________________
પાતાતાની લાઈનમાં પ્રમાણિકતાથી કામકાજ કરતાં કરતાં જન સમુદાયમાં સારી પ્રતિષ્ઠા અને પ્રીતિ મેળવવા ઉપરાંત દ્રવ્યની પ્રાપ્તિ પણ સારા પ્રમાણમાં કરી.
ગુણવંતા શ્રીમતી ગજરામ્હેન. દોહરા.
જમ તુમ આયે જગતમે, જગત હુસત તુમ રાય; અમ એસી કરણી કર ચલેા, તુમ હસેા જગ રાય. ૧
ખેડાનગર સેાહામણું, જિનમંદિર સાહાય; દેવગુરુની ભક્તિ કરે, શ્રાવકના સમુદાય. ૨ નાના મોટા મંદિર, જિનશાસન શણગાર; ભક્તિ કરે જે ભાવથી, તે ઉતરે ભવપાર. ૩
ખેડાનગરમાં રહેલા હરિલાલભાઇને ઉત્તરાત્તર પૈસા અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિમાં સારે વધારા થતા ગયેા. વકીલના ધંધા ઉપરાંત સમય મેળવીને સમાજના ઉપયેગી તથા પરીપકારના કામાં પણ તેઓ રસ લેતા હૈાવાથી સમાજના આશીર્વાદ મેળવતા થયા. જૈન સમાજના ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનું પણ તે દિ ચૂકતા નહિ. એ પ્રમાણે તેઓ પેાતાને જરાપણ સમય બરબાદ કરતા નહિ.
રિલાલભાઇના ધર્મ પત્ની શ્રીમતી મેાતીબાઇ સ્વભાવે સુશીલ, નિયમિત અને ધર્મપરાયણ હાવાથી તેમના કુટુખનુ આરાગ્ય લેાકેામાં પ્રશંસનીય થઈ પડયું હતું. પૂર્વના પુણ્યના પ્રતાપથી ધનની આવક, સંપીલુ અને નીરોગી કુટુંબ તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com