________________
જિન પ્રતિમાની પ્રતિષ્ઠા જેમ આચાય મહારાજથી થાય છે. તેમ ભાવને પ્રગટ કરવાવાળી કવિઓની કૃતિ પૉંડિત સમાજમાં પ્રતિષ્ઠાને પામે છે. ગ્રિષ્મ ઋતુના દીવસેામાં આમ્રફલમાં જેમ રસના પરિપાક થાય છે. તેવી રીતે વાકયમાં સુન્દર રસના પરિપાક કરવાવાળા શ્રેાતાજને લાંખા કાળને માટે વૃદ્ધિને પ્રાપ્ત કરો.
કૃપા, જ્ઞાન, તેજ, લાવણ્યતા, શાંત ગુણવાળા શ્રેાતાઓ અને કવિઓ, પુણ્યથી પ્રાપ્ત થાય છે.
જેઓની કૃતિ ( કાવ્ય ) લેાકેાત્તર શબ્દ તથા અના ગૌરવથી યુક્ત છે. તેવા ગ્રન્થકાર સરસ્વતી દેવીના હાથમાં રહેલા કર્યાંકણની સમાન લાંખા કાળસુધી પૃથ્વીની ઉપર આનન્દને પ્રાપ્ત કરે. એવી જ રીતે પ્રાચીન કવિઓની ઘણા અર્થોથી સુંદર, માણિકયની સમાન રચનાઓ સહૃદય આત્માઓના કાનને શેાભાવી રહેલ છે.
ઘેાડા અથવાળી હોવા છતાં પણ નિમલ જાઈની ફુલમાળાની જેમ સુગંધને આપવાવાળી, સજ્જનાના કઠને અલકારની માફક શૈાભા આપનારી આ મારી કૃતિ પણ માન્ય થાઓ.
નાયકના ગુણાથી ગવાયેલ, કવિઓની સાધારણ કૃતિ પણ આવશ્ય આશ્ચયને આપવાવાળી બને છે.
એ પ્રમાણે વિચારીને ભાવી શ્રી અમમસ્વામિ તીર્થ - કરના ગુણેા ગાવાના બહાનાથી મનાવી છે, આ રચના અવશ્ય સજ્જનેને સેવવા યોગ્ય થશે, પહેલ ભવમાં કુલ