Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका प्र. १ सू. ५ रूप्यजीवप्रज्ञापनानिरूपणम् ततः प्रथमाऽधः उपर्यधोभावेन अणुद्वथं न्यस्यम्, द्वितीयस्याधः एकोऽणुः स्थाप्यः : ° ओजः प्रदेशं घनत्र्यसं पञ्चत्रिंशत् परमाणु निष्पन्नं, पञ्चत्रिंशत्प्रदेशा ° वगाढंच, तच्चैवं तियग्रनिरन्तराः पञ्चपरमाणवो न्यस्याः, तेषाश्चाधोऽधः क्रमेण तिर्यगेव चत्यारस्त्रयो द्वावेकश्चेति पञ्चदशात्मकः प्रतरो जातः, स्थापना० ० ० ० ° अस्यैव प्रतरस्योपरि सर्वपशिष्वन्त्यान्त्य परित्यागेन दशात्मकः ० : ° प्रतरः-स्थापना-: : : ° तथैव तदुपर्युपरि षट्रत्रय एकश्चेति ° क्रमेण अणवः स्थाप्याः, : ° स्थापना त्रयं : : ° : ० ० एते चतु स्थापनान्तरर्गताः मिलिताः सन्तः पञ्चत्रिंशद् ° भवन्ति, युग्मप्रदेशं धन(यहां संस्कृत टीका में दि हुई आकृति देख लेना) युग्म प्रदेश प्रतर त्रिकोण छह परमाणुओं से बनता है और छह प्रदेशों में अवगाढ होता है। उसमें तीन परमाणु तिर्छ रखना चाहिए। तत्पश्चात् प्रथम परमाणु के नीचे दो परमाणु एक दूसरे से उपर-नीचे रखना चाहिए और फिर दूसरे के नीचे एक परमाणु रख देना चाहिए। इसकी आकृति यों बनती है-(यहां संस्कृत टीका में दि हुई आकृति देख लेना) ओज प्रदेश घन वृत त्रिकोण पैंतीस परमाणुओं से निष्पन्न होता है और वह पैंतीस प्रदेशों में अवगाढ होता है। जैसे-एक कतार में पांच परमाणुओं की स्थापना की जाय, उनके नीचे-नीचे क्रम से कतार के रूप में ही चार, तीन, दो और एक परमाणु रक्खा जाय । ये सब मिलकर पन्द्रह हुए। इनकी स्थापना (यहां संस्कृत टीका में दि हुई आकृति से देख लेना) इसी प्रतर के ऊपर सब पंक्तियों में अन्तिम को छोडकर दश का प्रतर स्थापित करना चाहिए। સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઈ લેવી) યુગ્લ પ્રદેશ પ્રતર વિકેણ છે પરમાણુઓથી બને છે. અને એ પ્રદેશમાં અવગાઢ થાય છે. એમાં ત્રણ પરમાણુ તિર્થક રાખવાં જોઈએ. ત્યારબાદ પ્રથમ પરમાણુની નીચે બે પરમાણ એક બીજાના ઉપર-નીચે રાખવાં જોઈએ અને પછી બીજાની નીચે એક પરમાણુ રાખી દેવું જોઈએ. (અહીં સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઈ લેવી) ઓજ પ્રદેશ ઘનવૃત્ત ત્રિકણ પાંત્રીસ પરમાણુઓથી નિષ્પન્ન થાય છે અને તે પાંત્રીસ પ્રદેશમાં અવગાઢ થાય છે. જેમકે–એક કતારમાં પાંચ પરમગુઓની સ્થાપના કરવી તેઓની નીચે નીચે કમથી કતારના આકારમાં ચારે, ત્રણ, બે અને એક પરમાણુ મૂકવા. આ બધા મળીને પંદર થાય. એની સ્થાપના (અહીં સસ્કૃત ટીકામાં આપેલ અકૃતિ જોઈ લેવી) આ પ્રતરના ઉપર બધી પંક્તિઓમાં અન્તિમને છોડીને દશનો પ્રતર સ્થાપિત
जी० ७
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧