________________
એ, પ્યા. ૧
નામની
देशणस्सा
છ અઠ્ઠાઈઓ આ પ્રમાણે છે:–એક અઠ્ઠાઈ ચિત્ર માસમાં, બીજી અઠ્ઠાઈ આષાઢ માસમાં, ત્રીજી પર્યુષણ સંબંધી. જેથી આ માસમાં, પાંચમી કારતક માસમાં અને છઠ્ઠી ફાગણ માસની.
આ છ અઠ્ઠાઈમાં બે અઠ્ઠાઈ શાશ્વતી છે એમ શ્રીઉત્તરાધ્યયનસૂત્રની બ્રહવૃત્તિમાં કહેલું છે. તે આ પ્રમાણે –“બે અઠ્ઠાઈ શાશ્વતી છે, એક ચૈિત્ર માસમાં અને બીજી આસો માસમાં. આ બે શાશ્વતી અઠ્ઠાઈઓમાં સર્વ દેવતાઓ શ્રી નંદીશ્વરદ્વીપની યાત્રા કરે છે અને વિદ્યાધરો તથા મનુષ્ય પોતપોતાના સ્થાનકે યાત્રા કરે છે. આ ઉપરાંત ચેમાસાની ત્રણ અઠ્ઠાઈઓ અને એક પર્યુષણની અઠ્ઠાઈ એમ ચાર અઠ્ઠાઈઓ તથા જિનેશ્વરદેવના જન્મ, દીક્ષા, કેવલ અને નિર્વાણદિક કલ્યાણકના દિવસો અશાશ્વત પર્વો છે.”
શ્રીજીવાભિગમસૂત્રમાં કહ્યું છે કે –“ત્યાં ઘણું ભવનપતિ, વાણુવ્યંતર, જ્યોતિષી અને વિમાનિક દેવો
ચોમાસાની ત્રણ અઠ્ઠાઈઓ અને પર્યુષણ પર્વમાં મોટો ચિત્ર નં. ૧ શ્રી સિદ્ધચક યંત્ર મહોત્સવ કરે છે.''
RK OF BRARY
,
'IA
Jain Educom
For Private & Personal Use Only