________________
અ.
વ્યા.૧
ચૈત્ર અને આસા માસની અઠ્ઠાઈમાં શ્રીપાલ અને મયણાસુંદરીની માફક શ્રી સિદ્ધચક્રનું આરાધન કરવું જુએ ચિત્ર નં. ૧. બાહ્યથી યંત્રનું સ્વરૂપ નિર્ધારી મનવડે લલાટ વગેરે દશ સ્થાનકેામાં યંત્રની આકૃતિ સ્થાપન કરીને ભાવથી તેનું ધ્યાન કરવું. સામાન્યપણે સર્વ અડ્ડાઈઆમાં અમારી ઉદ્ઘાષણા કરાવવી, જિનમંદિરમાં અઠ્ઠાઈ મહાત્સવ કરવા અને ખાંડવું, દળવું, પીસવું, ખેાદવું, વસ્ત્ર ધાવાં અને સ્ત્રીસેવન વગેરે કાર્યો કરવાં નહિ અને કરાવવાં નહિ.
તેમાંયે પર્યુષણની અઠ્ઠાઈની આ પાંચ સાધના વડે આરાધના કરવી. આ પાંચ સાધના આ પ્રમાણે છે:—૧ સર્વત્ર અમારી ધાણા કરાવવી, ૨ સાધર્મીવાત્સલ્ય કરવું, ૩ પરસ્પર ક્ષમાપના કરવી, ૩ અઠ્ઠમની તપશ્ચર્યા કરવી અને ૫ ચૈત્યપરિપાટી કરવી. આમાં પહેલાં સાધનનું વર્ણન આગંળ કહેલું છે.
બીજું સાધન સાધર્મિકવાત્સલ્ય, તેમાં બની શકે તેા સર્વ સાધર્મીઓની ભક્તિ કરવી અથવા પેાતાની શક્તિ પ્રમાણે બને તેટલા સાધર્મીઓની ભક્તિ કરવી. કારણ કે સાધર્મીએ મળવા દુર્લભ છે. કહ્યું છે કે:—“સર્વ જીવા પરસ્પર પૂર્વના સંબંધી છે, તેથી તે તેા વારંવાર મળે છે; પરંતુ સાધર્મીઓના મેળાપ કવિચતજ થાય છે.’’ સાધર્મીઓના મેળાપ બહુ જ પુણ્યથી થાય છે. કહ્યું છે કે:
Jain Educational
एगथ्थ सव्वधम्मा, साहमिअवच्छलं तु एगध्य ।
बुद्धितुला तुलिया, दोवि अ तुल्लाई भणियाई ॥ १ ॥
66
For Private & Personal Use Only
***
rary.org