________________
હિંસા અને મમત્વને ત્યાગ એ જૈન સંસ્કૃતિને પ્રધાન સૂર છે. વિશ્વમૈત્રી અને જીવનશાન્તિનું મૂળ એ બે તમાં છે
એ વાત ખરી છે, પણ એનો સબંધ શ્રી આચારાંગમાં જૈન- પદાર્થ કરતાં વૃત્તિ સાથે વિશેષ છે, સંસ્કૃતિ
એમ એ કહે છે. શ્રી આચારાંગજીમાં જુઓઃ . उडुं सोता अहो सोता तिरियं सोता वियाहिया। एते सोता वियाहिया કિર્દ સંર્તિ vidદ ! (૬-૬-૭)
પાપપ્રવાહો ઊર્ધ્વ, અધે અને તિર્યગ ત્રણે દિશામાં છે. જ્યાં આસક્તિ છે, ત્યાં જ બંધન છે. વળી–
जे आसवा ते परिसवा જે ઘરવા તે સારવા (૩--૨) વૃત્તિને લીધે જે આસવનાં સ્થાને છે, તે સંવરનાં સ્થાન બની શકે છે અને જે સંવરનાં સ્થાન હોય, તે આવનાં સ્થાન બની શકે છે.
नेव गामे नेव रणे આ ગામમાં પણ ધર્મ પાળી શકાય છે અને અરણ્યમાં પણ પાળી શકાય છે; પણ જેની વૃત્તિ શુદ્ધ નથી, તે ગામમાં કે જંગલમાં ક્યાંય ધર્મ આરાધી શકતું નથી.
जं सम्मति पासह તે મોજતિ રદ (-૩-૨૩) જ્યાં સમ્યક્ત્વ છે, ત્યાં જ મુનિપણું છે.