________________
માતરની યાત્રાએ જતા હૈાવાથી ખેડા-માતર ’ તરીકે જ એ. ઓળખાય છે.
-
માતરમાં શ્રી સુમતિનાથ ભગવાનનું આસપાસ ભમતીવાળુ અને બાવન જિનાલયવાળુ તથા ઊંચાઇમાં આકાશની. સાથે હરિફાઈ કરતું અત્યંત સુંદર મંદિર છે. તીની યાત્રાએ આવનારાઓની શુભેચ્છાએ શ્રી સુમતિનાથ ભગવાનના અધિ છાયક દેવ-દેવીઓના પ્રતાપે શીવ્રતાથી સફળ થતી હાવાથી તથા એ તીર્થની કોઇપણ જાતની આશાતના કરનારાઓને તેના માઠા ફળની પશુ જલદી પ્રાપ્તિ થતી હાવાથી એ તીર્થના તીર્થપતિ શ્રી સુમતિનાથ પ્રભુની સાચાદેવ તરીકેની પ્રસિદ્ધિ થયેલી જણાય છે. એ તીર્થની યાત્રા કરનાર હરકેાઈને શ્રી સુમતિનાથ ભગવાનની પ્રતિમા ચમત્કારિક હેાવાના આભાસ થયા વિના રહેતા નથી. જૈન તીર્થ હાવા છતાં આસપાસના ઘણા જૈનેતરો પણ સાચાદેવની યાત્રાએ આવતા હાવાથી આખા ખેડા જિલ્લામાં એ તીર્થની ઘણી જ પ્રસિદ્ધિ થયેલી છે. જે તીર્થની યાત્રા કરનારા અનેક નર-નારીઓએ શ્રદ્ધાપૂર્વક સાચાદેવની યાત્રા કરીને પેાતાના આત્માને પાપ રહિત કરી દેવત્વના સાચા સાક્ષાત્કાર કર્યા છે એવા એ તીર્થના તથા તીર્થં પતિના સબંધમાં વધારે તે શુ' કહી શકીએ ? ટૂંકમાં એટલુ જ જણાવી શકીએ કે—“ તીર્થં પતિ અને તીની સેવા એ તા મેાક્ષમાના મેવા છે, ”
'
રિલાલભાઇના નાનાભાઇ વાડીલાલભાઈ પણ ભણીગણીને ઢાંશિયાર થયા એટલે પિતાની લાગવગથી તેમને રસદના સરકારી ખાતામાં સેક્રેટરીની જગ્યા મળી. તે બન્ને ભાઇઓએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com