ ગુરૂ વધારે પ્રિય હોય છે. ૮૩
बभूवुर्जिनभक्त्या च । कृपया च प्रणोदिताः ॥ साहाय्यकारिणस्तस्था-श्चैत्याधिष्टायकाः सुराः ।। ८४ ।।
અર્થ –એવી રીતની જિનભક્તિથી તથા દયાથી પ્રેરાયેલા ચેત્યના અધિષ્ઠાયક દે તેણીને સહાય કરનારા થયા. ! ૮૪ છે
देवं जिनेंद्रं भर्तारं । सुरेंद्रं च प्रपेदुषी ।। ततः सतीशिरोरत्नं । निजं धाम जगाम सा ॥ ८५ ॥ અર્થ:-હવે જિનેશ્વરને દેવતરીકે તથા સુરેદ્રદત્તને ભૌંરતરીકે સ્વીકારતી તે સતીશરેમણિ સુભદ્રા પિતાને ઘેર ગઈ. . ૮૫ - લય જામઃ સામાન–શુપાયે પરાવર
अबलामपि तां चके । केवलं दंडगोचरां ।। ८६ ॥