Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८
आचारागसूत्र मल्लीकुमारी षड् भूमिपालान् स्वस्मिन्ननुरक्तान् विज्ञाय, तेभ्यः संसारासारतां प्रदर्य मोक्षाभिलाषं जनयामास ।
(४) निर्वेदनीनिर्वेधतेविषयभोगेम्यो विरज्यते श्रोताऽनयेति निर्वेदनी, उक्तञ्च" यदाऽऽकर्णनमात्रेण, वैराग्यमुपजायते । निर्वेदनी यथा शालि,-भद्रो वीरेण बोधितः " ॥४॥
"जिस कथा को श्रवण करने मात्र से ही मोक्ष की आकाङ्क्षा उत्पन्न होती है, वह संवेदनी धर्मकथा है । जैसे–मल्ली नामक राजकन्याने छह राजाओं को बोध दिया " ॥३॥
छह राजा मेरे उपर अनुरक्त हैं, यह जानकर मल्लीकुमारीने उन्हें संसारकी निःसारता समझाई और उन में मुक्ति की अभिलाषा उत्पन्न कर दी । मल्ली कुमारी का वह उपदेश संवेदनी धर्मकथा है ॥ ३ ॥
(४) निदनी जो कथा श्रोताओं को विषयभोगसे विरक्त बनाती है, वह निर्वेदनी धर्मकथा कहलाती है । कहा भी है :
" जिसका श्रवण करते ही वैराग्य उत्पन्न होता है, वह निर्वेदनी धर्मकथा है। जैसे भगवान् महावीरने शालिभद्र को प्रतिबोध दिया" ॥ ४ ॥
જે કથા સાંભળવા માત્રથી જ મોક્ષની ઈચ્છા ઉત્પન્ન થાય છે તે સંવેદની ધર્મકથા છે. જેવી રીતે મલ્લી નામની રાજકન્યાએ છ રાજાઓને બંધ આપે. ગા”
છ રાજા મારા ઉપર આસક્ત-પ્રેમવાળા છે. એવું જાણીને મલ્લી કુમારીએ તેઓને સંસારની નિસારતા સમજાવી અને તેમાં મુક્તિની અભિલાષા ઉત્પન્ન કરી, મલ્લીકુમારીને તે ઉપદેશ સંવેદની ધર્મકથા છે.
(४) निवेनी જે કથા શ્રોતાઓને વિષય ભેગથી વિરક્ત બનાવે છે તે નિર્વેદની કહેવાય છે. કહ્યું પણ છે –
“જેનું શ્રવણ કરતાં જ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તે નિવેદની ધર્મકથા છે की रीत सापान महावीर शासिमने प्रतिमा माल्या. ॥४॥"
શ્રી આચારાંગ સૂત્ર : ૧