Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे
૪૮ तत एवं सप्तप्रदेशं भवति, युग्मप्रदेशं घनवृत्तं द्वात्रिंशत् प्रदेश द्वात्रिशत्प्रदेशावगादं च, तच्चैवं-पूर्वोक्तद्वादश प्रदेशात्मकस्य प्रतरवृत्तस्योपरिद्वादश, तत उपरिष्टादधश्चान्ये चत्वारश्चत्वारः परमाणवः स्थापनीया इति, ओजः प्रदेशं प्रतरत्र्यसं त्रिप्रदेश त्रिप्रदेशावगाढञ्च, तच्चैव-पूर्व तिर्थर अणुद्वयं स्थाप्यम्, तत आद्यस्याधः एकाऽणुः स्थाप्यः, स्थापना- ° इति, युग्मप्रदेशं प्रतरत्र्यसं षट् परमाणुनिष्पन्नं षट्नदेशावगाढं च, तत्र तिर्यग्निरन्तरं त्रयः परमाणवो न्यसनीयाः,
___ इसकी स्थापना (यहां संस्कृत टीका में दि हुई आकृति देख लेना) ओज प्रदेश धनवृत सात प्रदेशों का होता है और सात प्रदेशों में अवगाढ होता है। वह इस प्रकार है-पांच-प्रदेश वाले प्रतर वृत्त के मध्य में जो परमाणु अवगाढ है, उसके उपर और नीचे एक-एक प्रदेश स्थापित करने से उसका आकार बन जाता है। युग्म प्रदेश घनवृत्त बत्तीस प्रदेशों का होता है और बत्तीस आकाश प्रदेशों में उसका अवगाहन होता है। उसकी स्थापना इस प्रकार की जाती है-उपर जो बारह प्रदेशी प्रतर वृत्त दिखलाया है, उसके उपर बारह परमाणु और उसके नीचे अन्य चार-चार परमाणु स्थापित करने चाहिए। ___ ओजः प्रदेश प्रतर त्रिकोण तीन प्रदेशों में स्थित और तीन प्रदेशों वाला होता है। वह इस प्रकार हैं
पहले दो अणु तिर्छ स्थापित कर दिया जाएँ और फिर पहले के नीचे एक अणु और स्थापित कर दिया जाय । उसकी आकृति
તેની સ્થાપના (સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ, ઈલેવી) એજ પ્રદેશ ઘનવૃત્ત સાત પ્રદેશ ને બને છે અને સાત પ્રદેશોમાં અવગાઢ હોય છે. તે આ રીતે છે–પાંચ પ્રદેશવાળા પ્રતર વૃત્તની વચમાં જે પરમાણુ અવગાઢ છે, એના ઉપર અને નીચે એક એક પ્રદેશ સ્થાપિત કરવાથી તેનો આકાર બની જાય છે.
યુગ્મ પ્રદેશ ઘનવૃત્ત બત્રીસ પ્રદેશને હોય છે. અને બત્રીસ આકાશ પ્રદેશમાં તેનું અવગાહન થાય છે. તેની સ્થાપના આ પ્રકારે કરાય છે—ઉપર જે બાર પ્રદેશ પ્રતર વૃત્ત દેખાડયું છે, તેના ઉપર બાર પરમાણું અને તેના નીચે અન્ય ચાર ચાર પરમાણુ સ્થાપિત કરવા જોઈએ.
એજઃ પ્રદેશ પ્રતર ત્રિણ ત્રણ પ્રદેશમાં રહેલ અને ત્રણ પ્રદેશ पाहाय छे. ते २॥ रीते छ.
પહેલાં બે અણુ તિછ સ્થાપિત કરી દેવાં જોઈએ. અને તે પછી પ્રથમની નીચે એક અણુ બીજું મૂકવામાં આવે છે. તેની આકૃતિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧