Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. १ पुण्डरीकनामाध्ययनम् ६१ द्वितीयदृष्टान्तमाह-'से जहाणामए' तद्यथानामकः 'केहपुरिसे' कोऽपि पुरुषः 'मुंजाओ-इसिय' मुञ्जात् तृणविशेषात् इपिकां तद्गर्भभूतां शलाकाम् अमिनिघट्टित्ता वं' अभिनिर्वयं-पृथक्-कृत्य खलु 'उपदंसेज्जा' उपदर्शयेत् अयमाउसो ! मुंजे इयं इसियं' अयमायुष्मन् ! मुञ्जः इयमिपिका वर्तते इति । यथा सुचात् तणविशेषात् उद्धृत्य इषिका दर्शयितुं शक्येत, एवमेव-अनेनैव-मुजेषिकामदर्शनप्रकारेण 'नथि केइपुरिसे' नास्ति कोऽपि पुरुषः 'उदंसेत्तारो' उपदर्शयिता यत् 'अयमाउसो! आया इयं सरी' अयमायुष्यन् ! आत्मा, इदं शरीरम् । यथा मुजेभ्यः इपिका निष्कास्य दर्शयति, अयं मुञ्जः इयमिविका एवमेव यदि कोऽपि शरीरानिष्कास्य-आत्मानमुपदर्शयितुं शक्नुयात् तदा मन्येत-अपि, शरीरव्यतियह शरीर है। दोनों को अलग अलग कोई नहीं दिखला सकता अत. एव यह सिद्ध होता है कि शरीर से भिन्न आत्मा नहीं है।
जैसे कोई पुरुष मुंज नामक वनस्पति से ईषिका को अर्थात् उसके पुष्प को अलग करके दिखलाता है-हे आयुष्मन् ! यह मुंज है और यह ईषिका (पुष्प) है।
जिसमें रूप है वह वस्तु दूसरी वस्तुओं से पृथक् करके दिखलाई जा सकती है, जैसे मूज नामक घास से ईषिका अलग दिखती है। मूंज नामक घास से मूज की अपेक्षा कोमल स्पर्श वाली ईषिको को निकाल कर लोग रस्ती बनाते हैं। उसी रस्सी से खाट बुन कर उस पर सुख से सोते हैं। इसी प्रकार ऐसा कोई पुरुष नहीं है जो यह दिखला सके कि-हे आयुष्मन् ! यह आत्मा है और यह शरीर है। यदि कोई पुरुष शरीर से बाहर निकाल कर आत्मा को दिखलाने में બતાવી શકે. બન્નેને જૂદા જૂદા કેઈ બતાવી શકતું નથી, તેથી જ એ સિદ્ધ થાય છે કે શરીરથી ભિન્ન આત્મા નથી.
જેમ કે પુરૂષ મુંજ નામની વનસ્પતિમાંથી ઈષિકા અથાત્ તેના પુષ્પને અલગ કરીને બતાવે છે, તે આયુષ્યનું આ મુંજ છે, અને આ તેનું પુષ્પ છે.
જેમાં રૂપ છે તે વસ્તુ બીજી વસ્તુઓથી અલગ કરીને બતાવી શકાય છે, જેમ મુંજ નામની વનસ્પતિમાંથી ઈષિકા અલગ દેખાય છે. મુંજ નામના ઘાસમાંથી મંજની અપેક્ષાએ કમળ સ્પર્શવાળી ઈષિકાને કહાડીને લોકે દોરી બનાવે છે. તે દોરીથી ખાટલા ભરીને તેના પર સુખથી સુવે છે. એજ પ્રમાણે એ કઈ પુરૂષ નથી, કે જે આ બતાવી શકે કે- આયુષ્યનું આ આત્મા છે, અને આ શરીર છે. જે કઈ પુરૂષ શરીરથી બહાર કઢાડીને
श्री सूत्रain सूत्र : ४