________________
આચારાંગનું પ્રતીક. આ સ્પષ્ટ કર્યાં છે.
રસઝરણા
શ્રી આચારાંગમાં એવાં ઘણાં સૂત્રેા છે કે જેમાંનું એક જ સૂત્ર એક સ્વતંત્ર ગ્રંથ રાકી શકે, અને એ દૃષ્ટિબિંદુએ એના નાંવિસ્તાર હું વિકસાવવા નહાતા માગતા. માત્ર શ્રીઆચારાંગ જૈનસંસ્કૃતિને જે રીતે રજૂ કરે છે તે રીત જ ઊંડાણુથી છતાં સક્ષિપ્ત ચચી હતી. એને જ ફરીથી વિસ્તૃત રૂપ આપવું મુલુંદથી ફરી શરૂ કર્યું, અને વરસાવામાં સમુદ્રતટ પાસે તદ્દન નિકટવતી રહેલા મસાણીના બંગલામાં મળેલી એકાંતે એ કાર્ય સમાપ્ત કર્યું. એ મુક્ષુદ્રના ગિરિશ્ચંગની તરુરાજિ અને વરસાવાનાં ઊછળતાં મેાાં વચ્ચે વહેતા મધુર વાયુનાં સૌં, સૌરભ, ગાંભા અને ઉલ્લાસપ્રેરક સંસ્મરણા શ્રી આચારાંગ વાંચતાં આજે પણ દિવ્ય આનંદનું કિરણ ફેંકી જાય છે. મારા એ મનઃપ્રસાદને ફાળા શ્રી આચારાંગના પાડકાને પણ કાં ન આપું?
આધ્યાત્મિક વિષય શુષ્ક છે, એમ મને નથી લાગ્યું; તેમ જીવનવ્યવહાર અને આધ્યાત્મિક ભાવના અન્ન ભિન્નભિન્ન હાઈ શકે એમ પણ મને દેખાયું નથી. શ્રી આચારાંગ આ વાતની સાક્ષોરૂપ છે. શ્રી આચારાંગનું વાચન અને એમાં આલેખાયેલું જૈનસંસ્કૃતિનું ચિત્ર જે પદાપાઃ આપે છે તે, અને આજનું જૈનસમાજનું માનસ જે પદાપાઠ આપે છે. એમાં આકાશપાતાળ જેટલું અંતર છે એમ ઊંડાણુથી વિચારનારને જણાશે. પરંતુ એમ સાથી થયું છે એમ પણ હું અહીઁ કહી દેવા માગું છું. એની સાથે જૈનસમાજના સામાજિક ઇતિહાસને ખાસ સબંધ છે.
પ્રથમ હું એક તરફ જૈનસંસ્કૃતિ અને બીજી તરફથી જૈનસમાજના વર્તમાન માનસનું તુલનાત્મક ચિત્ર દારૂ
× જીએ પરિશિષ્ટ પુ. ૮
તત્ત્વજ્ઞાન નીરસ શા માટે?
ખુલાસા મેં પ્રમાણા આપીને પરિશિષ્ટમાં
૧૫.