________________
મિથ્યાત્વના ગાઢ અંધકાર
અજ્ઞાન, એ ઘણુ* ખરાબ છે, પણ અજ્ઞાન સાથે આગ્રહ ભળે, એટલે તા એ ભારે ખાનાખરાબી કરી નાંખે. અજ્ઞાન અને આગ્રહ, એ એ ઉપર મિથ્યાત્વ જીવે છે. બહુ અજ્ઞાન હાય તા, અગર બહુ દુરાગ્રહ હાય, તા મિથ્યાત્વ સારી રીતિએ જીવે. જેને મિથ્યાત્વ ન જોઈએ અને સમિત જોઇએ, તેણે આ બેયથી ખચવુ' જોઇએ. આભિગ્રાહિક મિથ્યાત્વ કેાને કહેવાય, તેને સ્પષ્ટ કરતાં પરમ ઉપકારી, વાચકશેખર શ્રીમદ્ ચશેાવિજયજી મહારાજા ક્રમાવે છે કે
[ ૨૫
૪ આભિગ્રાહિક મિથ્યાત્વ :
* તત્ત્વાના સ્વરૂપના વિષયમાં જેને વાસ્તવિક પ્રકારનું જ્ઞાન નથી, એવા અજ્ઞાન જીવનું પાતપાતાના અશ્રુપગત અનુ. એવું શ્રદ્ધાન, કે જેથી એના અશ્રુપગત અર્થાથી ઊલટી વાતને તે સમજી શકે જ નહિ, અને આભિગ્રાહિક મિથ્યાષ્ટિ જીવ કહેવાય. જે તત્ત્વને જાણતા નથી અને પેાતે માનેલી વસ્તુની જેનામાં એવી દૃઢ શ્રદ્ધા છે કે-એની માન્યતા ખેાટી હાવા છતાં પણ, એ માન્યતા ખેાટી છે—એવુ` સમજવાને અવકાશ જ નથી; આવું જે મિથ્યાત્વ, તે આભિગ્રાહક મિથ્યાત્વ કહેવાય. કુદનના આગ્રહીએ અને વિતડાવાદીઓમાં પણ, આ પ્રકારનુ` મિથ્યાત્વ હાય. પાતે જે કાંઈ માને છે, તે સાચું જ છે.”—એમ માનીને ચાલે અને એથી ઊલટી વાત આવે તે એટલી શકા પણ એને થાય નહિ કે—કદાચ મારું માનેલુ ખાટુ અને આનુ` માનેલું સાચુ તા નહિ હોય ? આટલી પણ શકા જે પેઢા થાય, તે તા જિજ્ઞાસા પ્રગટે ને ? શકા પડે, તા પેાતાની માન્યતાના આગ્રહ ઢીલેા પડે અને સામાનું વિચારવાનું મન થાય. આ તા એવા આગ્રહી હેાય કે–સામાની વાતને કદાચ સાંભળે અને વિચારે, તાય તે એ માટે જ સાંભળે અને વિચારે કે—આ વાતને ધ્રુવી ચુક્તિથી ખાટી ઠરાવી શકાય ? સામાની વાતને સમજવી છે— -अभिप्रहिकम् - अनाकलिततत्त्वस्याप्रज्ञापमीयताप्रयोजकस्बस्वाभ्युધર્મ પરીક્ષા લેા ૮ ની ટીકા.
* तत्र
તાર્યશ્રવાનમ્ ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org