________________
૧૪
કાઇ નાની મહારાજ પધાર્યાં છે તેમ જણાવવાથી ગર્ભના સદેહ ટાળવા ત્યાં જ્ઞાની મહારાજ પાસે આવી યથાવિધિ નમી ખેસે છે, ત્યાં ગુરૂ મહારાજ સદ્દ દેશના આપે છે, અને છેવટે નાની મહારાજ તે મંત્રી પુત્રી, તેની રાણી અને ગ` તેને છે જણાવી રાજાના સદેહ દૂર કરે છે. તે જાણી રાજા લક્ષ્મીબુદ્ધિને પશ્ચાતાપ થતાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને રાજ્યતજી દીક્ષા અંગીકાર કરે છે. ચારિત્ર ખરાખર પાળતાં આયુષ્ય પૂણું થયે ખારમા દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થાય છે અને ત્યાંથી ચવીને તું રાજા થયા છે. એમ પૂર્વભવ રાજાએ સાંભળી “ મારે સમ્યક્ત્વસ્વરૂપ જાણ્યા વિના કાઇ પ્રત્યે રાષ ન કરવા એમ પ્રગટ નિયમ કર્યો અને પેાતાને મેક્ષ પ્રાપ્ત થશે કે નહિ તેમ પૂછતાં ગુરૂ કહે છે કે હું! અજાપુત્ર ભૂપાલ ! શ્રી ચંદ્રપ્રભુ જિન કે જે આમા તી་કર થશે તેના તીમાં તું મેાક્ષમાં જઇશ. અત્યારે અહિંથી તું સ્વમાં જઇશ અને ક્રી મનુષ્યભવ પામી તે જીનનેા પ્રથમ ગણધર થઇશ. એ પ્રમાણે સાંભળતાં પ્રમેાદ પામી અજાપુત્ર પોતાને સ્થાને આવ્યા અને રાજ્ય ચલાવતાં, દેવ, ગુરૂ ધમની અનેક પ્રકારે ભકિત કરતાં દીક્ષા લઈ સ્વર્ગમાં ગયા. પા. ૨૨૬. ઉપર પ્રમાણે પૂર્વ ભવ અને પ્રસ્તાવિક વૃત્તાંત સાથે આ ગ્રંથના પ્રથમ પરિચ્છેદ અહિં પૂર્ણ થાય છે.
( દ્વિતીય પરિચ્છે૬.)
આ પરિચ્છેદમાં શ્રી ચંદ્રપ્રભુસ્વામીના જન્મ વગેરે પાંચ કલ્યાણકાનું વિસ્તારપૂર્વક વન, દેવતા તથા ઈંદ્રીએ કરેલ મહેસવા, સમવસરણની રચના, પ્રભુજીને કૈવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી આપેલ અપૂર્વ દેશના વગેરેનું વર્ણન આવે છે.
સર્વ સમૃદ્ધિપૂર્ણ ચંદ્રાનના નામે નગરીમાં મહાસેન નામે રાજા છે, જેને લક્ષ્મણા નામે રાણી છે. હવે વૈજયંત વિમાનમાં તેત્રીશ સાગરાપમનું આયુષ્ય ભાગવી પદ્મ રાજાના જીવ ચૈત્ર માસની કૃષ્ણ પંચમીના દિવસે અનુરાધા નક્ષત્ર સાથે ચંદ્રમાના જોગ થતાં, ત્યાંથી ચવી લક્ષ્મણા રાણીની કુક્ષીમાં ત્રણ જ્ઞાન સહિત અવતર્યાં. રાણી ચૌદ સુપન