________________
સં. ૧૯૫૩ ના ગ્રીષ્મ કાળના વૈશાખ માસના એક મુલા દિવસે માતા પિતાએ ગજરાબહેનનું લગ્ન કર્યું. વિનયવતી અને સુશીલ ગજરાબહેન પરણ્યા પછી પિતાના ઘરને છેડીને શ્વશુર ગૃહે આવ્યા, અને સંસારરૂપી પિંજરામાં પૂરાયા. સાધ્વી થવાના એમના મારથ હાલ તે હવા ખાતા થઈ ગયા. એ વાતને વર્ષોના વર્ષો વીતી ગયા. કાળને જતાં કાંઈ વાર લાગતી નથી. સર્વભક્ષી સમય દરેક વસ્તુના સ્વરૂપને પલટાવી નાંખે છે અર્થાત્ નવાને જૂનું અને જૂનાને જીર્ણ બનાવી દે છે. * ગજરાબહેનને સંસારની લીલાને અનુભવ કરતાં કેટલાંક વર્ષો વીતી ગયાં. તે દરમ્યાન તેમને સંસારરૂપી વૃક્ષના ફળ સમાન અનેક પુત્ર-પુત્રીઓની પ્રાપ્તિ થઈ પરંતુ તેમાં એક વિમલા નામની પુત્રી સિવાય સર્વ અહ૫ જીવી હેવાથી સર્વનું પરલેકગમન થઈ ગયું અર્થાત્ સંતતિમાં ફક્ત એક વિમલા નામની કન્યા જ જીવતી હતી.
સંસારરૂપી પિંજરામાં પૂરાયેલા હોવા છતાં પૂર્વે જાગેલી વૈરાગ્ય-વાસનાને પ્રતાપે ઘરના કામકાજને ચપળતાથી આટોપી લઈને ગજરાબહેન બનતા પ્રયને વિદ્વાન મુનિઓના વ્યાખ્યાન સાંભળવાનું અને સાધુ-સાધ્વીના દર્શન કરવાનું ચૂકતાં નહિં. તેમની વૈરાગ્ય-વાસના રાખથી ઢંકાયેલા અગ્નિની માફક પ્રદીસ રહી શકી હતી, તેથી જ્યારે સમય મળી આવે ત્યારે ઘરમાં સામાયક તથા પ્રતિક્રમણ પણ કરતા હતા.
એક વખત એવું બન્યું કે આખા શહેરમાં પ્લેગને ભયંકર ઉપદ્રવ શરુ થયા. કર્મ સંગે એમના ઘરમાં એક સાથે ચાર જણાને લેગ લાગુ પડ્યો. પલેગ એ ચેપી રેગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com