Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका प्र. १ सू.५ रुप्यजीवप्रशापनानिरूपणम् जघन्यन्तु प्रतिनियत संख्यकपरमाण्वात्मकम्, तच्च नानिर्दिष्टं विज्ञातुं शक्यते इति शिष्यानुग्रहाय तत्प्रदश्यते-तत्र ओजः प्रदेशप्रतरवृत्तं पञ्चपरमाणुनिष्पन्नं पश्चाकाशप्रदेशावगाढं च, तथाहि-एकः परमाणुमध्ये स्थाप्यः, चत्वारः पूर्वादिषु चतसृषु दिक्षु क्रमेण स्थापनीयाः, स्थापना. युग्मप्रदेशप्रतरवृत्तं द्वादश परमाण्वात्मकं द्वादशप्रदेशावगाढं च, तत्र निरन्तरं चत्वारः परमाणवश्चतुवीकाशप्रदेशेषु रुचकाकारेण संस्थाप्याः, ततस्तत् परिक्षेपेण शेषां अष्टौ स्थाप्याः । इति स्थापना, ओजः प्रदेशं घनवृत्तं सप्तप्रदेशावगाढं च, तच्चैवं तत्रैव पञ्चप्रदेशे प्रतरवृते मध्यस्थितस्य परमाणो रुपरिष्टा दधस्ताच एकैकोऽणुरवस्थाप्यः, है । जघन्य स्थिति प्रतिनियत संख्या वाले परमाणुओं से निष्पन्न होता है । निर्देश किये बिना वह जाना नहीं जा सकता अतएव शिष्यों के अनुग्रह के लिए उसे दिखलाते हैं
ओजः प्रदेश प्रतर वृत्त पांच परमाणुओं का बना होता है और पांच आकाश प्रदेशों में अवगाढ होता है । वह इस प्रकार-एक परमाणु मध्य में रख देना चाहिए और चार परमाणु पूर्व आदि चार दिशाओं में क्रम से रखने चाहिए । (उसकी स्थापना संस्कृत टीका में दीगई है) सो वहां देख लेना। __ युग्म प्रदेश प्रत्तर वृत्त बारह परमाणुओं का बना होता है और बारह आकाश प्रदेशों में अवगाढ होता है। उसे समझने के लिए चार परमाणु चार आकाश प्रदेशों में रूचक के आकार में स्थापित करने चाहिए। फिर उनके चारों ओर शेष आठ प्रदेशों की स्थापना करनी चाहिए। સ્થિતિપ્રતિનિયત સંખ્યાવાળાં પરમાણુઓથી નિષ્પન્ન થાય છે. નિર્દેશ કર્યા સિવાય તે જાણી શકતા નથી એથી જ શિષ્ય પર અનુગ્રહ કરવા માટે અને બતાવે છે –
ઓજઃ પ્રદેશ પ્રતરવૃત્ત પાંચ પરમાણુઓથી બનેલ હોય છે અને પાંચ આકાશ પ્રદેશમાં અવગાહિત થયેલા હોય છે. તે આ રીતે–એક પરમાણુ મધ્યમાં મૂકો અને ચાર પરમાણુ પૂર્વ આદિ ચાર દિશાઓમાં અનુક્રમે મૂકવા જોઈએ. તેની સ્થાપના સંસ્કૃત ટીકામાં આપેલ જોઈ લેવી.
યુગ્મ પ્રદેશ પ્રતરવૃત્ત બાર મંડલેનું બનેલું હોય છે અને બાર આકાશ પ્રદેશમાં અવગાઢ હોય છે. તેને સમજવા માટે ચાર પરમાણુ ચાર આકાશ પ્રદેશોમાં રૂચકના આકારમાં સ્થાપિત કરવા જોઈએ, પછી તેની ચારે બાજુ શેષ આઠ પ્રદેશની સ્થાપના કરવી જોઈએ,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧