Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
(૨૭)
૯, ૧૦ ૧૧,૧૨
ગ્રંથિ-ત્યાગનો ઉપદેશ. આસક્ત મનુષ્યની કર્મબદ્ધતા. સુવતી દ્વારા સંસાર-સમુદ્રનો પાર. કુતીર્થિકોની અજ્ઞતાનું નિરસન. અહિંસાનો વિવેક. સંયમ-નિર્વાહ માટે ભોજનની એષણા. સ્વપ્ર-શાસ્ત્ર, લક્ષણ-શાસ્ત્ર અને અંગ-વિદ્યાના પ્રયોગનો નિષેધ. સમાધિ-ભ્રષ્ટ વ્યક્તિનું સંસાર-ભ્રમણ અને બોધિ-દુર્લભતા. તૃષ્ણાની દુષ્પરતા. સ્ત્રી-સંગનો ત્યાગ. ઉપસંહાર.
૧૪, ૧૫ ૧૬,૧૭ ૧૮, ૧૯ ૨૦
નવમું અધ્યયન : નમિપ્રવજ્યા (ઇન્દ્ર અને નમિ રાજર્ષિનો સંવાદ)
પૃ. ૨૪૪-૨૭૬ શ્લોક ૧
નમિનો જન્મ અને પૂર્વ જન્મની સ્મૃતિ. ધર્મની આરાધના માટે અભિનિષ્ક્રમણ. પ્રવર ભોગોનો ત્યાગ અને એકાંતવાસનો સ્વીકાર. નમિના અભિનિષ્ક્રમણથી મિથિલામાં કોલાહલ.
દેવેન્દ્ર દ્વારા બ્રાહ્મણ રૂપમાં આવીને નમિને પ્રશ્ન. ૭-૧૮ મિથિલામાં થઈ રહેલા કોલાહલ પ્રતિ દેવેન્દ્રની જિજ્ઞાસા, નમિ રાજર્ષિ દ્વારા આશ્રય-હીન થયેલાં
પક્ષીઓ સાથે મિથિલાવાસીઓની તુલના. ૧૧-૧૬ દેવેન્દ્ર દ્વારા સળગી રહેલા અન્તઃપુર તરફ ધ્યાન આકુષ્ટ કરવાનો પ્રયત્ન, નમિ રાજર્ષિનો ઉદાસીન
ભાવ. ૧૭-૨૨ દેવેન્દ્ર દ્વારા નગર-સુરક્ષા પ્રતિ કર્તવ્ય-બોધ. નમિ રાજર્ષિ દ્વારા આત્મ-નગરની સુરક્ષાપૂર્વક મુક્તિ
બોધ
૨૩-૨૬
૨૭-૩૦
(૩૧-૩૬
દેવેન્દ્ર દ્વારા મહેલ, વર્ધમાન-ગૃહ વગેરે બનાવવાની પ્રેરણા. નમિ રાજર્ષિ દ્વારા માર્ગમાં બનાવેલા ઘર પ્રતિ સંદેહશીલતા અને શાશ્વત ઘર તરફ સંકેત. દેવેન્દ્ર દ્વારા નગરમાં ન્યાય અને શાંતિ-સ્થાપનનો અનુરોધ રાજર્ષિ દ્વારા જગતમાં થનાર અન્યાયપોષણનો ઉલ્લેખ. દેવેન્દ્ર દ્વારા સ્વતંત્ર રાજાઓને જીતીને મુનિ બનવાનો અનુરોધ. રાજર્ષિ દ્વારા આત્મ-વિજય જ પરમ વિજય છે, એટલા માટે પોતાના આત્મા સાથે યુદ્ધ કરવાનો ઉપદેશ. દેવેન્દ્ર દ્વારા યજ્ઞ, દાન અને ભોગની પ્રેરણા, રાજર્ષિ દ્વારા દાન દેનાર માટે પણ સંયમની શ્રેયસ્કરતાનું પ્રતિપાદન. દેવેન્દ્ર દ્વારા ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ તપની પ્રેરણા. રાજર્ષિ દ્વારા સમ્યફ-ચારિત્ર સમ્પન્ન મુનિ-ચર્યાનું મહત્ત્વખ્યાપન. દેવેન્દ્ર દ્વારા પરિગ્રહના સંગ્રહનો ઉપદેશ. રાજર્ષિ દ્વારા આકાશ સમાન ઈચ્છાની અનંતતાનું પ્રતિપાદન અને પદાર્થોથી ઈચ્છા-પૂર્તિની અસંભવિતતાનું નિરૂપણ.
૩૭-૪)
૪૧-૪૪
૪૫-૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org