________________
કન્યાના જન્મ થયા પછી હૅરિલાલભાઈના આરેાગ્ય, આબરૂ, સંપત્તિમાં ઘણા જ વધારા થતા ગયા અર્થાત ભરતી થવા લાગી.
માતા, પિતા અને સગાં-સંબંધીઓ ઉપરાંત જે કેઇ પણ આ બાળાને જુએ તે બધાં રાજી રાજી થઈ જતાં. અને કહેતાં હતાં કે આ ખાળાનું ભવિષ્ય બહુ સારું હાવું જોઈએ, એવું એના આકષ ક ચહેરા ઉપરથી અનુમાન થાય છે.
શુભ નામકર્મના ઉદયથી સૌને પ્રિય લાગતી આ માળાને એની સમીપમાં આવનારાં બધાં જ માણસા રમાડતાં અને મીઠાશથી ખેલાવતાં હતાં. જ્યારે એ પાંચ વર્ષની થઇ ત્યારે માબાપે એને નિશાળે ભણવા મૂકી. નિશાળમાં તથા ઘરમાં *શિક્ષણ લઈને ગુજરાતી ચાર ચાપડી સુધીના અભ્યાસ કર્યાં. ગજરા મ્હેનને મીજી એ નાની છ્હેના હતી. ત્રણ વ્હેનેામાં ગજરા હૅન મેટાં તે હતાં જ. તે ઉપરાંત સૌથી વધારે ઠરેલ, શાંત, ગંભીર અને એછાખેાલા પણ હતા. પૂજ્ય માતુશ્રીની સાથે હંમેશા જિનમંદિરે દર્શન કરવા તથા ઉપાશ્રયમાં સાધુમહારાજ કે સાઘ્વી મહારાજ બિરાજતા હાય તા તેમને વદના કરવા પણ જતા હતા. તથા ધર્મનું જ્ઞાન પણ થાડું થાડું મેળવતા હતા. જ્યારે સમય મળે ત્યારે ઘરમાં સામાયક લઈને તેમાં પેાતાના ધાર્મિક અભ્યાસ વધારતા હતા. તથા ઘરના દરેક કાર્યોમાં પેાતાની માતાને મદદ કરતા હતા. માતા-પિતાની આજ્ઞા પ્રમાણે વર્તનાર આ ગજરાબ્વેને એ પ્રમાણે વ્યાવહારિક તથા ધાર્મિક શિક્ષણને પેાતાના જીવનમાં આતપ્રેત કર્યું હતું.
સાંસારિક કારણેાને લઇને અમદાવાદ વિગેરે ઘણે ઠેકાણે જવા આવવાનું થયા કરતું હતું. તથા તી યાત્રાદિ ધાર્મિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com