________________
૧૨
દંભથી જય મેળવે છે અને પુરૂષો ત્યાંસુધીજ દંભમાં જય મેળવી શકે કે જ્યાં સુધી અબળાને બુદ્ધિવિલાસ ત્યાં પ્રવતત નથી. તેં શું સાંભળ્યું નથી કે રત્નમાળાએ રત્નગદ રાજા ચાલાક છતાં માથે ઉપાનહ ઉપડાવ્યા? એમ કહેવાથી કુન્જા કામલેખા સખીને બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા કહે છે.
શ્રી પર્વત નામે ગિરિ જ્યાં કીરયુગલ આનંદ ભગવે છે; એક દિવસ બંને વચ્ચે કલહ થતાં તેને પુત્ર કેણે રાખવો? તે સંબંધમાં વાં પડતાં શ્રી વલ્લભનગરના રત્નાંગદ રાજા પાસે તેને ન્યાય લેવાને બંને જાય છે, જેથી પુત્ર પિતાને (શુકને) સેપવાને ન્યાય રાજા આપે છે, અને રાજા શુકીને પુત્ર શુકને આપવાનું જણાવતાં શકીએ
પુત્ર પિતાને થાય તેવો નીતિશાસ્ત્રનો જે લેખ છે તે રાજા પાસે લખાવી શકી ઉડી ચાલી જાય છે. પુત્ર વિયોગથી દુઃખી થતાં ઉદ્યાનમાં શ્રી ગુરુષભદેવ પ્રભુના મંદિરમાં જઈ પ્રણામ કરી દેવપૂજકને ૮૮ રત્નગદ રાજાના આદેશથી શુકીએ પોતાના બાળક શકને સોંપી અહીં પ્રભુ સમક્ષ અનશન કરી મરણ પામી આવો લેખ તે મંદિરના દ્વાર પર લખાવી ત્યાં અનશન કરી મરણ પામી, નીતિસાર પ્રધાનને ઘેર મંત્રી પુત્રી તરીકે જન્મે છે, અને તેણીનું રત્નમાળા એવું નામ રાખવામાં આવે છે. તે યૌવનાવસ્થા પામતાં તેજ શ્રી હષભદેવ પ્રભુના મંદિરમાં એક દિવસ પૂજા કરી સમક્ષ બેસતાં ઉપરોક્ત લેખ વાંચે છે, તે વાંચતાં જાતિસ્મરણ જ્ઞાન પામી રાજા ઉપર ક્રોધ લાવી આગલા ભવનું પિતાનું વેર વાળવાના ઉપાયો શોધવા લાગી. કેટલાક વખત પછી રત્નમાળા તેની સાથે લગ્ન કરે છે, “ અને પછી કાઈ પુરૂષ સાથે રમવું નહિં અને પોતાની ચાલાકીથી પુત્ર જ્યાં સુધી પેદા તું ન કર ત્યાંસુધી તારા પિતાને ઘેર રહેવું તેમ રાજાએ રત્નમાળાને જણાવતાં તે કબુલાત સાથે અને તમારા માથે મારા ઉપાનહ ઉપડાવીશ તેવી પ્રતિજ્ઞા સાથે કરી રત્નમાળા તેના પિતાને ઘેર જાય છે, અને શીલનું રક્ષણ કરવા અને પ્રતિજ્ઞા પાલન કરવા કૂટપ્રયોગ કરવાની માગણી પિતા પાસે કરવાથી પિતા આજ્ઞા આપે છે. પછી ઉદ્યાનમાં એક જિનમંદિર કરાવી ત્યાં નગર વસાવી રત્નમાળા રહે છે, અને ત્યાં